25/07/2024
ભારતીય જનતા પાર્ટી વિજયનગર યુવા મોરચા / મુખ્ય સંગઠન દ્વારા તારીખ 25-07-2024 ગુરુવાર ના રોજ “કારગીલ વિજય દિવસ“ નિમિતે એક ભવ્ય મશાલ🔥 રેલી નું આયોજન કરવામાં આવ્યું. જેમાં તાલુકા ભાજપ પ્રમુખ શ્રી, યુવા મોરચા મહામંત્રી શ્રી, ચુંટાયેલા પ્રતિનિધિઓ, પાર્ટી ના વરિષ્ઠ કાર્યકરો હાજર રહ્યાં હતાં.
ભારતીય જનતા યુવા મોરચા વિજયનગર તાલુકા
ભારત માતા કી જય
જય હિન્દ