26/08/2022
#માઁ_અમે_તૈયાર_છીએ...
#ભાદરવી_પૂનમ_મહામેળા માં #અંબાજી_દર્શનાર્થે જતાં #પદયાત્રીઓ ની સેવા માટે #યુવા_ક્ષત્રિય_સેના_ગુજરાત_પરિવાર દ્રારા વિવિધ જગ્યાએ આ વર્ષે ૪ સેવાકેમ્પ નું આયોજન કરવા માં આવનાર છે...
૧-: #કેશરપુરા(ડભોડા) સેવાકેમ્પ, મહેસાણા થી અંબાજી હાઈવે ઉપર ખેરાલુ-સતલાસણા વચ્ચે સમસ્ત યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર દ્રારા ભવ્ય સેવાકેમ્પ નું આયોજન કરવા માં આવે છે ઉલ્લેખનિય છે કે કેશરપુરા ખાતે #૭માં_વર્ષે સેવા કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે...
૨-: #વિજાપુર_સેવાકેમ્પ, આ વર્ષે યુવા ક્ષત્રિય સેના ગુજરાત #વિજાપુર_તાલુકા દ્રારા #વિજાપુર_વલાસણા_હાઈવે ઉપર #શ્રી_બહુચર_માતાજી_મંદિર_વિજાપુર ખાતે સેવા કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે...
૩-: #ફુલપુરા_સિદ્ધપુર_સેવાકેમ્પ, યુવા ક્ષત્રિય સેના ગુજરાત #સિદ્ધપુર_તાલુકા #પાટણ_જીલ્લા દ્રારા સિદ્ધપુર-પાલનપુર હાઈવે ઉપર #ફુલપુરા_દેથળી_ચોકડી CNG પંપ ની બાજુ માં ચોથા વર્ષે સેવાકેમ્પ નું આયોજન થઈ રહ્યુ છે અત્રે ઉલ્લેખનિય છે કે સિદ્ધપુર શહેર દ્રારા ઘણા વર્ષો થી આ સ્થળે સેવાકેમ્પ યોજાય છે...
૪-: #વિસનગર_સેવાકેમ્પ, યુવા ક્ષત્રિય સેના ગુજરાત #વિસનગર_તાલુકા દ્રારા #વિસનગર_ખેરાલુ_હાઈવે ઉપર પાલડી ત્રણ રસ્તા પેટ્રોલપંપ ની બાજુ માં સેવા કેમ્પ નું આયોજન થઈ રહ્યું છે...
ભાદરવી પૂનમ મહામેળા માં દર્શનાર્થે જઈ રહેલા યાત્રિકો એ યુવા ક્ષત્રિય સેના ગુજરાત આયોજીત અમારા ૪ સેવાકેમ્પ વારા માર્ગે થી યાત્રા કરી રહ્યા હોય તો અમારા સેવાકેમ્પ માં અમે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર વતી હૃદયપુર્વક #હાર્દિક_હાર્દિક #સ્વાગત કરીએ છીએ પધારો અમારા સેવાકેમ્પ માં ને સેવા લ્હાવો લ્યો #ગમે_તો_સૌને_કહેજો_ના_ગમે_તો_અમને_કહેજો...
#હજાર_હાથવાળી_લાલ_ધજાવાળી #આરાસુરી #માઁ_અંબા_ભવાની આપ ની સર્વ મનોકામનાઓ ફળીભૂત કરે આપ ની પદયાત્રા #શુભ_આનંદ_મંગલમય બની રહે એવી શુભકામનાઓ...
જય હો માઁ અંબા ભવાની...