Vadechi Farmer Producer Company Limited

Vadechi Farmer Producer Company Limited ❄️ Farmer Producer company (FPCL)🌾🥜🥭🌶️🍉🌳

08/19/2026
વાવ થરાદ જિલ્લા માં કેનાલ અને માઈનોર કેનોલો ની આજુબાજુ ની હજારો હેકટર જમીન ખરાબ (બંજર) બની રહી છે જે વહેલી તકે ધ્યાન દોર...
07/29/2026

વાવ થરાદ જિલ્લા માં કેનાલ અને માઈનોર કેનોલો ની આજુબાજુ ની હજારો હેકટર જમીન ખરાબ (બંજર) બની રહી છે જે વહેલી તકે ધ્યાન દોરશો બંજર બનતી જમીન અટકાવવા આપણા થરાદ તાલુકાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને વિનતી ધ્યાન દોરશો એવી દરેક ખેડૂતો ની વિનંતી 👏👏👏👏 Shankar Chaudhary Bhupendra Patel Jitu Vaghani CMO Gujarat Collectorate Vav Tharad SAMP India Consortium of FPCL

ખેડૂતોના હિતમાં નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય..નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉ...
06/09/2026

ખેડૂતોના હિતમાં નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવા અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય..

નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકમાં નર્મદા યોજનામાં ઉપલબદ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરી.

ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે આયોજન કરતાં વહેલાં એટલે કે તા. 11 જૂન 2026 થી પાણી છોડવાનો નિર્ણય કરીને આ માટેના દિશાનિર્દેશો આ બેઠકમાં આપ્યા.
Bhupendra Patel Shankar Chaudhary SAMP India Consortium of FPCL CMO Gujarat

પૃથ્વી બોલી રહી છે...શું આપણે સાંભળીએ છીએ? 🌍આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.ક્લાઈમેટ ચેન્જ હવે ભવિષ્યનો નહીં,આજનો પડકાર છેમાર...
06/05/2026

પૃથ્વી બોલી રહી છે...
શું આપણે સાંભળીએ છીએ? 🌍

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે.
ક્લાઈમેટ ચેન્જ હવે ભવિષ્યનો નહીં,
આજનો પડકાર છે

મારો નાનો સંકલ્પ:
✅ પ્લાસ્ટિકની ના
✅ એક ઝાડ વાવીશ
✅ વીજળી બચાવીશ

વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ



#પર્યાવરણ_દિવસ SAMP India Consortium of FPCL Shankar Chaudhary SFAC

Vdechi FPCL ના ડિરેક્ટર શ્રી ઓ પશુઆહાર માટે રાજકોટ મશીનરી ની મુલાકાત કરી SAMP India Consortium of FPCL
05/20/2026

Vdechi FPCL ના ડિરેક્ટર શ્રી ઓ પશુઆહાર માટે રાજકોટ મશીનરી ની મુલાકાત કરી SAMP India Consortium of FPCL

05/03/2026

વડેચી FPO રામપુરા‌‌ તા થરાદ જિ વાવ થરાદ Shankar Chaudhary PMO India CMO Gujarat Gujarat Agriculture Gujarat Agro Industries Corporation Limited Krishi Jagran ગુજરાતી Haresh Chaudhari Kumbhardi SAMP India Consortium of FPCL VAAM Agro Farmer Producer Company Limited - FPO

જમીનનું  પૃથ્થકરણ કરાવું એ ખેડુત માટે પહેલી સમજદારી સફળતા છે જમીન બચશે ખર્ચ ઘટશે SAMP India Consortium of FPCL
04/16/2026

જમીનનું પૃથ્થકરણ કરાવું એ ખેડુત માટે પહેલી સમજદારી સફળતા છે જમીન બચશે ખર્ચ ઘટશે SAMP India Consortium of FPCL

Address

Dallas, TX
385566

Telephone

+19726477492

Website

Alerts

Be the first to know and let us send you an email when Vadechi Farmer Producer Company Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vadechi Farmer Producer Company Limited:

Shortcuts

Share