ICDS, Block Dhoraji, Dist Rajkot

  • Home
  • ICDS, Block Dhoraji, Dist Rajkot

ICDS, Block Dhoraji, Dist Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ICDS, Block Dhoraji, Dist Rajkot, Social service, station road, .

13/07/2023
ધોરાજી ઘટક કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) માંથી બનાવેલ વાનગીઓની સ્પર્ધા યોજાઈ જેમાં વિરલ ભાઈ પનારા જિલ્લા પંચાયતસદસ્ય શ્રી ર...
13/07/2023

ધોરાજી ઘટક કક્ષાએ શ્રી અન્ન (મિલેટ્સ) માંથી બનાવેલ વાનગીઓની સ્પર્ધા યોજાઈ જેમાં વિરલ ભાઈ પનારા જિલ્લા પંચાયતસદસ્ય શ્રી રાજકોટ, વિનુભાઈ માથુંકીયા શહેરી ભાજપ પ્રમુખ શ્રી તાલુકા ધોરાજી,તાલુકા વિકાસ અધિકારી પ્રતિનિધિ ધોરાજી ,બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ધોરાજી ,મેડિકલ ઑફિસર શ્રી , આઇ.સી.ડી.એસ.સુપરવાઈઝરશ્રીઓ તેમજ આઇ.સી.ડી.એસ. કચેરી સ્ટાફ અને ભાગ લેનાર આંગણવાડી કાર્યકર બહેનો આ તમામે કાર્યક્રમમાં જોડાઇને કાર્યક્રમને સફળ બનાવ્યો

  ધોરાજી ઘટકના ધોરાજી સીટી ૧ અને ૨ સેજામાં સી.ડી.પી.ઓ. શ્રી ના માર્ગદર્શન હેઠળ મીલેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ...
04/07/2023

ધોરાજી ઘટકના ધોરાજી સીટી ૧ અને ૨ સેજામાં સી.ડી.પી.ઓ. શ્રી ના માર્ગદર્શન હેઠળ મીલેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કર બહેનોને સી.ડી.પી.ઓ., અને શાળાના શિક્ષકો દ્વારા મીલેટ ના ફાયદાઓ વિષે માહિતગાર કરવામાં આવ્યા
Bhanuben Babariya
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat
CMO Gujarat

Ddorajkot Rajkot Collector Rajkot

Address

Station Road

360410

Telephone

+916357044940

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS, Block Dhoraji, Dist Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ICDS, Block Dhoraji, Dist Rajkot:

  • Want your organization to be the top-listed Government Service?

Share