Virag Shah

Virag Shah Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Virag Shah, Nadiad.

ભારતીય જનતા યુવા મોરચા કપડવંજ તાલુકાનાં સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન..... 💐💐
18/08/2023

ભારતીય જનતા યુવા મોરચા કપડવંજ તાલુકાનાં સૌ નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન..... 💐💐

18/08/2023
આજરોજ મારા નવા પ્રભાર ક્ષેત્ર ચકલાસી શહેર ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં ભારતીય જનતા યુવા મોરચા...
04/07/2022

આજરોજ મારા નવા પ્રભાર ક્ષેત્ર ચકલાસી શહેર ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, આ બેઠકમાં ભારતીય જનતા યુવા મોરચા ચકલાસી શહેર ના પ્રમુખ શ્રી ચેતન સિંહ વાઘેલા તેમજ ચકલાસી શહેર સંગઠનના પ્રમુખ શ્રી પ્રવીણકાકા, ખેડા જિલ્લા સંગઠનના મંત્રી શ્રી રાજુભાઇ યાદવ તેમજ વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી સાથે મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,
ખેડા જિલ્લા માંથી આપેલા પ્રાથમિક સદસ્યતા અભિયાન કાર્યક્રમને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી હતી ,તેમજ 78 78 182 182 નંબર પર મિસ કોલ મારવી અને ખૂબ મોટી સંખ્યામાં સભ્યો ને જોડવા મા આવે તે રીતે કાર્ય કરવા ચર્ચા કરી હતી....
ભારત માતાકી જય વંદે માતરમ્....💐💐💐

ભારતીય જનતા યુવા મોરચા ખેડા જિલ્લાના મારા સાથી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ....💐💐💐 તેમજ નવા પ્રભાર ક્ષેત્રનાં અભિનંદન....👍...
30/06/2022

ભારતીય જનતા યુવા મોરચા ખેડા જિલ્લાના મારા સાથી મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ....💐💐💐 તેમજ નવા પ્રભાર ક્ષેત્રનાં અભિનંદન....👍🏻👍🏻👍🏻

78 78 182 182📞16/6/22 થી શરૂ૧૬ જૂન ૨૦૨૨ થી શરૂ થતાં પ્રાથમિક સદસ્ય અભિયાન માં જોડાવા (૭૮ ૭૮ ૧૮૨ ૧૮૨) પર  ફોન કરી ફોર્મ ભ...
14/06/2022

78 78 182 182📞
16/6/22 થી શરૂ

૧૬ જૂન ૨૦૨૨ થી શરૂ થતાં પ્રાથમિક સદસ્ય અભિયાન માં જોડાવા (૭૮ ૭૮ ૧૮૨ ૧૮૨) પર ફોન કરી ફોર્મ ભરી સભ્ય કાર્ડ મેળવી શકાશે.....


રાષ્ટ્ર ની સૌથી મોટી લોકપ્રિય પાર્ટી તેમજ રાષ્ટ્રહિત ની રક્ષક એવી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને રાષ્ટ્રની પ્રગતિને વેગવંતી બનાવીએ......🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ભારત માતાકી જય વંદે માતરમ

"સેવા એજ સંગઠન" ને ચરિતાર્થ કરનાર ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, સેવાભાવી અને સરળ વ્યક્તિત્વ એવા...
11/05/2022

"સેવા એજ સંગઠન" ને ચરિતાર્થ કરનાર ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, સેવાભાવી અને સરળ વ્યક્તિત્વ એવા શ્રી Dr Prashant Korat જી ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...💐💐

ગતરોજ મારા પ્રભાર ક્ષેત્ર ઠાસરા શહેરમાં તા . 03- 05 -2022 ને મંગળવાર ના રોજ ઠાસરા શહેર મંડળના શક્તિ કેન્દ્ર -5 તથા શક્તિ...
04/05/2022

ગતરોજ મારા પ્રભાર ક્ષેત્ર ઠાસરા શહેરમાં તા . 03- 05 -2022 ને મંગળવાર ના રોજ ઠાસરા શહેર મંડળના શક્તિ કેન્દ્ર -5 તથા શક્તિ કેન્દ્ર -6 ની ટીફીન બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા માં સંગઠન તેમજ યુવા મોરચા ના પદાધીકારીઓ , પાલિકા ના સભ્યો , વિવિધ મોર્ચા પ્રમુખ શ્રી ઓ, અને કાર્યકર્તાઓ હાજર રહ્યા. વંદેમાતરમ્ ભારત માતાકી જય💐🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

💐અક્ષય તૃતીયા ની સૌને હાર્દિક શુભકામનાઓ💐
02/05/2022

💐અક્ષય તૃતીયા ની સૌને હાર્દિક શુભકામનાઓ💐

Address

Nadiad

Telephone

+919601862888

Alerts

Be the first to know and let us send you an email when Virag Shah posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Virag Shah:

Share