Mahakal Sena Gujarat

  • Home
  • Mahakal Sena Gujarat

Mahakal Sena Gujarat This Is A Social Service Of Rajput Community

જય માતાજી 🙏સમાજ સેવા માં હંમેશા અગ્રેસર એવી ગુજરાત માં રાજપૂત સમાજ ની પડખે ઊભી રેહનાર મહાકાલ સેના ગુજરાત કે જેની કાર્યશૈ...
23/08/2023

જય માતાજી 🙏

સમાજ સેવા માં હંમેશા અગ્રેસર એવી ગુજરાત માં રાજપૂત સમાજ ની પડખે ઊભી રેહનાર મહાકાલ સેના ગુજરાત કે જેની કાર્યશૈલી થી સૌ કોઈ પરિચિત છે. આ કાર્યશૈલી ને પ્રેરિત થઇને મહાકાલ સેના મહીસાગર જિલ્લામાંથી મહાકાલ સેના ના કાર્યકરો દ્વારા એક શિક્ષણ માટે ટેવી મુહિમ ઉપાડી છે જેમાં ધોરણ ૧૨ આર્ટસ માં અભ્યાસ કરતી રાજપૂત પરિવાર ની દીકરીબા જેમના પિતા અવસાન પામેલ છે અને આવક નો કોઈ સ્ત્રોત નથી પણ એમને ઉચ્ચ કક્ષા નો અભ્યાસ કરી ને પોતાના પિતા તથા માતા ના સપનાઓ પૂરા કરવા છે તો આ દીકરી બા ને ભણવું હોય ત્યાં સુંધી ની અભ્યાસ ની સંપૂર્ણ જવાબદારી #મહાકાલ_સેના_મહીસાગર ના ૪ ભાઇઓએ લીધેલી છે.

દીકરીબા અને કાર્યકર્તા ની ઓળખ ગુપનીયતા છે કારણ કે તે તમામ શૈક્ષણિક મદદ વિશે છે તેથી ગૌરવ જાળવવા માં આવશે.

નોંધ:- સમાજ ના દરેક વડીલ , યુવા કે માતાઓ ને નમ્ર અપીલ કે આપની આસપાસ આવું કોઈ પરિવાર હોય તો આવી રીતે મદદ કરીને કોઈ પણ પરિવાર ના દીકરા કે દીકરી નું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માં અહમ રોલ ભજવીને સેવા ના કાર્ય માં જોડાશો 🙏🏻

શિક્ષણ એ સમાજનો આત્મા છે કારણ કે તે એક પેઢીથી બીજી પેઢીમાં જાય છે

આવા કાર્ય માં જોડાવા માટે સંપર્ક કરો:-

૧) ૯૪૨૯૨૯૩૨૫૪
૨) ૭૯૯૦૨૨૩૩૧૪

jay mataji ⛳️ jay shree mahakal
Vijaysinh Chavda મહાકાલ સેના મહીસાગર

14/06/2023
સમાજવ્યવસ્થા ને જાળવી રાખવા અને અણસમજણ , અપરિપક્વતા અને ઉતાવો ના કારણે કેટલીય દિકરીઓ લવમેરેજ ના હાલના કાયદા નો ભોગ બની છ...
17/03/2023

સમાજવ્યવસ્થા ને જાળવી રાખવા અને અણસમજણ , અપરિપક્વતા અને ઉતાવો ના કારણે કેટલીય દિકરીઓ લવમેરેજ ના હાલના કાયદા નો ભોગ બની છે , અસામાજીક તત્વો સ્પેશિયલ સારા ધર ની દિકરીઓ ને ટાર્ગેટ કરતા હોય છે , જેનું ખુદ નુ ઠેકાણું ના હોય એવા લોકો દીકરીઓ ને ટુંક સમયમાં દિકરીઓ ને હથેળી માં ચાંદ બતાવી ભગાડી જાય છે , અને છેલ્લે ભોગવવવાનુ આવે ત્યારે આ દિકરીઓ સાથે કોઈ નથી હોતું અને પોતાના સિવાય કોઈ રસ્તો નથી હોતો

વિધાનસભા માં આ મુ્દ્દો ઉઠાવનાર ભાજપ ના કાલોલ ના ધારસભ્ય શ્રી ફતેસિંહ ચૌહાણ તથા તેમને સમર્થન આપનાર વાવ ના કોંગ્રેસ ના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોર નો હુ મહાકાલ સેના વતી આભાર માનુ છુ , તથા જલ્દી માં જલ્દી આ કાયદા માં યોગ્ય સુધારા થાય અને આપણી સમાજ વ્યવસ્થા જળવાઈ રહે તે દિશા માં યોગ્ય કદમ લેવાય તેવી રાજય સરકાર તરફથી લવમેરેજ માટે સક્ષમ કાયદાની અપેક્ષા રાખું છુ

jay mataji ⛳️ jay shree mahakal

26/10/2022

“નૂતન વર્ષાભિનંદન”

નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ.

આપ સર્વને નવા વર્ષે સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સુખની પ્રાપ્તિ થાય એવી મારી અંતરની મનોકામનાઓ!!

હર્ષોલ્લાસ અને પ્રકાશોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપને અને આપના પરિવારજનોને મહાકાલ સેના ગુજરાત તરફથી હ્રદયપુર્વકની શુભકા...
24/10/2022

હર્ષોલ્લાસ અને પ્રકાશોત્સવના પાવન પર્વ "દિવાળી"ની આપને અને આપના પરિવારજનોને મહાકાલ સેના ગુજરાત તરફથી હ્રદયપુર્વકની શુભકામનાઓ.

આ "પ્રકાશ પર્વ" આપના જીવનમાં સુખ, શાંતિ, સ્નેહ અને સમૃદ્ધિનો પ્રસાર કરે તેવી પ્રાર્થના.



Address

Sardar Patel Ring Road, Vastral

382418

Telephone

+19898098285

Website

Alerts

Be the first to know and let us send you an email when Mahakal Sena Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share