Ketan Patel

Ketan Patel કેતનભાઇ પટેલ રાજકોટ ભાજપ ઉપપ્રમુખ અન?

29/05/2026
You can also follow on Instagram to see more.
22/05/2026

You can also follow on Instagram to see more.

પરસોતમ માસ નિમિત્તે વન ભોજન કાર્યક્રમ
18/05/2026

પરસોતમ માસ નિમિત્તે વન ભોજન કાર્યક્રમ

👉 14,500 ની જંગી લીડ સાથે ઐતિહાસિક વિજય! 🌸કમળ ખીલ્યું, વિકાસ જીત્યો!વોર્ડ નં. 14 ના જાગૃત અને વિકાસપ્રેમી મતદારો દ્વારા ...
28/04/2026

👉 14,500 ની જંગી લીડ સાથે ઐતિહાસિક વિજય! 🌸
કમળ ખીલ્યું, વિકાસ જીત્યો!

વોર્ડ નં. 14 ના જાગૃત અને વિકાસપ્રેમી મતદારો દ્વારા અપાયેલ આ ભવ્ય સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર 🙏
આ જીત માત્ર ઉમેદવારની નથી, પરંતુ દરેક કાર્યકર, સમર્થક અને જનજનના વિશ્વાસની જીત છે 💪

આપ સૌના આશીર્વાદ અને વિશ્વાસ સાથે હવે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થશે 🚀
દરેક વોર્ડવાસીની સમસ્યાઓનું નિરાકરણ અને સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ રહીશું

👉 “સબકા સાથ, સબકા વિકાસ” ના મંત્ર સાથે આગળ વધતા રહીશું

HistoricWin Jeet Kamalam Development Victory Gujarat Election2026 BJPWins ModiVision DoubleEngineSarkar

આપ સૌના અપાર પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ દિલથી આભાર 🙏વોર્ડ નં. 14 ની જનતાએ આપેલો વિશ્વાસ મારી સૌથી મોટી શક્તિ છે 💪હંમેશ...
26/04/2026

આપ સૌના અપાર પ્રેમ, વિશ્વાસ અને સહકાર બદલ દિલથી આભાર 🙏
વોર્ડ નં. 14 ની જનતાએ આપેલો વિશ્વાસ મારી સૌથી મોટી શક્તિ છે 💪

હંમેશા જનસેવા અને વિકાસ માટે પ્રતિબદ્ધ રહીશ 🚩
“જનસમર્થન ભાજપને, વિકાસને”

Vikas Election2026 BJPGujarat PublicSupport

{Ketan Dungar Patel Rajkot, Ward 14 Rajkot BJP, Rajkot Election 2026, BJP Thank You Post Rajkot, Ward 14 Public Support, Rajkot BJP Leader, Jan Samarthan BJP, Rajkot Political Update, BJP Gujarat Campaign, Ward 14 Election Result, Rajkot Vikas Model, BJP Victory Rajkot, Public Trust BJP, Rajkot Ward 14 Leader, Election Thank You Message}

Happy Diwali 🪔
20/10/2025

Happy Diwali 🪔

નૂતન વર્ષાભિનંદન.. ✨✨આવનારું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધી, સલામતી અને સદભાવના રૂપી અખંડ જ્યોતથી ઝળહળી ઊઠે એવી શુભકા...
02/11/2024

નૂતન વર્ષાભિનંદન.. ✨✨

આવનારું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધી, સલામતી અને સદભાવના રૂપી અખંડ જ્યોતથી ઝળહળી ઊઠે એવી શુભકામનાઓ..

✨✨🪔🪔

आपको और आपके पुरे परिवार को दीपावली की हार्दिक बधाई और शुभकामनाएं 🪔🪔🪔
31/10/2024

आपको और आपके पुरे परिवार को दीपावली की हार्दिक बधाई और शुभकामनाएं 🪔🪔🪔

Wishing A Very Happy & Prosperous Dhanteras.. 🪔🌷🌷
29/10/2024

Wishing A Very Happy & Prosperous Dhanteras.. 🪔🌷🌷

આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી.. માઁ આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક...
03/10/2024

આજ થી શરૂ થતા માઁ આધ્યાશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રી..

માઁ આધ્યાશક્તિ આપને સુખ, સંપતિ અને વૈભવ આપે અને ભક્તિની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અને આપના પરિવાર ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ.. 🌷🌷

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ketan Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share