26/04/2026
Vote For 1 4 8 9.....Penal
વાર્ડ નંબર 18 ના સન્માનનીય મતદારોને વિનમ્ર અપીલ
આ વખતે તમારો એક મત વિશ્વાસ અને જવાબદાર નેતૃત્વને સમર્પિત કરો. મજબૂત અને સંતુલિત Sunil Vagi @ જીતાડીને વાર્ડ નંબર 18 ને પ્રગતિના માર્ગ પર આગળ વધારો
તમારો મત અમૂલ્ય છે. ચાલો, વિકાસ અને જનસેવાના પક્ષમાં મતદાન કરીને ભવ્ય વિજય નિશ્ચિત કરીએ.
#વોર્ડ18 #માંજલપુર