Raaj Gohil

Raaj Gohil ખુશી , આનંદ , ઉત્સાહ , પ્રસન્નતા , નીડરતા , સાત્વિકતા અને સફળતા મેળવવા માટેનો મંત્ર " હા હું લડીશ "

08/05/2026

નવસારી જિલ્લાનાં બૉરીયાચ ટૉલનાકા પર GJ 21 નવસારી સ્થાનિક ઘારકૉ માટે 'ટૉલ ફ્રી ' સુવિધા બંધ થતાં સ્થાનિક નાગરીકો પાસૅ થી ટૉલ ટૅક્ષ ઉઘરાણાં બંધ કરવા માટે કલૅક્ટર શ્રી નવસારી નૅ "નાં કર" સમિતિ બૉરીયાચ ઍ લૅખીત મા વિરૉધ નૉધાવ્યૉ..

મહેનત, અધિકાર અને ગૌરવને સમર્પિત કામદાર દિવસની શુભકામનાઓ..
01/05/2026

મહેનત, અધિકાર અને ગૌરવને સમર્પિત કામદાર દિવસની શુભકામનાઓ..

28/04/2026

આ અંત નથી. આ તો નવી શરૂઆત છે
હાર જરૂર થઈ છે, પરંતુ હિંમત અને હોસલો આજે પણ બુલંદ છે.
તમારો સાથ અને વિશ્વાસ જ અમારી સૌથી મોટી તાકાત છે.અમે પહેલા પણ તમારા વચ્ચે હતા, આજે પણ છીએ અને આગળ પણ હંમેશા તમારી સાથે રહીશું..

રાજેષ ગોહિલ ( રાજુ કિનારા )
વોર્ડ નંબર 3 ( ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ )
નવસારી મહાનગરપાલિકા

લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા બદલ સર્વેનો આભાર..                                                             #નવસારીગ્રા...
26/04/2026

લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા બદલ સર્વેનો આભાર..

#નવસારીગ્રામ્ય

એક જ અવાજ વિકાસ માટે કોંગ્રેસ જ 🚩તમારો અમૂલ્ય મત કોંગ્રેસને આપી ભવ્ય વિજય અપાવો.                                        ...
25/04/2026

એક જ અવાજ વિકાસ માટે કોંગ્રેસ જ 🚩

તમારો અમૂલ્ય મત કોંગ્રેસને આપી ભવ્ય વિજય અપાવો.

#નવસારીગ્રામ્ય 🚩🔥

વોર્ડ નંબર 3 ના મતદારો નો એક જ અવાજ… વિકાસ માટે કોંગ્રેસ જ 🚩તમારો અમૂલ્ય મત અને કોંગ્રેસને  આપી ભવ્ય વિજય અપાવો.        ...
25/04/2026

વોર્ડ નંબર 3 ના મતદારો નો એક જ અવાજ… વિકાસ માટે કોંગ્રેસ જ 🚩

તમારો અમૂલ્ય મત અને કોંગ્રેસને આપી ભવ્ય વિજય અપાવો.

#નવસારીગ્રામ્ય 🚩🔥

25/04/2026
વોર્ડ નં. 3 માટે વિકાસનો એક જ માર્ગ 🚩
24/04/2026

વોર્ડ નં. 3 માટે વિકાસનો એક જ માર્ગ 🚩

નિઃસ્વાર્થ સેવા, અમારૂ સમર્પણ, આપનો સહકાર એ જ ધ્યેય...🚩                                                             #નવસ...
24/04/2026

નિઃસ્વાર્થ સેવા, અમારૂ સમર્પણ,
આપનો સહકાર એ જ ધ્યેય...🚩

#નવસારીગ્રામ્ય

આપનો એક મત વોર્ડના ભવિષ્યને બદલી શકે છે..                                                             #નવસારીગ્રામ્ય
24/04/2026

આપનો એક મત વોર્ડના ભવિષ્યને બદલી શકે છે..

#નવસારીગ્રામ્ય

Address

Navsari

Website

Alerts

Be the first to know and let us send you an email when Raaj Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Raaj Gohil:

Share