R R Patel

R R Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from R R Patel, Bhuj.

We deeply mourn the loss of a great philanthropist whose kindness and service have brought happiness and hope to countle...
29/08/2024

We deeply mourn the loss of a great philanthropist whose kindness and service have brought happiness and hope to countless lives. May his soul rest in eternal peace, and may God give his family the strength to face this difficult time. His memories and the work he did will forever remain in our hearts.

ૐ શાંતિ.🙏

નિસ્વાર્થ સેવા, કરૂણા, પરોપકાર, સાદગી, સરળતા, નખશિખ સાત્વિક અને નિસ્પૃહ જીવન અને સત્સંગ ના સર્વગુણ સંપન્ન આદર્શ વ્યક્તિત...
21/09/2023

નિસ્વાર્થ સેવા, કરૂણા, પરોપકાર, સાદગી, સરળતા, નખશિખ સાત્વિક અને નિસ્પૃહ જીવન અને સત્સંગ ના સર્વગુણ સંપન્ન આદર્શ વ્યક્તિત્વ એવા લખુબાપાએ આજે આપણી વચ્ચે થી સદેહે કાયમી વિદાય લીધી છે.

સ્વ. લક્ષ્મણબાપાની લગભગ એક સદીની અદભુત જીવન યાત્રા આપણને સૌને સત્કર્મો કરવા માટે પ્રેરિત કરતી રહી છે અને આવનારી પેઢીને હર હંમેશ પ્રેરિત કરતી રહેશે. એમના ઉચ્ચ વિચારો, સરળ અને સહજ જીવન શૈલી અને એમના કર્મોની સુવાસ હંમેશા આપણી વચ્ચે રહેશે.

પરમકૃપાળુ પરમાત્મા શ્રદ્ધેય લક્ષ્મણ બાપાના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના. 💐

મારી સમાજ જીવનની સફરના સહયાત્રી, લેવા પટેલ સમાજ ભુજને વર્ષો સુધી જેમની નિસ્વાર્થ સેવાઓનો લાભ મળ્યો છે એવા પાયાના કાર્યકર...
14/07/2022

મારી સમાજ જીવનની સફરના સહયાત્રી, લેવા પટેલ સમાજ ભુજને વર્ષો સુધી જેમની નિસ્વાર્થ સેવાઓનો લાભ મળ્યો છે એવા પાયાના કાર્યકર, પરિવર્તનશીલ અને સુધારાવાદી વિચારધારાથી સમાજ અને સુરજપર ગામમાં શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે અતિ મહત્વનું યોગદાન જેમનું રહેલ છે એવા શ્રદ્ધેય કલ્યાણભાઈ ગોંડરીયા ને સહૃદય શ્રદ્ધાંજલિ. પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના. ૐ શાંતિ.💐🙏

સમાજ જીવનની સફરના સહયાત્રી, લેવા પટેલ સમાજ  ભુજને બૃહદ સમાજ સાથે જોડનાર કડી સમાન, સમાજને વૈચારિક ભાથું પીરસનાર સર્જક-લેખ...
11/12/2020

સમાજ જીવનની સફરના સહયાત્રી, લેવા પટેલ સમાજ ભુજને બૃહદ સમાજ સાથે જોડનાર કડી સમાન, સમાજને વૈચારિક ભાથું પીરસનાર સર્જક-લેખક, સમાજના ઇતિહાસને ઉજાગર કરનાર, સુખ દુઃખના સાથી પરમ મિત્ર એવા શ્રદ્ધેય ગોવિંદભાઈ ખોખાણી ને સહૃદય શ્રદ્ધાંજલિ.

15/02/2020
માણસ જ્યારે માણસને ઉમંગથી મળે એ તમામ પળોમાં દિવાળી. પ્રકાશપર્વ દીપાવલીની સૌ મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનોને શુભેચ્છાઓ.
27/10/2019

માણસ જ્યારે માણસને ઉમંગથી મળે એ તમામ પળોમાં દિવાળી.
પ્રકાશપર્વ દીપાવલીની સૌ મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનોને શુભેચ્છાઓ.

Address

Bhuj

Website

Alerts

Be the first to know and let us send you an email when R R Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to R R Patel:

Share