11/06/2026
આજરોજ કનેલાવ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગોધરાથી ‘પ્રગતિ પંથ યાત્રા’નું ભવ્ય આયોજન* 🇮🇳 💐
_“અમારી ધરોહર, અમારું ગૌરવ, અમારો વિકાસ – સંસ્કૃતિ, સ્મૃતિ અને વિકાસ”_
માનનીય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે *‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’અને રેલી નું આયોજન કરવામાં આવ્યું.
મુખ્ય મહેમાન:*
માનનીય કલેક્ટર શ્રી અજય દહીંયા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી સાહેબ પંચમહાલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પંચમહાલ, પ્રાંત અધિકારી શ્રી, ગોધરા નગરપાલિકા પ્રમુખશ્રી, તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ, પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર અને ગોધરા નગરજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
*કાર્યક્રમની ખાસિયત:*
- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પંચમહાલ જિલ્લાના આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાના આર્ચરી સહિત વિવિધ રમતોના મેડલ વિજેતા ખેલાડીઓનું પ્રદર્શન યોજાયું, જેમણે જિલ્લાનું નામ રોશન કર્યું.
- ગુજરાતન�