07/07/2025
. "સર્વ જીવ સુખાય, સર્વ જીવ હિતાય"
#કરૂણા_ગૌસેવા_ધૂન_મંડળ
*લાડકવાયી દીકરી પૃષ્ટિ ના જન્મદિવસ નિમિત્તે તેમના ગૌસેવક પિતા જેન્તીભાઇ કિકાણી ના સહયોગથી*
આજે તા:-7-7-2025ના રોજ ટ્રસ્ટ ના ગૌસેવકો એ સુરત, વરાછા રોડ, સરથાણા પોલીસ સ્ટેશનની પાછળ આવેલા
*શ્રી લોક સેવા સદભાવના વૃધ્ધાશ્રમ*
અને
*નિરાધાર માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમ*
ના વડિલો તથા પ્રભુજી ને સવાર નો ગરમાગરમ ચા-નાસ્તો કરાવ્યો,
🙏જય ગૌમાતા🙏
(કરૂણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ
શ્યામ તથા આત્મીય વિલા મહિલા મંડળ
કરૂણા ગૌસેવા ધૂન મંડળ)