Mehulbadshah fan club

Mehulbadshah fan club good

जिन लोगों में चुनौतियों के नए समाधान खोजने का साहस होता है, उनके लिए चुनौतियाँ अवसर बन जाती हैं।  - प्रधानमंत्री श्री Na...
21/08/2026

जिन लोगों में चुनौतियों के नए समाधान खोजने का साहस होता है, उनके लिए चुनौतियाँ अवसर बन जाती हैं।

- प्रधानमंत्री श्री Narendra Modi जी

રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી Tarun Chugh જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદ...
18/08/2026

રાષ્ટ્રીય કાર્યાલય પ્રભારી અને રાજ્યસભાના સાંસદ શ્રી Tarun Chugh જી ને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री Nitin Nabin जी द्वारा पार्टी के नए राष्ट्रीय पदाधिकारियों एवं संगठनात्मक नियुक्तियों की ...
17/08/2026

भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री Nitin Nabin जी द्वारा पार्टी के नए राष्ट्रीय पदाधिकारियों एवं संगठनात्मक नियुक्तियों की घोषणा की गई है।

भारतीय जनता पार्टी की नई राष्ट्रीय टीम में नियुक्त सभी नवनियुक्त पदाधिकारियों को हार्दिक बधाई एवं शुभकामनाएं।

80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજારોહણ તથા રા...
14/08/2026

80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજારોહણ તથા રાષ્ટ્રને નામ સંબોધન

🕡 આવતીકાલે સવારે 6:30 કલાકથી

લાઈવ નિહાળો:
* http://Youtube.com/BJP4Gujarat
* http://x.com/BJP4Gujarat
* http://Facebook.com/BJP4Gujarat

હર ઘર તિરંગા 🇮🇳હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પોતાના નિવાસસ...
13/08/2026

હર ઘર તિરંગા 🇮🇳

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી.

એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ.

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓદેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્...
13/08/2026

આજથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ

દેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.

12/08/2026

કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.

ગુજરાત ભાજપ યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી Jagdish Panchal  જી ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ..તેઓ ના નેતૃત્વ...
12/08/2026

ગુજરાત ભાજપ યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી Jagdish Panchal જી ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ..

તેઓ ના નેતૃત્વ માં ગુજરાત ભાજપ નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ..

કર્ણાવતી મહાનગરની તિરંગા યાત્રા 🇮🇳રાષ્ટ્રધ્વજના ગૌરવ અને દેશભક્તિના રંગે રંગાવા માટે 12 ઓગસ્ટે સાંજે 5:00 કલાકે યોજાનારી...
11/08/2026

કર્ણાવતી મહાનગરની તિરંગા યાત્રા 🇮🇳

રાષ્ટ્રધ્વજના ગૌરવ અને દેશભક્તિના રંગે રંગાવા માટે 12 ઓગસ્ટે સાંજે 5:00 કલાકે યોજાનારી ભવ્ય તિરંગા યાત્રામાં હું જાઉં છું, તમે આવો છો ને?

ચાલો, તિરંગાની આન, બાન અને શાન સાથે એકસાથે આગળ વધીએ અને રાષ્ટ્રપ્રેમની અદભુત ગાથા સર્જીએ. 🇮🇳

📍 પ્રસ્થાન: બિગ બજાર પાસે, રાયપુર દરવાજા પાસે
🗓️ 12 ઓગસ્ટ, 2026 | બુધવાર
⏰ સાંજે 5:00 કલાકે

આવો, તિરંગા યાત્રાનો ભાગ બનીએ!
જય હિંદ 🇮🇳 ભારત માતા કી જય!

Address

Portsmouth
London

Website

Alerts

Be the first to know and let us send you an email when Mehulbadshah fan club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share