Manoj Soni BJP

Manoj Soni BJP શહેર કારોબારી સભ્ય સોશિયલ મીડિયા સેલ
કર્ણાવતી મહાનગર

વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ...
16/09/2025

વૈશ્વિક મંચ પર ભારતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર, ગુજરાતના સપૂત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને 75મા #જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ

15/09/2025

🇮🇳 નમોત્સવ 2025 🇮🇳
૧૫૦ કલાકારો સાથેનો મેગા મ્યુઝિકલ મલ્ટીમિડિયા શો 🎶🎭

🗓️ તારીખ: 17 સપ્ટેમ્બર 2025
📍 સ્થળ: સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ, સરસપુર-બાપુનગર, અમદાવાદ
⏰ સમય: સાંજે 07:00

#નમોત્સવ


#नमोत्सव
Manoj Soni BJP

13/09/2025

रघुकुल रीत सदा चली आई, प्राण जाए पर वचन न जाए।🚩
નેતૃત્વ, સાહસ અને દ્રષ્ટિની યાત્રા અનુભવો – નમોત્સવ તમને Narendra Modi જીના જીવન સાથે જોડશે.
જુઓ ઝલક!
🗓️ તારીખ: 17 સપ્ટેમ્બર 2025
📍 સ્થળ: સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ, સરસપુર-બાપુનગર, અમદાવાદ
⏰ સમય: સાંજે 07:00 વાગ્યાથી

13/09/2025

🇮🇳 નમોત્સવ 2025 🇮🇳
૧૫૦ કલાકારો સાથેનો મેગા મ્યુઝિકલ મલ્ટીમિડિયા શો 🎶🎭

🗓️ તારીખ: 17 સપ્ટેમ્બર 2025
📍 સ્થળ: સોનેરીયા બ્લોક ગ્રાઉન્ડ, સરસપુર-બાપુનગર, અમદાવાદ
⏰ સમય: સાંજે 07:00 વાગ્યાથી


24/08/2025

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વતનની ધરતી પર ભાવભર્યું સ્વાગત છે.

24/08/2025

ગુજરાત ના પનોતા પુત્ર વૈશ્વિક નેતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબની જાહેરસભામાં ભાગ લેવા આપ સૌને સહૃદય આમંત્રણ...🙏

🗓️ 25 ઓગસ્ટ, 2025 સોમવાર
🕙 બપોરે 4:30 કલાક
📍ખોડલધામ ગ્રાઉન્ડ, નિકોલ, કર્ણાવતી મહાનગર

24/08/2025
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આપણા રાજ્યને રેલવેના ₹ 1400 કરોડથી વધુના વિવિધ પ્રોજ...
24/08/2025

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન આપણા રાજ્યને રેલવેના ₹ 1400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સની સોગાત આપશે.

રેલવે થકી નાગરિકોને વધુ સારી કનેક્ટિવિટી તો મળશે જ, સાથોસાથ આર્થિક પ્રવૃત્તિઓને વેગ પણ મળશે.

હેરિટેજ સિટી અમદાવાદમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi  જીનો ભવ્ય રોડ-શોતારીખ: 25 ઓગસ્ટ, 2025 - સોમવાર સમય:...
24/08/2025

હેરિટેજ સિટી અમદાવાદમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો ભવ્ય રોડ-શો

તારીખ: 25 ઓગસ્ટ, 2025 - સોમવાર
સમય: સાંજે 4:30 કલાકે

આવો, સહ પરિવાર આપણા નરેન્દ્રભાઈનું અભિવાદન કરીએ.

BJP Ahmedabad   ના પૂર્વ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈ પી શાહ  જી ને જન્મદિવસ ની અનંત ...
24/08/2025

BJP Ahmedabad ના પૂર્વ પ્રમુખ અને એલિસબ્રિજ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમિતભાઈ પી શાહ જી ને જન્મદિવસ ની અનંત શુભકામનાઓ.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Manoj Soni BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share