Jagat Shukla

Jagat Shukla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jagat Shukla, Ahmedabad.

ખોટું કામ કરવું મરજિયાત છે, પણ એનું ફળ ભોગવવું ફરજીયાત છે!
04/10/2023

ખોટું કામ કરવું મરજિયાત છે, પણ એનું ફળ ભોગવવું ફરજીયાત છે!

દાણીલીમડા અંતર્ગત આવતા ખાડિયા વિસ્તાર માં વિજેતા શ્રેષ્ઠ ધારાસભ્ય શ્રી શૈલેષ પરમાર નું સન્માન કરવામાં આવ્યું.....શ્રી શૈ...
11/12/2022

દાણીલીમડા અંતર્ગત આવતા ખાડિયા વિસ્તાર માં વિજેતા શ્રેષ્ઠ ધારાસભ્ય શ્રી શૈલેષ પરમાર નું સન્માન કરવામાં આવ્યું.....
શ્રી શૈલેષ પરમારે આપેલા વચન પૂર્ણ કરવાની ખાત્રી આપી સૌનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો.
પ્રખ્યાત રાયપુર ના ભજીયા ખાઈ સંતોષ માન્યો...

સર્વ મંગલ મંગલયે શિવે સર્વાર્થ સધિકે,શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે....શારદીય નવરાત્રિ ની અનેકો અનેક શુભકામનાઓ.મ...
26/09/2022

સર્વ મંગલ મંગલયે શિવે સર્વાર્થ સધિકે,
શરણ્યે ત્રયંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે....
શારદીય નવરાત્રિ ની અનેકો અનેક શુભકામનાઓ.
માં ભગવતી જગદંબા સૌનું કલ્યાણ કરો.

Dr.Manish Doshi.જન્મદિવસ ની અનેકો અનેક શુભકામનાઓ.મહાદેવ સદાય સાથે રહે તેવી શુભેચ્છા.હર હર મહાદેવ. 👍
17/07/2022

Dr.Manish Doshi.
જન્મદિવસ ની અનેકો અનેક શુભકામનાઓ.
મહાદેવ સદાય સાથે રહે તેવી શુભેચ્છા.
હર હર મહાદેવ. 👍

અરે યાર અજીબ હે દુનિયા.કુછ લોગ ભરોસે કે લિયે રોતે હે.!કુછ લોગ ભરોસા કરકે રોતે હે.!!
30/04/2022

અરે યાર અજીબ હે દુનિયા.
કુછ લોગ ભરોસે કે લિયે રોતે હે.!
કુછ લોગ ભરોસા કરકે રોતે હે.!!

ब्रह्मांड में तीन चीजें हैजिन्हें नष्ट नहीं किया जा सकता, आत्मा, जागरूकता और प्रेम!!जब प्यार और नफरत दोनों ही ना हो तो ह...
30/04/2022

ब्रह्मांड में तीन चीजें है
जिन्हें नष्ट नहीं किया जा सकता,
आत्मा, जागरूकता और प्रेम!!

जब प्यार और नफरत दोनों ही ना हो तो हर चीज साफ़ और स्पष्ट हो जाती है|

પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સ્વ. માધવસિંહજી સોલંકી ને પુણ્ય તિથિ પ્રસંગે હૃદયપૂર્વક શ્રધ્ધા સુમન....
09/01/2022

પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય વિદેશ મંત્રી સ્વ. માધવસિંહજી સોલંકી ને પુણ્ય તિથિ પ્રસંગે હૃદયપૂર્વક શ્રધ્ધા સુમન....

11/09/2021
જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને,તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ.એક વખત તમારા પોતાના અંતરમા...
08/06/2021

જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય ને,
તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ.

એક વખત તમારા પોતાના અંતરમાં જુઓ અને જો ત્યાં કશું ખોટું ના અનુભવો તો ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.

*शिव सत्य है, शिव अनंत है,*शिव अनादि है, शिव भगवंत है,*शिव ओंकार है, शिव ब्रह्म है,*शिव शक्ति है, शिव भक्ति है। *महाशिवर...
11/03/2021

*शिव सत्य है, शिव अनंत है,
*शिव अनादि है, शिव भगवंत है,
*शिव ओंकार है, शिव ब्रह्म है,
*शिव शक्ति है, शिव भक्ति है।

*महाशिवरात्रि की हार्दिक शुभकामनाएं*

ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.  જીવનમાં આવતી તકલીફ સામે નીડરતાથી ટક્કર ઝીલતા શીખવે એ જ સાચી કેળવણી છે.
04/03/2021

ઘણીવાર નાની તક એ મોટા સાહસની શરૂઆત બને છે.

જીવનમાં આવતી તકલીફ સામે નીડરતાથી ટક્કર ઝીલતા શીખવે એ જ સાચી કેળવણી છે.

समस्याएं इतनी ताकतवर नहीं हो सकतीं, जितना हम इन्हें मान लेते हैं।कभी सुना है कि अंधेरों ने सुबह ही ना होने दी हो...!
04/03/2021

समस्याएं इतनी ताकतवर नहीं हो सकतीं,
जितना हम इन्हें मान लेते हैं।
कभी सुना है कि अंधेरों ने सुबह ही ना होने दी हो...!

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagat Shukla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jagat Shukla:

Share