AYAR AMIT

AYAR AMIT તમારો અવાજ... એજ અમારો અવાજ...!

05/06/2022
30/04/2022

મફત માં મળતી સુવિધાઓ ની લત લાગેલા નેતાઓ ની બધી સુવિધા પર કાપ મૂકો અને પગાર અડધા કરો ....
મોંઘવારી નો માર ખાલી જનતા જ કેમ ભોગવ? રાજનીતિ સેવા છે તો પગાર અને જરૂરિયાત થી વધારે સુવિધા શેની????

19/02/2022

પાછલા થોડા સમય માં ગુજરાત માં દીકરીઓ સાથે બનતી ઘટના ને ધ્યાન માં રાખી ને "જનતા રાજ" સંગઠન દ્વારા કરવામાં આવેલ એક પહેલ.....

10/01/2022
05/01/2022
56‌ ની છાતી વાળા ડરી ગયા.....😂😂
05/01/2022

56‌ ની છાતી વાળા ડરી ગયા.....😂😂

30/12/2021

કોરોના ને રોકવા માટે ઉત્તરાખંડ માં મહારેલી

કૌશિક પાઠક
ગુજરાત સંગઠન મંત્રી
જનતા રાજ સંગઠન

બોલવું તો બોલવું કયા???મામાં,માસા,કાકા નાં છોકરા નાં લગ્ન માં ???😀😀
26/12/2021

બોલવું તો બોલવું કયા???
મામાં,માસા,કાકા નાં છોકરા નાં લગ્ન માં ???😀😀

બોલવું તો બોલવું કયા???

ઓકસીજન ના બાટલા ખૂટ્યા!!દંડ માં લાખો રૂપિયા લૂંટ્યા,યુવાનો મહેનત કરી તૂટ્યા,                   ને છેલ્લે પરીક્ષા ના પેપર...
18/12/2021

ઓકસીજન ના બાટલા ખૂટ્યા!!
દંડ માં લાખો રૂપિયા લૂંટ્યા,
યુવાનો મહેનત કરી તૂટ્યા,
ને છેલ્લે
પરીક્ષા ના પેપર ફૂટ્યા!!
ગતિશીલ ગુજરાત

"વાઇબ્રન્ટ ગુજરાત"

22/11/2021

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when AYAR AMIT posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share