24/08/2021
*તાત્કાલિક ધોરણે 25 માણસો ની જરૂર છે*
*ખાત્રજ ચોકડી પાસે આવેલ પ્લાસ્ટિક ની ફેકટરી માટે તાત્કાલિક ધોરણે 25 માણસો ની જરૂર છે*
*100 કિલોમીટર દૂર નાં માણસોએ સંપર્ક કરવો*
*પગાર ધોરણ : 8000 થી 9000*
*રહેવાનું તથા 2 ટાઈમ જમવાનું મફત*
10 દિવસ થી ઓછું કામ કરેલ હસેતો કંપની કોઈ પગાર આપશે નહીં
15 દિવસ પહેલા કંપની માં કોઈપણ પ્રકાર નાં ઉપડ ની સુવિધા નથી
વધુ વિગતો માટે નીચે આપેલ નંબરપર સંપર્ક કરો
*સંપર્ક કરવાનો સમય સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી*
https://chat.whatsapp.com/HzJBrmjxc5pHpEHxzJVRNM
દિપક કટારીયા
9924643204
*આ મેસેજ ને વધુમાં વધુ આગળ મોકલાવો જેથી કરીને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિના કામ માં આવી શકે*
WhatsApp Group Invite