Jagatshih Chauhan

Jagatshih Chauhan GUJRAT KSHATRIYA THAKOR SENA VISE PRISEDANT

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના GUJRAT KSHATRIYA THAKOR SENA VISE PRISEDANT

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપ પ્રમુખ

18/01/2026
A..2..Z
15/07/2025

A..2..Z

 #પ્રેરણાદાયી_કાર્ય🙏 #શહીદ વીર જવાન  #ભરતસિંહ (ડભોડા, ગાંધીનગર)ની દીકરી ને અભ્યાસ થી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ સાથી મિત...
14/05/2025

#પ્રેરણાદાયી_કાર્ય🙏

#શહીદ વીર જવાન #ભરતસિંહ (ડભોડા, ગાંધીનગર)ની દીકરી ને અભ્યાસ થી લઈને લગ્ન સુધીનો તમામ ખર્ચ સાથી મિત્ર અને ઠાકોર સેના વિચારધારા સાથે જોડાયેલા ભાઈ શ્રી #સુરભા_ઠાકોર #મહામંત્રી_ગાંધીનગર #તાલુકા_ભાજપ( #ડભોડા_દ્વારકેશ_જવેર્લ્સ )તરફથી કરવા માં આવશે. ખૂબ ખૂબ ધન્યવાદ💐💐

ठाकोरजी के पीछे जगत खड़ा है जगत के पीछे समय खड़ा है ओर समय के पीछे मजबूत दिवाल खड़ी है ...इसलिए कहता हू ठाकोरजी को जुकान...
02/05/2025

ठाकोरजी के पीछे जगत खड़ा है
जगत के पीछे समय खड़ा है ओर
समय के पीछे मजबूत दिवाल खड़ी है ...इसलिए कहता हू ठाकोरजी को जुकाना जगत को हराना समय को रोकना ओर दिवाल को गिराना नामुमकिन है ..
Alpesh Thakor

થેક્સ  #નિભાવ_ન્યુઝ_પાટણ🙏તસ્વીર. #પત્રકાર શ્રી #જ્યંતીભાઈ_પટેલ_સિદ્ધપુરખૂબ ખૂબ આભાર🙏અહેવાલ.  #દલપતસિંહ_ઠાકોર િદ્ધપુર_સીટ...
01/05/2025

થેક્સ #નિભાવ_ન્યુઝ_પાટણ🙏
તસ્વીર. #પત્રકાર શ્રી #જ્યંતીભાઈ_પટેલ_સિદ્ધપુર
ખૂબ ખૂબ આભાર🙏
અહેવાલ. #દલપતસિંહ_ઠાકોર
િદ્ધપુર_સીટી_ઉપ #પ્રમુખશ્રી
તમારો ખૂબ ખૂબ આભાર🙏🙏🙏

મારી કલમે.✍🏻
કરોડોમાં વેચાય છે આપણા
ક્રિકેટના ખેલાડીઓ
કાસ... ખેડૂતોના પાકની પણ કોઈ IPL
હોત તો આજે દેશનું પેટ ભરવાવાળા
પોતે ભૂખ્યા પેટે ના સુતા હોત.🙏



 #આતુરતાનો_અંત ...ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ  #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબે આજરોજ  #અમદાવાદ_કેશવનગર_ખાડીયાની...
31/03/2025

#આતુરતાનો_અંત ...

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબે આજરોજ #અમદાવાદ_કેશવનગર_ખાડીયાની_ચાલી ખાતે ધાર્મિક પ્રસંગ મા હાજરી આપી મકાન વિહોણા થયેલ સમાજના લોકો સાથે મુલાકાત કરી....

 #આતુરતાનો_અંત ...ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ  #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબે આજરોજ  #અમદાવાદ_કેશવનગર_ખાડીયાની...
31/03/2025

#આતુરતાનો_અંત ...

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબે આજરોજ #અમદાવાદ_કેશવનગર_ખાડીયાની_ચાલી ખાતે ધાર્મિક પ્રસંગ મા હાજરી આપી મકાન વિહોણા થયેલ સમાજના લોકો સાથે મુલાકાત કરી....

 #સરખેજ Gkts પ્રદેશ મંત્રી શ્રી ભુપતજી ઠાકોર ના નિવાસસ્થાન સરખેજ ગામે ધાર્મિક પ્રસંગે Gkts પ્રદેશ પ્રમુખ  #શ્રી_અલ્પેશજી...
30/03/2025

#સરખેજ

Gkts પ્રદેશ મંત્રી શ્રી ભુપતજી ઠાકોર ના નિવાસસ્થાન સરખેજ ગામે ધાર્મિક પ્રસંગે Gkts પ્રદેશ પ્રમુખ #શ્રી_અલ્પેશજી_ઠાકોર સાહેબ તેમજ વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય #શ્રી_અમિતભાઈ_ઠાકર સાથે હાજરી આપી...

રાજસ્થાન ના મિત્રોએ GKTS અમદાવાદ શહેર કાર્યાલય શુભેચ્છા મુલાકાત કરી સામાજિક તેમજ ધાર્મિક વિષયો પર ચર્ચાઓ કરી ખૂબ આનંદ થય...
28/03/2025

રાજસ્થાન ના મિત્રોએ GKTS અમદાવાદ શહેર કાર્યાલય શુભેચ્છા મુલાકાત કરી સામાજિક તેમજ ધાર્મિક વિષયો પર ચર્ચાઓ કરી ખૂબ આનંદ થયો....

 #ડીસા ખેડૂત સેલિબ્રિટી ઠાકોર સમાજ નુ ગૌરવ શ્રી     (Thakor)  સાથે  શુભેચ્છા મુલાકાત કરી ખેતી ના વાવેતર માટે માહીતી લીધી...
27/03/2025

#ડીસા

ખેડૂત સેલિબ્રિટી ઠાકોર સમાજ નુ ગૌરવ શ્રી (Thakor) સાથે શુભેચ્છા મુલાકાત કરી ખેતી ના વાવેતર માટે માહીતી લીધી મળીને ખૂબ આનંદ થયો...

 #ડીસા ખેડૂત સેલિબ્રિટી ઠાકોર સમાજ નુ ગૌરવ શ્રી      (Thakor)  સાથે  શુભેચ્છા મુલાકાત કરી ખેતી ના વાવેતર માટે માહીતી લીધ...
27/03/2025

#ડીસા

ખેડૂત સેલિબ્રિટી ઠાકોર સમાજ નુ ગૌરવ શ્રી (Thakor) સાથે શુભેચ્છા મુલાકાત કરી ખેતી ના વાવેતર માટે માહીતી લીધી મળીને ખૂબ આનંદ થયો...

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Jagatshih Chauhan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category