Dabhi Vipul

Dabhi Vipul સમાજ હિત

15/11/2022

ભક્તો ઉપર કેટલો વિશ્વાસ હસે..આ બીજેપી સરકાર ને
મોરબી માં લાશો નાં ઢગલાં હતા .અને બીજી SIDE પ્રોગ્રામ ચાલુ હતો...

૫૭ દસ્ક્રોઇ ની  #વિધાનસભા સીટ છેલ્લા ઘણા સમય થી ભાજપ નો ગઢ રહી છે. ઘણા સમય બાદ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા  #ક્ષત્રિય ને...
13/11/2022

૫૭ દસ્ક્રોઇ ની #વિધાનસભા સીટ છેલ્લા ઘણા સમય થી ભાજપ નો ગઢ રહી છે. ઘણા સમય બાદ ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા #ક્ષત્રિય ને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે તો ક્ષત્રિય સમાજ અને તેની સાથે જોડાયેલા તમામ સમાજ ને અેક જ અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળી #ક્ષત્રિય ઉમેદવાર અેવા કુહા ગામ નાં જોશીલા,ખંતીલા યુવાન નેતા
#શ્રી #ઉમેદજી #બુધાજી #ઝાલા ને સમર્થન આપીયે.
ક્ષત્રિય સમાજ ને ખાસ નમ્રવિનંતી કે આ અેક
#સોનેરી તક #મળી છે. ચુકી ગયા તો ફરી તક નહિ મળે.
વાદવિવાદ ને અેકબાજુ મુકી સમાજ માટે અેક થવાનો અવસર છે. આજે ઉમેદજી ને સમાજ ની ખાસ જરૂર છે
Zala

10/10/2022

તમારા એક મત ની કિંમત એટલે 553 માં મળતું DAP આજે 1350 મળે છે.
જાગો હવે જનતા ના નાથ જાગો

અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજયાદશમી…ધર્મના અધર્મ પરના વિજયના પ્રતીકરૂપે ઉ...
05/10/2022

અધર્મ પર ધર્મનો વિજય, અસત્ય પર સત્યનો વિજય, અન્યાય પર ન્યાય નો વિજય એટલે વિજયાદશમી…

ધર્મના અધર્મ પરના વિજયના પ્રતીકરૂપે ઉજવાતા પર્વ દશેરાની સૌને શુભકામનાઓ.

ઉપરાંત રાવણની વિચારધારાના દસ આસુરી તત્વો (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષ્યા) ઉપર પણ વિજય મેળવીએ એવી પણ શુભકામનાઓ.

સરકારની ખરાબ નીતિ સામે અમારી લડત છે.. જનતાને લૂંટવાના ઈરાદા સામે અમારી લડત છે..કરોડોનું દેવું માફ કરી રૂ.500 નો મેમો ફાડ...
30/09/2022

સરકારની ખરાબ નીતિ સામે અમારી લડત છે..
જનતાને લૂંટવાના ઈરાદા સામે અમારી લડત છે..
કરોડોનું દેવું માફ કરી રૂ.500 નો મેમો ફાડે એની સામે અમારી લડત છે..
ફરિયાદ નોંધવા, ફરિયાદ નહીં નોંધવા પૈસા માંગે એની સામે અમારી લડત છે..
નૌકરિયાત વર્ગનું વેતન ખાઈ જવા વાળા સામે અમારી લડત છે..
બાકી સરકાર કોઈ પણ હોય હકક માટેની લડાઈ અમારી ચાલુજ રહેશે.

મહિપતસિંહ ચૌહાણની સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ખોટી ફરિયાદ નોંધીને સરકાર પોતાની તાનાશાહી રૂપ બતાવી રહ્યા છે.

🙏 Jay mataji🙏     વફાદાર બનો કે          વિરોધી બનો 👍જે બનો એ જગજાહેર બનો,     બાકી આઘાપાછા  કરનાર નાં કોઈ ઇતિહાસ હોતા ન...
05/09/2022

🙏 Jay mataji🙏

વફાદાર બનો કે
વિરોધી બનો 👍
જે બનો એ જગજાહેર બનો,
બાકી આઘાપાછા કરનાર નાં
કોઈ ઇતિહાસ હોતા નથી.....

Address

Ahmedabad
382445

Website

Alerts

Be the first to know and let us send you an email when Dabhi Vipul posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dabhi Vipul:

Share

Category