aap4gujrat

aap4gujrat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from aap4gujrat, Political Party, Ahmedabad.

રાષ્ટ્રીય કિસાન દિવસની સૌ ખેડૂતોને શુભકામનાઓ ! ખેડૂત પોતાના હક્ક માટે એક અને નેક બને એવી શુભકામનાઓ !        ીજળી_આંદોલન ...
23/12/2022

રાષ્ટ્રીય કિસાન દિવસની સૌ ખેડૂતોને શુભકામનાઓ ! ખેડૂત પોતાના હક્ક માટે એક અને નેક બને એવી શુભકામનાઓ !

ીજળી_આંદોલન #आमआदमीपार्टी

આપના બાળકોનું ધ્યાન આપ ખુદ રાખજો… સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં નશાનો વેપાર થઈ રહ્યો છે. ખબર નહી આ ધંધાના મોટા વેપારીઓ...
21/12/2022

આપના બાળકોનું ધ્યાન આપ ખુદ રાખજો…

સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં નશાનો વેપાર થઈ રહ્યો છે.

ખબર નહી આ ધંધાના મોટા વેપારીઓ કોણ છે, પકડાતા જ નથી બોલો…sorathiya Jayesh Sangada તરુલતા બેન હઠીલા Isudan Gadhvi

ીજળી_આંદોલન

ભાજપ એટલે ભ્રષ્ટાચાર..!        ીજળી_આંદોલન          #જમાવટ
20/12/2022

ભાજપ એટલે ભ્રષ્ટાચાર..!

ીજળી_આંદોલન #જમાવટ

શિક્ષણ મૉડલ..!          ીજળી_આંદોલન
19/12/2022

શિક્ષણ મૉડલ..!

ીજળી_આંદોલન

ચુંટણી પુરી થતા જ સરકારે ફેરવી તોળ્યુંઆરોગ્ય કર્મચારીઓ ને આંદોલન સમયે ચાર હજાર વધારો આપ્યો હતો તે પરત લેવાનો ઠરાવ.બે મહિ...
16/12/2022

ચુંટણી પુરી થતા જ સરકારે ફેરવી તોળ્યું

આરોગ્ય કર્મચારીઓ ને આંદોલન સમયે ચાર હજાર વધારો આપ્યો હતો તે પરત લેવાનો ઠરાવ.
બે મહિનાનો આપેલો પગાર પરત જમા કરાવવા નો રહેશે..!

ીજળી_આંદોલન

5G નેટવર્ક ની ડંફાંસો વચ્ચે... #નેટર્વક વિહોણા આદિવાસી.
15/12/2022

5G નેટવર્ક ની ડંફાંસો વચ્ચે... #નેટર્વક વિહોણા આદિવાસી.

1985- કૉંગ્રેસે 149 બેઠકો જીતી, ભાજપે પહેલી ચૂંટણી લડી (બહેન સંગઠનોની મદદથી) - 9 બેઠકો. ત્યારબાદ 1985 પછી ગુજરાતમાં ભાજપ...
08/12/2022

1985- કૉંગ્રેસે 149 બેઠકો જીતી, ભાજપે પહેલી ચૂંટણી લડી (બહેન સંગઠનોની મદદથી) - 9 બેઠકો.

ત્યારબાદ 1985 પછી ગુજરાતમાં ભાજપનું શાસન હતું.

2022- સમાન વસ્તુ થઈ રહી છે.

ભાજપે 150-160 બેઠકો જીતી છે અને AAPએ પહેલી ચૂંટણી લડી છે અને સારા મતદારો અને બેઠકો મેળવી છે.

Thank you Gujrat

રોડશોપંજાબના મુખ્યમંત્રી માનનીયBhagwant Mann દાહોદ શહેરમાં પધારી રહ્યા છે.તારીખ - 03/12/2022સમય - સવારે10:00 કલાકેપ્રસ્થ...
02/12/2022

રોડશો
પંજાબના મુખ્યમંત્રી માનનીય
Bhagwant Mann દાહોદ શહેરમાં પધારી રહ્યા છે.
તારીખ - 03/12/2022
સમય - સવારે10:00 કલાકે
પ્રસ્થાન - પડાવચોક- નગરપાલિકા ચાદગાર ચોક - બસસ્ટેશન સુધી.

ોકો_કેજરીવાલને

શું મોદી સાહેબને દરેક વાત માં ખોટું બોલવાની આદત પડી ગઈ છે?? ોકો_કેજરીવાલને
29/11/2022

શું મોદી સાહેબને દરેક વાત માં ખોટું બોલવાની આદત પડી ગઈ છે??

ોકો_કેજરીવાલને

આ મુદ્દાઓ પર થશે મતદાન…મોંઘવારી એ કમર તોડી. બે રોજગારીથી બજેટ ખોરવાયા. પેપર લિક થી સપના તુટ્યા.ખાનગી શાળાની લુંટથી વાલીઓ...
18/11/2022

આ મુદ્દાઓ પર થશે મતદાન…

મોંઘવારી એ કમર તોડી.
બે રોજગારીથી બજેટ ખોરવાયા.
પેપર લિક થી સપના તુટ્યા.
ખાનગી શાળાની લુંટથી વાલીઓ ભેરવાયા.
સરકારી શાળા અને દવાખાના બંધ થયા.

૨૭ વર્ષના કુશાસને સમાપ્ત કરવા આ વખતે સાવરણો.

ે_આપ ે_ઝાડું

ોકો_કેજરીવાલને

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ...
08/11/2022

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત આમ આદમી પાર્ટી તરફથી ૧૨મી યાદીમાં સ્થાન મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન સહ શુભકામનાઓ!

બસ હવે તો પરિવર્તન જોઈએ જ!
ોકો_કેજરીવાલને
ોકો_કેજરીવાલને_પછી_જુવો_ગુજરાતને

સરકારી કર્મચારીઓ માટે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત!!પંજાબમાં જુની પેન્શન યોજના (OPS) લાગું કરવામાં આવી.સમગ્ર દેશમાં જુન...
21/10/2022

સરકારી કર્મચારીઓ માટે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત!!

પંજાબમાં જુની પેન્શન યોજના (OPS) લાગું કરવામાં આવી.

સમગ્ર દેશમાં જુની પેન્શન યોજના લાગુ કરવી જોઈએ:

ગુજરાતમાં પણ 'આપ'ની સરકાર બનતાની સાથે OPS લાગું કરવામાં આવશે.

ોકો_કેજરીવાલને

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when aap4gujrat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share