Bhautik Patel

Bhautik Patel 𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗔𝗰𝘁𝗶𝘃𝗶𝘀𝘁 🇮🇳
𝗥𝗧𝗜 𝗔𝗰𝘁𝗶𝘃𝗶𝘀𝘁 ✍️
જય જવાન જય કિસાન જય સંવિધાન 📖
𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗶𝗻𝗾𝘂𝗶𝗿𝘆- 📧 𝗯𝗵𝗮𝘂𝘁𝗶𝗸𝘀𝘂𝗵𝗮𝗴𝗶𝘆𝗮𝟴𝟵@𝗴𝗺𝗮𝗶𝗹.𝗰𝗼𝗺
(2)

03/09/2026

આવો તમને મારા ગામ નો વિકાસ દેખાડું.

#વિકાસ #ગુજરાત #અમરેલી

03/09/2026

પત્રકાર જગદીશ મેહતા રિપોટિંગ માં બૂમ પડાવી દીધી...

રાજુલા માત્ર એક શહેર નથી, પરંતુ લોકોના પ્રેમ, લાગણી અને સંસ્કૃતિથી ધબકતું શહેર છે.અહીંની બજારોની ચહલપહલ, રસ્તાઓ પરની રોન...
02/09/2026

રાજુલા માત્ર એક શહેર નથી, પરંતુ લોકોના પ્રેમ, લાગણી અને સંસ્કૃતિથી ધબકતું શહેર છે.

અહીંની બજારોની ચહલપહલ, રસ્તાઓ પરની રોનક અને સામાન્ય માણસની સરળતા — રાજુલાને એક અલગ જ ઓળખ આપે છે. 🏙️❤️

કોઈ માટે રોજગારનું શહેર, કોઈ માટે વેપારનું કેન્દ્ર, તો કોઈ માટે પોતાનું વતન અને પોતાની ઓળખ. 🫶
રા
જુલાની માટી સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે રાજુલા હંમેશા ખાસ છે. ❤️

📍 રાજુલા શહેર – અમરેલી, ગુજરાત
#મારુંરાજુલા #રાજુલા #મારુંશહેર

01/09/2026

PM મોદીએ જગદીશ મેહતા ને મળવા બોલાવ્યા અને પછી....

ગોલ માલ હે ભય સબ ગોલમાલ હે.
01/09/2026

ગોલ માલ હે ભય સબ ગોલમાલ હે.

31/08/2026

કાયદો બનાવો છે એ શુ અમારા માટે છે ખાલી, આ સાંઢ લોકો માટે નથી ?

30/08/2026

ભ્રષ્ટાચાર થી સંપડાયેલ અત્યંત આધુનિક અને
સ્માર્ટ ગામ નેસડી 2 , તા- ખાંભા ,જી-અમરેલી

29/08/2026

પી પી ને સુઈ જાય નેતા.

28/08/2026

દારૂ ક્યાંથી આવે રામ જાણે .

પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક શ્રી કિરીટભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎂💐Dr. Kirit C. Pate...
28/08/2026

પાટણના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક શ્રી કિરીટભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎂🎂💐

Dr. Kirit C. Patel

Address

AHMEDABAD
Ahmedabad
382415

Alerts

Be the first to know and let us send you an email when Bhautik Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category