મનિષા પંકજભાઈ પ્રજાપતિ

મનિષા પંકજભાઈ પ્રજાપતિ પ્રમુખશ્રી, પાટડી તાલુકા ભાજપ ગ્રામ્ય મંડલ મહિલા મોરચા

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ને પુણ્યતિથિ એ ભાવભીની શ્રદ્ધાંજલી.
07/08/2026

ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર ને પુણ્યતિથિ એ ભાવભીની શ્રદ્ધાંજલી.

ભારતનું માન્ચેસ્ટર, ગુજરાતની આર્થિક રાજધાની,  વર્લ્ડ હેરિટેજ સીટી એવા સૌ ગુજરાતીઓનું પોતીકું મહાનગર અમદાવાદ ની સ્થાપના દ...
26/02/2026

ભારતનું માન્ચેસ્ટર, ગુજરાતની આર્થિક રાજધાની, વર્લ્ડ હેરિટેજ સીટી એવા સૌ ગુજરાતીઓનું પોતીકું મહાનગર અમદાવાદ ની સ્થાપના દિવસે મહાનગર અને ગુજરાતના નિવાસીઓને હાર્દીક શુભકામનાઓ.

વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને પરિક્ષામાં ઉચ્ચ ગુણોથી ઉત્તિર્ણ થાઓ તેવી હાર્દીક શુભકામનાઓ.
26/02/2026

વ્હાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ને પરિક્ષામાં ઉચ્ચ ગુણોથી ઉત્તિર્ણ થાઓ તેવી હાર્દીક શુભકામનાઓ.

પાટડી તાલુકા ભાજપ સંગઠન અને મહિલા મોરચા તરફથી સાદર વંદન.🙏
26/02/2026

પાટડી તાલુકા ભાજપ સંગઠન અને મહિલા મોરચા તરફથી સાદર વંદન.🙏

સમાજ સુધારક અને સ્વાતંત્ર્યસેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેજી ને પુણ્યતિથિ એ પાટડી તાલુકા ભાજપ-મહિલા મોરચો અને સંગઠન તરફથી ભાવપૂ...
19/02/2026

સમાજ સુધારક અને સ્વાતંત્ર્યસેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેજી ને પુણ્યતિથિ એ પાટડી તાલુકા ભાજપ-મહિલા મોરચો અને સંગઠન તરફથી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.

પાટડી તાલુકા ભાજપ સંગઠન અને મહિલા મોરચા તરફથી હિન્દૂ સમ્રાટ શિવાજી મહારાજ ને જન્મજયંતિ એ કોટી કોટી વંદન.
19/02/2026

પાટડી તાલુકા ભાજપ સંગઠન અને મહિલા મોરચા તરફથી હિન્દૂ સમ્રાટ શિવાજી મહારાજ ને જન્મજયંતિ એ કોટી કોટી વંદન.

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when મનિષા પંકજભાઈ પ્રજાપતિ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share