Chetna Patel

Chetna Patel Aam Admi Party - nikol Ahmedabad - Gujarat

આમ આદમી પાર્ટી ના લડાયક લીડરભ્રષ્ટાચાર સામે ની લડાઈ માં હર હંમેશ જેઓ આગળ હોય છે...એવા મારા પરમ મિત્ર (સખી) એવા ગૌરીબેન દ...
25/05/2026

આમ આદમી પાર્ટી ના લડાયક લીડર
ભ્રષ્ટાચાર સામે ની લડાઈ માં હર હંમેશ
જેઓ આગળ હોય છે...
એવા મારા પરમ મિત્ર (સખી) એવા ગૌરીબેન દેસાઈ ને આમ આદમી પાર્ટી પ્રદેશ ઉપપ્રમુખ
બનવા બદલ ખૂબખૂબ અભિનંદન...💐💐🥰🥰

Sorry for late post dear

25/05/2026

મિત્રો હમણાં એક મહિના થી ઓનલાઇન આવી નથી અને ખાસ પોસ્ટ નથી મૂકી નથી કેમ કે ઇલેકશન ના બીજા દિવસ મારાં મોટાભાઈ નું દુઃખદ અવસાન થયું હતું તો માનસિક રીતે દુઃખી હોવાના કારણે તમામ મિત્રો તથા જે પણ લોકો મને ઇલેકશન માં મદદરૂપ થયાં એ બધા નો ખુબ ખુબ આભાર

તમામ મતદાતા નો ખુબ ખુબ આભાર 🙏🏻
26/04/2026

તમામ મતદાતા નો ખુબ ખુબ આભાર 🙏🏻

25/04/2026

હું ચેતનાબેન પટેલ મારો ક્રમ નં. 3 છે તો આ વખતે મને આપનો કિંમતી અને મહત્વ નો મત આપી નિકોલ -24 માં જંગી બહુમતી થી વિજય બનાવો એવી નમ્ર વિનંતી છે આ વિડિઓ વધુ માં વધુ શેર કરો..

આજ રોજ નિકોલ વોર્ડ માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની છેલ્લી રાત્રી  સભા... કેમ કે આવતીકાલ થી પ્રચાર નહિ કરી શકાય
23/04/2026

આજ રોજ નિકોલ વોર્ડ માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની છેલ્લી રાત્રી સભા... કેમ કે આવતીકાલ થી પ્રચાર નહિ કરી શકાય

22/04/2026

લાયા બાકી સત્ય વાહ રોનક્ભાઇ

24-નિકોલ માં આજ રોજ સભા નું આયોજન
21/04/2026

24-નિકોલ માં આજ રોજ સભા નું આયોજન

મારી પરિવર્તન ની લડાઈ માં આપ સૌ આર્થિક રીતે સહયોગી બનો એવી વિનંતી 🙏🏻 આપનો એક રૂપિયો પણ અમારા માટે એક લાખ બરાબર છે
20/04/2026

મારી પરિવર્તન ની લડાઈ માં આપ સૌ આર્થિક રીતે સહયોગી બનો એવી વિનંતી 🙏🏻 આપનો એક રૂપિયો પણ અમારા માટે એક લાખ બરાબર છે

સૌ મિત્રો જરૂર થી રેલી માં જોડાજો 🙏🏻
19/04/2026

સૌ મિત્રો જરૂર થી રેલી માં જોડાજો 🙏🏻

18/04/2026

Address

Nikol
Ahmedabad
382330

Alerts

Be the first to know and let us send you an email when Chetna Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Chetna Patel:

Share