DCP Zone-7 Ahmedabad

DCP Zone-7 Ahmedabad We are now "ONLINE ONDUTY" and we are open for SUGGESTIONS. Please visit the following Facebook link: https://www.facebook.com/Dcpzone7 to Share Your Views.

04/07/2023
ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્યના મિલક્ત સબંધી ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આનદંનગર...
27/06/2023

ધોળકા રૂરલ પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્યના મિલક્ત સબંધી ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આનદંનગર સવેલન્સ સ્કોડ ટીમ

વેજલપુર પો.સ્ટે વિસ્તારની હદમાથી નારોલ પોલીસ સ્ટેશનના ગુન્હાના વાહન ચોર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી વેજલપુર પોલીસ સ્...
16/06/2023

વેજલપુર પો.સ્ટે વિસ્તારની હદમાથી નારોલ પોલીસ સ્ટેશનના ગુન્હાના
વાહન ચોર આરોપીને મુદામાલ સાથે પકડી પાડતી વેજલપુર પોલીસ સ્ટેશનની સવેલંન્સ સ્કોડ

અમદાવાદ શહેરના વાસણા તથા દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ચોરી થયેલ ૦૧ મો.સા તથા ૦૧ એકટીવા સાથે કાયદાના સંઘર્ષમાં આવે...
04/06/2023

અમદાવાદ શહેરના વાસણા તથા દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ચોરી થયેલ ૦૧ મો.સા તથા ૦૧ એકટીવા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૨ કીશોરને વાહનો નંગ-૦૨ કુલ્લે કિંમત રૂ.૬૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરતી ઝોન-૭ લોકલ ક્રાઇમબ્રાન્ચ

અલગ અલગ ભારતીય બનાવટનો વેદેશી  દારુની બોટલો કુલ્લે નગં - ૧૪૪ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વેજલપરુ પોલીસ સવેલન્સ સ્કોડ ટી...
04/06/2023

અલગ અલગ ભારતીય બનાવટનો વેદેશી દારુની બોટલો કુલ્લે નગં - ૧૪૪ ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વેજલપરુ પોલીસ સવેલન્સ સ્કોડ ટીમ

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવલુ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરન...
03/06/2023

અમદાવાદ શહેરના સોલા તથા નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી તેમજ મહેસાણા જિલ્લાના બાવલુ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરનાર બે ઇસમોને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરોને ચોરી કરેલ કુલ્લે-૬ મો.સા. સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરતી ડી.સી.પી. ઝોન-૭ એલ.સી.બી.

સરખેજ વિસ્તારમાં ઘરફોડ કરતા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી સરખેજ પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ...
03/06/2023

સરખેજ વિસ્તારમાં ઘરફોડ કરતા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી સરખેજ પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરતી સરખેજ પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ ટીમ.

વાસણા વિસ્તારમાં એક ભાઇના ખીસામાંથી  રૂ.૧,૦૦,૦૦૦/-  રોડ ઉપર પડી ગયેલ હોય તે શોધી તેના મુળ માલિકને પરત કરી ઉતકૃષ્ટ કામગીર...
03/06/2023

વાસણા વિસ્તારમાં એક ભાઇના ખીસામાંથી રૂ.૧,૦૦,૦૦૦/- રોડ ઉપર પડી ગયેલ હોય તે શોધી તેના મુળ માલિકને પરત કરી ઉતકૃષ્ટ કામગીરી કરતી વાસણા પોલીસ ટીમ.

વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચીંગના ગુનામાં ઉપયોગ કરેલ એક્સેસ મો.સા. કિં.રૂ.૪૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ...
03/06/2023

વાસણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલ ચેઇન સ્નેચીંગના ગુનામાં ઉપયોગ કરેલ એક્સેસ મો.સા. કિં.રૂ.૪૦,૦૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડતી વાસણા પોલીસ ટીમ.

સરખેજ પો.સ્ટે. વિસ્તારમાંથી બોલેરો મેક્ષીટ્રક પ્લસ ગાડી ચોરીના ગુનામાં ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી સ્થાનિક પો.સ્ટ...
02/06/2023

સરખેજ પો.સ્ટે. વિસ્તારમાંથી બોલેરો મેક્ષીટ્રક પ્લસ ગાડી ચોરીના ગુનામાં ચોર ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડી સ્થાનિક પો.સ્ટે.ના અનડીટેક્ટ વાહન ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સરખેજ પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ ટીમ.

બોડકદેવ પો.સ્ટે. વિસ્તારમાંથી મો.સા. ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ચોરીના મો.સા. સાથે પકડી પાડી બોડકદેવ ...
02/06/2023

બોડકદેવ પો.સ્ટે. વિસ્તારમાંથી મો.સા. ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ચોરીના મો.સા. સાથે પકડી પાડી બોડકદેવ પો.સ્ટે. ના વાહન ચોરીનો ગુનો ડિટેકટ કરતી સરખેજ પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ ટીમ.

Address

Ahmedabad
380015

Telephone

+918320875886

Website

Alerts

Be the first to know and let us send you an email when DCP Zone-7 Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DCP Zone-7 Ahmedabad:

Share