CED Campus Naroda

CED Campus Naroda In the year 1970, a small cell was created within GIIC to impart the entrepreneurship training.
(1)

The Centre for Entrepreneurship Development (CED)-A Government of Gujarat Organisation is the 1st of this kind in the country, established in 1979, engaged in promoting Entrepreneurship and Skill across the state of Gujarat. It was the first attempt of its kind in the whole country and turned out to be a phenomenal success. Later on, over a period of nine years, 80 Entrepreneurship Development Pr

ogrammes (EDPs) were conducted and over 50% after completing the training successfully set up their own industrial ventures. Enthused by the above success, an independent body- THE CENTER FOR ENTREPRENEURSHIP DEVELOPMENT (CED) was set up in the year 1979. This is the oldest organisation in the country indulged in promoting skills and entrepreneurship. Today, CED has successfully transformed the message of Entrepreneurship to each and every nook and corner of Gujarat. CED has constantly been on an innovating spree, consistently coming out with innovative programs aimed at specified target groups.

સીઇડી દ્વારા આયોજીત ફ્રી સેમીનાર....  Cyber Safety and Digital Wellness with Live Demo સાયબર સેફટી એન્ડ ડિજિટલ વેલનેસ વી...
23/04/2024

સીઇડી દ્વારા આયોજીત ફ્રી સેમીનાર....

Cyber Safety and Digital Wellness with Live Demo
સાયબર સેફટી એન્ડ ડિજિટલ વેલનેસ વીથ લાઇવ ડેમો
(સાયબર સુરક્ષા અને છેતરપીંડીને રોકવા અને તેનો લાઇવ ડેમો સહિત માહિતી)

👇 રજીસ્ટ્રેશન લીંક
https://forms.gle/8w6MVTvkaecR3npT9

🗓️ તારીખઃ ૨૬/૦૪/૨૪ ⏰ ૩.૩૦ કલાકે

🔎 લોકેશનઃ https://maps.app.goo.gl/3bRTUeZc589xuAT47

🏤 સ્થળઃ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન-સીઇડી (ગુજરાત સરકાર દ્વારા સંચાલિત), પ્લોટ નં.૮૭-૮૮, સમ્રાટ નમકીનની બાજુમાં, નરોડા જીઆઇડીસી, નરોડા, અમદાવાદ www.ced.gujarat.gov.in ફોન નં.૦૭૯-૨૨૮૧૪૧૩૭

Amazon પર શુ આપ પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા માંગો છો ? (Amazon ના સહિયોગથી કયો ઉધોગ શરુ કરવો? -કેવી રીતે કરવો ? – Amazon  ...
21/11/2022

Amazon પર શુ આપ પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા માંગો છો ?

(Amazon ના સહિયોગથી કયો ઉધોગ શરુ કરવો? -કેવી રીતે કરવો ? – Amazon સાથે ઐાધોગિક તકો - ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી - બેંકમાંથી લોન મેળવવાની સમજૂતી - હિસાબી વ્યવસ્થા - માર્કેટીંગ મેનેજમેન્ટ - પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા .....વિગેરે જેવા વિષયો માહિતી અને માર્ગદર્શન)

સીઇડી દ્વારા Amazon પર પોતાની ઉધોગ/ધંધો શરુ કરવા અંગેનો ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ (EDP) મોડ્યુલ - ૨(૧૫ દિવસ) -(રોજના ૩ કલાક) ઓફલાઇન તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટે ઈચ્છુક તાલીમાર્થીઓએ નીચે જણાવેલ તાલીમ ફી તથા રજીસ્ટ્રેશન ઓનલાઇન કરવાનું રહેશે.

તાલીમની ફી -(ઓનલાઇન ભરવાની રહેશે.) (ફી જે પરત મળવા પાત્ર નથી)

મોડ્યુલ-૨ : અનુ. જાતિ/જનજાતિ તથા વિકલાંગ ભાઇઓ-બહેનો માટે રુ.૨૫/-(જ્ઞાતિ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.), તે સિવાયના અન્ય કેટેગરીના-ભાઇઓ માટે રુ.૫૦૦/- બહેનો માટે રુ.૨૦૦/-

ઓનલાઇન તાલીમ ફી ભરવાની લીંક
https://paytm.me/dnX-Wf5

નોધઃ ફી જમા કરાવ્યા બાદ ટ્રાન્સફર કન્ફર્મેશન નંબર (યુટીઆર અથવા રેફરન્સ નંબર) ફરજીયાત નોંધી લેવો અને એનો સ્ક્રીન સૉર્ટ ફોટો પાળી લેવો જે ઓનલાઇન ફોર્મ માં સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટ માં ટ્રાન્સફર કન્ફર્મેશન નંબર અને તેનો સ્ક્રીન સોર્ટ સબમીટ કરવાનો રહેશે.
ફીની ચુકવણી પછી નીચે જણાવેલ લીંક મુજબ ઓનલાઈન ફોર્મ ભરવાનુ રહેશે.

તાલીમ માટે રજીસ્ટ્રેશન લીંક -
https://forms.gle/Mi4onrdWXXPaS26YA

ખાસ નોંધ: -(૧) ફી જમા કરાવ્યા બાદ એનો સ્ક્રીન સૉર્ટ ફોટો તેમજ પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ બંને બાજુ, એસ.સી./ એસ.ટી. ઉમેદવારોઓએ માન્ય જાતી પ્રમાણપત્ર ની સ્કેન કોપી જે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત સબમીટ કરવાના રહેશે. આપ તમારું નામ, સરનામું, જન્મ તારીખ અને સરનામું આધાર કાર્ડ મુજબ જ લખજો

નોંધઃજો એસ.સી./ એસ.ટી. ઉમેદવારોઓએ માન્ય જાતી પ્રમાણપત્ર અપલોડ કરેલ નહિ હોય કે અમાન્ય હશે તો તેઓનુ રજિસ્ટ્રેશન રદ કરવામા આવશે. તેમજ ભરેલ ફિ પણ પરત આપવામા આવશે નહિ.

કોઈપણ પ્રશ્ન/માર્ગદર્શન માટે આપેલ નંબર પર અમારો સંપર્ક કરો.
(મો.૭૩૮૩૭૯૯૦૨૪)

“ઉધોગ/ધંધામાં પૈસા અને ખુશીઓ વચ્ચેનો સંબંધ” અંગેનો ફ્રી સેમીનાર (Money & Happiness)ઉધોગસાહસિકતા વિકાસ સંસ્થાન(સીઇડી)- નર...
21/11/2022

“ઉધોગ/ધંધામાં પૈસા અને ખુશીઓ વચ્ચેનો સંબંધ” અંગેનો ફ્રી સેમીનાર
(Money & Happiness)

ઉધોગસાહસિકતા વિકાસ સંસ્થાન(સીઇડી)- નરોડા કેમ્પસ દ્વારા ઉધોગકારોને પોતાનો વ્યવસાય/ધંધામાં રોજબરોજની કાર્ય પધ્ધતિ સાથે સાથે ખુશીઓનું સર્જન કરવા માટે જરુરી માહિત માટેનો સેમીનાર....

રજીસ્ટ્રેશન લીંક -
https://forms.gle/VG1wrsFLRhVDyLMM8

& Happiness

Here's a look at our recent seminar on Business Opportunity in Biogas Sector, which was held in the lap of nature at CED...
22/09/2022

Here's a look at our recent seminar on Business Opportunity in Biogas Sector, which was held in the lap of nature at CED Campus Naroda, Ahmedabad.

ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ (EDP)શુ આપ પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા માંગો છો ? (કયો ઉધોગ શરુ કરવો? -કેેવી રીતે કરવ...
22/09/2022

ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ (EDP)

શુ આપ પોતાનો ઉધોગ/ધંધો શરુ કરવા માંગો છો ?
(કયો ઉધોગ શરુ કરવો? -કેેવી રીતે કરવો ? - ઐાધોગિક તકો - ગુજરાત સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી - બેંકમાંથી લોન મેળવવાની સમજૂતી - હિસાબી વ્યવસ્થા - માર્કેટીંગ મેેનેજમેન્ટ - પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરવા .....વિગેરે જેવા વિષયો માહિતી અને માર્ગદર્શન)

Thanks and Regards,
The Centre for Entrepreneurship Development,
A Govt. of Gujarat Org.
Plot No. 87-88, CED Campus,Nr. Samrat Namkeen, Naroda GIDC, Ahmedabad. Ph. 079-22814137
or more information log on to www.ced.gujarat.gov.in

Glimpse of Seminar on How to Sell Product on Amazon✌️🚛💰📦
22/09/2022

Glimpse of Seminar on How to Sell Product on Amazon✌️🚛💰📦

”💡⌛વ્યવસાયમાં સર્જનાત્મક અને નવીનતાથી કેવી રીતે વિચારવું 🤷🏻‍♂️" અંગે ફ્રી સેમીનાર (How to Think Creatively & Innovativel...
22/09/2022

”💡⌛વ્યવસાયમાં સર્જનાત્મક અને નવીનતાથી કેવી રીતે વિચારવું 🤷🏻‍♂️" અંગે ફ્રી સેમીનાર
(How to Think Creatively & Innovatively in Business)

રજીસ્ટ્રેશન લીંક 👇
https://forms.gle/9TvdSjaczr53pZKS9

તારીખ 🗓️: ૨૩/૦૯/૨૦૨૨ - સમય🕓 : સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે

આ ઉપરાંત “🔔🎶Naad Yog - Singing Bowls Sound Healing 🎶 ”- ફ્રી સેમીનાર- બપોરે- ૨.૩૦ કલાકે

સ્થળઃ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન, પ્લોટ નં.૮૭-૮૮, નરોડા જીઆઇડીસી, અમદાવાદ.
સંપકૅ 📞: ૭૩૮૩૭૯૯૦૨૪

ફ્રી સેમિનાર -🔔🎶 નાદ યોગ - સીંગીંગ બાઉલ્ઝ સાઉન્ડ હીલિંગ 🎵🌕 - લાઈવ ડેમો તાલીમ માટે રજીસ્ટ્રેશન લીંક👇  - https://forms.gle...
21/09/2022

ફ્રી સેમિનાર -
🔔🎶 નાદ યોગ - સીંગીંગ બાઉલ્ઝ સાઉન્ડ હીલિંગ 🎵🌕 - લાઈવ ડેમો

તાલીમ માટે રજીસ્ટ્રેશન લીંક👇 -
https://forms.gle/MYiuyrpL9G3ghQAf9

ફેકલ્ટી : સોહમ ત્રિવેદી - નાદ યોગ એક્સપર્ટ | યોગાચાર્ય

🗓️ 23/09/2022 | 🕓 બપોરે 2:30 - 3:45

આ ઉપરાંત “💡⌛ વ્યવસાયમાં સર્જનાત્મક અને નવીનતાથી કેવી રીતે વિચારવું 🤷🏻‍♂️"- ફ્રી સેમીનાર- સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે

સ્થળ 🏫 : ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન, સમ્રાટ નમકીનની બાજુમાં, નરોડા જીઆઇડીસી, અમદાવાદ. ફોન. 079-2281413 or www.ced.gujarat.gov સંપર્ક 📞- મો. 9033044690













”💡⌛વ્યવસાયમાં સર્જનાત્મક અને નવીનતાથી કેવી રીતે વિચારવું 🤷🏻‍♂️" અંગે ફ્રી સેમીનાર (How to Think Creatively & Innovativel...
21/09/2022

”💡⌛વ્યવસાયમાં સર્જનાત્મક અને નવીનતાથી કેવી રીતે વિચારવું 🤷🏻‍♂️" અંગે ફ્રી સેમીનાર
(How to Think Creatively & Innovatively in Business)

રજીસ્ટ્રેશન લીંક 👇
https://forms.gle/9TvdSjaczr53pZKS9

તારીખ 🗓️: ૨૩/૦૯/૨૦૨૨ - સમય🕓 : સાંજે ૪.૦૦ થી ૫.૩૦ કલાકે

આ ઉપરાંત “🔔🎶Naad Yog - Singing Bowls Sound Healing 🎶 ”- ફ્રી સેમીનાર- બપોરે- ૨.૩૦ કલાકે

સ્થળઃ ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન, પ્લોટ નં.૮૭-૮૮, નરોડા જીઆઇડીસી, અમદાવાદ.
સંપકૅ 📞: ૭૩૮૩૭૯૯૦૨૪

Address

Plot 87 88, Reliance Road, Nr Samrat Namkin, GIDC Naroda , India
Ahmedabad
382330

Opening Hours

Monday 10:30am - 6pm
Tuesday 10:30am - 6pm
Wednesday 10:30am - 6pm
Thursday 10:30am - 6pm
Friday 10:30am - 6pm
Saturday 10:30am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when CED Campus Naroda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share