07/09/2026
સમાજ માં અનેક સંગઠન ચાલે છે સૌ પોતપોતાની રીતે સમાજ ની વધતી ઓછી સમાજ ની ચિંતા કરવા જ બન્યા હશે..આપણે અહીંયા કોઈ ની ટીકા નથી કરવી પણ શું ખરેખર બીજા સમાજો ની જેમ આપણા સંગઠન સમાજ ના છેવાડા ના વ્યક્તિ સુધી પહોંચી શક્યા.... અવાર નવાર અનેક સાચા સમાજ સેવી દ્વારા પ્રયત્નો થાય છે પણ યેનકેન એવા વ્યક્તિ ની સાથે શું થાય છે એ સૌ જાણીએ જ છીએ.... ત્યારે ડાકોર ખાતે યોજાયેલ તેજસ્વી તારલાઓ ના સન્માન માટે યોજાયેલ કાર્યક્રમ માં શ્રી ભોઈ સમાજ સેવા ફાઉન્ડેશન ના પ્રતિનિધિ તરીકે જવા નો અને બોલવા ની તક મળી અને જે વાત કરી એ સૌ એ વધાવી તો લીધી... પણ હવે જોવાનું છે કે સતત સંગઠન ને જીવતું રાખી શકે એવી ટીમ ક્યારે કામે લાગે છે
અહીંયા એ વિડિઓ કલીપ મુકી રહ્યા છીએ જેમા સમાજ ને સંગઠન મજબૂત કરવા માટે જે વાત કરી એ આપ સૌ સાંભળી આપની પ્રતિક્રિયા આપશોજી અને શક્ય હોય તો આગળ આવો આપણે મળી ને ફરી એક વાર એક પ્રયત્ન કરીએ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻