20/08/2026
જ્ઞાન જીવોને ફળ આપનારું છે, ક્રિયા ફળ આપનારી નથી, કેમકે ખોટા જ્ઞાનથી પ્રવૃત્તિ કરનારને ફળ મળતું નથી.
*𝗚𝘆𝗮𝗻𝘀𝗲𝘁𝘂 𝗟𝗶𝗯𝗿𝗮𝗿𝘆*
બી-૭, ગ્રાઉન્ડ ફ્લોર, ઋષભ ડુપ્લેક્ષ
ઉલ્લાસબેન ઝવેરી ખાખરાવાળા ની ગલીમાં, યોગેશ્વરનગર સોસાયટી પાસે, પાલડી, અમદાવાદ - ૭
સમય સોમવાર થી શનિવાર સાંજે 4 થી 08:30.
આ પુસ્તક લાઈબ્રેરીમાં વાંચવા માટે અવેલેબલ છે. 👇
પુસ્તકનું નામ
*પાંપણે પ્રીતની પ્યાસ *
લેખક નું નામ
*પરમ પૂજ્ય આચાર્ય શ્રી રતનચંદ્રસુરીશ્વરજી મહારાજા*
Book No *P 1594*
આ સિવાય સચિત્ર બાળ વાર્તાઓ, ચરિત્ર વગેરે ઘણું બધુ ઉપલબ્ધ છે.
Only .