Krunal Joshi - KJO

Krunal Joshi - KJO તમારો અવાજ... એજ અમારો અવાજ...!

25/09/2021
24/09/2021
આજ રોજ બરોડા ખાતે જનતા રાજ સંગઠન ધ્વારા મહેશભાઈ સવાણી ને ગણપતિ ની આરતી માં આમંત્રિત કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની ...
14/09/2021

આજ રોજ બરોડા ખાતે જનતા રાજ સંગઠન ધ્વારા મહેશભાઈ સવાણી ને ગણપતિ ની આરતી માં આમંત્રિત કરવામાં આવ્યા હતાં તે દરમિયાન તેમની સાથે મુલાકાત કરી તેમનું સ્નેહ ભર્યું સ્વાગત કર્યું
કૃણાલ જોષી
અમદવાદઃ શહેર જીલ્લા મંત્રી..
જનતારાજ સંગઠન

આજ મiરા થી વધારે ખુસ કોઈજ નય હોય.....મારી માંગણી પેહલીવાર સરકiરે માની ... 😀😀ગણપતિ બાપ્પા એ આજે એક ઈચ્છા પુરી કરી ..........
11/09/2021

આજ મiરા થી વધારે ખુસ કોઈજ નય હોય.....
મારી માંગણી પેહલીવાર સરકiરે માની ... 😀😀
ગણપતિ બાપ્પા એ આજે એક ઈચ્છા પુરી કરી .......
ગણપતિ બાપ્પા મોર્યા

Happy Janmashtami......
30/08/2021

Happy Janmashtami......

"જય જનતા રાજ "" જય ગુજરાત"તમામ ગ્રુપ ના દરેક મેમ્બર માટે આ મેસજ છેજે પણ જનતા રાજ સંગઠન માં જોડાવા માંગતા હોય અને ઝોનલ પ્...
24/08/2021

"જય જનતા રાજ "
" જય ગુજરાત"

તમામ ગ્રુપ ના દરેક મેમ્બર માટે આ મેસજ છે

જે પણ જનતા રાજ સંગઠન માં જોડાવા માંગતા હોય અને ઝોનલ પ્રમુખ અથવા કાર્યકર્તા બનવા માંગતા હોય તેવા દરેક સભ્ય 6351035792 આ નંબર પર વહાર્ટસપપ મેસેજ કરે

અને એવા જ સભ્ય મેસેજ કરે જે " જનતા રાજ સંગઠન " માટે જનતા ના કામો માટે પોતાનો સમય કાઢી શકે જનતા રાજ સંગઠન ની મિટિંગ એટેન કરી શકે,નોકરી ધંધા સાથે જન સેવા નો લાભ લેવો ખુબ જરૂરી છે તો જનતા તમારા કામો ને વધાવશે અને તમારી પર વિશ્વાસ મુકશે જેથી જનતા રાજ સંગઠન માં જોડાવો અને જનતા ના કામો કરો જનતા ની સમસ્યા નું સમાધાન લાવીસું તો આપણી પોતાની સમસ્યા નું સમાધાન આપોઆપ આવી જશે

જય જનતા રાજ
જય ગુજરાત
કૃણાલ જોશી
અમદાવાદ જીલ્લા મંત્રી

22/08/2021

જય જનતા રાજ... જય ભારત....15 ઓગસ્ટ નારોજ ઘઉં ના લોટ નું વડોદરા ખાતે ગરીબ અને પછાત પરિસ્થિત વાળા લોકો ને બનતી મદદ જનતા દ્...
15/08/2021

જય જનતા રાજ... જય ભારત....
15 ઓગસ્ટ નારોજ ઘઉં ના લોટ નું વડોદરા ખાતે ગરીબ અને પછાત પરિસ્થિત વાળા લોકો ને બનતી મદદ જનતા દ્વારા અને જનતા રાજ સંગઠન દ્વારા કરવામાં આવી હતી આવા સારા કાર્ય મા જે ને પન મદ્દ કરી એ બદલ આપ સૌનો ખુબ ખુબ ધન્યાવાદ.
🙏🙏🙏🙏🙏

Address

Ahmedabad

Telephone

+918733899611

Website

Alerts

Be the first to know and let us send you an email when Krunal Joshi - KJO posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Krunal Joshi - KJO:

Share