Prakash J Thakor

Prakash J Thakor Indian || सत्यमेव जयते || #क्षत्रिय ⚔️🚩 || || Social Media Addict, Strategist 📉 || https://stardealsandcoupons.com/

श्री हनुमान जन्मोत्सव की हार्दिक शुभकामनाएं।।  ||   ||   || ||
02/04/2026

श्री हनुमान जन्मोत्सव की हार्दिक शुभकामनाएं।।

|| || || ||

શ્રી રામનવમી નિમિત્તે દરિયાપુર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભવ્ય શોભા યાત્રા..અમારા નિવાસ સ્થાન શાહપુર થી નીક...
27/03/2026

શ્રી રામનવમી નિમિત્તે દરિયાપુર ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ભવ્ય શોભા યાત્રા..

અમારા નિવાસ સ્થાન શાહપુર થી નીકળતા રામલલ્લાના દર્શન કરવાનો અવસર મળ્યો.

|| || || ||

આજે વિશ્વ ચકલી દિવસ, ચકલીઓની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય -દર વર્ષે 20 મી માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. પરંતુ દિન...
20/03/2026

આજે વિશ્વ ચકલી દિવસ,

ચકલીઓની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય -દર વર્ષે 20 મી માર્ચે વિશ્વ ચકલી દિવસ મનાવવામાં આવે છે. પરંતુ દિન-પ્રતિદિન ઘટતા જતા વૃક્ષો અને વધતા જતા તાપમાને દુર્લભ પક્ષી જાતિ ચકલીઓના અસ્તિત્વ પર ખતરો ઉભો કર્યો છે.

| | | |

શહેરમાં રમકડાં હોય ગામડામાં આખું ખેતર રમવાનું મેદાન .  |   |   |   |
17/03/2026

શહેરમાં રમકડાં હોય ગામડામાં આખું ખેતર રમવાનું મેદાન .

| | | |

17/03/2026

કોને કોને ગામડે રહેવું પસંદ છે?
| | | |

ફેસ લોક - ફિંગરપ્રિન્ટ - Boi મેટ્રિક્સ વગર ગામડાં મા જોવા મળતો ખેતર તો પાવરફૂલ સિક્યુરિટી ગેટ 🚪  |   |   |   |   |   |
15/03/2026

ફેસ લોક - ફિંગરપ્રિન્ટ - Boi મેટ્રિક્સ વગર ગામડાં મા જોવા મળતો ખેતર તો પાવરફૂલ સિક્યુરિટી ગેટ 🚪

| | | | | |

શાંત અને ઠંડક વાતાવરણ માં પક્ષીઓ ના કલરવ સાથે શુભ પ્રભાત 🌞  |   |    |   |
15/03/2026

શાંત અને ઠંડક વાતાવરણ માં પક્ષીઓ ના કલરવ સાથે શુભ પ્રભાત 🌞

| | | |

14/03/2026

ચોમાસું,શિયાળો હોય કે ઉનાળો ગામડું તો બારેય મહિના સુંદર જ લાગે.

| | | | | | |

હાલ સમસ્યાને પણ સમસ્યા છે..
13/03/2026

હાલ સમસ્યાને પણ સમસ્યા છે..

12/03/2026

ગુજરાત ફર્સ્ટ ટીમનો ખુબ ખુબ આભાર Mahipatsinh chauhan સાહેબ ના કાર્ય ને બિરદાવવા બદલ.

ગુજરાત ફર્સ્ટ ના નામ પ્રમાણે કામ પણ છે.

||

 #આપણું_દરિયાપુર_સમૃદ્ધ_દરિયાપુર          #ફ્રી_આરોગ્ય_કેમ્પ દરિયાપુર વિધાનસભામાં રહેતા સ્થાનિકો ની જન સેવા માટે સતત કાર...
11/03/2026

#આપણું_દરિયાપુર_સમૃદ્ધ_દરિયાપુર

#ફ્રી_આરોગ્ય_કેમ્પ

દરિયાપુર વિધાનસભામાં રહેતા સ્થાનિકો ની જન સેવા માટે સતત કાર્ય શીલ રહેતા અને વધુમાં વધુ પ્રજાને લાભ મળે તે માટે દરિયાપુર વિધાનસભા ના ધારાસભ્ય #શ્રી_કૌશિકભાઇ_જૈન ઘ્વારા વિવિધ આરોગ્ય લક્ષી તપાસ તમામ ટેસ્ટ એકજ સ્થળે રાખેલ છે.

તો દરિયાપુર વિધાનસભમાં રહેતા તમામ સ્થાનિકો ને આ લાભ લેવા નમ્ર વિનંતી સ્થળ સમય અને તારીખ નીચે લખેલ છે તો આ તક નો જરૂર થી લાભ લેજો.

| | Kaushik Jain

Address

Thakor Wash Shahpur Gate Ahmedabad/4
Ahmedabad
380004

Alerts

Be the first to know and let us send you an email when Prakash J Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Prakash J Thakor:

Share

Category