Kirit D Patel

Kirit D Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kirit D Patel, Social service, Patel Society, Jai Ambe Nagar, Ahmedabad.

સ્વૈચ્છિક રીતે લોકચાહના થકી લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ એવા શ્રી કિરીટભાઇ પટેલ સ્વપ્નદ્રષ્ટા નેતા છે. તેઓ સ્પષ્ટપણે માને છે કે સમાજનિર્માણથી જ રાષ્ટ્રનિર્માણ શક્ય છે, આ માટે મહિલાઓ સહિત દરેક સમાજમાં શિક્ષિત, દીક્ષિત, સુવિકસિત, સ્વચ્છ, આરોગ્યપ્રદ વિકાસ હોવો અત્યંત આવશ્યક છે.આ માટે સમાજના દરેક લોકોને રોજગારી મળી રહે, સારૂં શિક્ષણ મળી રહે, સમાજ નિર્વ્યસની બની રહે, દરેકનું

આરોગ્ય જળવાઇ રહે તેવી તબીબી સુવિધા પ્રાપ્ત થાય અને તમામના હૃદયમાં પોતાના વતન અને દેશપ્રેમની ભાવના જાગે અને દેશ સમૃદ્ધ બને તેવો ધ્યેય ધરાવે છે અને તે માટે શ્રી કિરીટભાઇ પટેલ પુર્ણ રીતે કટિબદ્ધ છે.

સમય બદલાય, સંજોગો બદલાય...પણ સાચી મિત્રતા ક્યારેય બદલાતી નથી. 💙કૃષ્ણ અને સુદામાની મિત્રતા જેવી નિઃસ્વાર્થ મિત્રતા દરેકના...
02/08/2026

સમય બદલાય, સંજોગો બદલાય...
પણ સાચી મિત્રતા ક્યારેય બદલાતી નથી. 💙
કૃષ્ણ અને સુદામાની મિત્રતા જેવી નિઃસ્વાર્થ મિત્રતા દરેકના જીવનમાં રહે એવી શુભકામનાઓ.🙏


ગુરુ એ જ જીવનનો સાચો માર્ગદર્શક છે.તમામ ગુરુજનોને વંદન અને આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. 🙏
29/07/2026

ગુરુ એ જ જીવનનો સાચો માર્ગદર્શક છે.
તમામ ગુરુજનોને વંદન અને આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. 🙏


કારગિલ વિજય દિવસ પર ભારત માતાના વીર સપૂતોના શોર્યને નમન અને કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ..
26/07/2026

કારગિલ વિજય દિવસ પર ભારત માતાના વીર સપૂતોના શોર્યને નમન અને કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ..


જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે,અને જ્યાં જગન્નાથ છે ત્યાં સુખ, શાંતિ અને કલ્યાણ છે. 🙏સૌને પાવન રથયાત્રાની હાર્દિક શુભકામન...
16/07/2026

જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન છે,
અને જ્યાં જગન્નાથ છે ત્યાં સુખ, શાંતિ અને કલ્યાણ છે. 🙏
સૌને પાવન રથયાત્રાની હાર્દિક શુભકામનાઓ. 🚩


*|| जीवेत शरदः शतम् ||*સરળ વ્યક્તિત્વ ધરાવતા ગૌરવશાળી ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જ...
15/07/2026

*|| जीवेत शरदः शतम् ||*

સરળ વ્યક્તિત્વ ધરાવતા ગૌરવશાળી ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જી (દાદા) ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....

આપના પ્રેરણાદાયક નેતૃત્વએ ગુજરાતને વિકાસની હરોળમાં અગ્રીમ રાખ્યું છે. આપના સુદીર્ઘ તથા સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું.

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા સંચાલિત બોયઝ તથા ગર્લ્સ હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસ...
12/07/2026

શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા સંચાલિત બોયઝ તથા ગર્લ્સ હોસ્ટેલની પ્રવેશ પ્રક્રિયાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.

વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે સુરક્ષિત અને સંસ્કારસભર રહેઠાણની સુવિધા પૂરી પાડવાના આ પ્રયાસ માટે શ્રી ઉમિયા માતાજી સંસ્થાનને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પહેલ વધુ ને વધુ સફળ બને તેવી શુભકામનાઓ.

પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સ્થાપક અને એકાત્મ માનવવાદના પ્રણેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીજીની જન્મજયંતી પર તેમને કો...
06/07/2026

પ્રખર રાષ્ટ્રવાદી, ભારતીય જનસંઘના સ્થાપક અને એકાત્મ માનવવાદના પ્રણેતા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીજીની જન્મજયંતી પર તેમને કોટિ કોટિ વંદન 🙏🏻

રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિચારધારા માટે આપેલું તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા દેશવાસીઓને પ્રેરણા આપતું રહેશે.

03/07/2026

શ્રી ઉમિયા માતાજી ઊંઝાની સંસ્થા એવી દીકરીઓની હોસ્ટેલ અને દીકરાઓ ની હોસ્ટેલ વિધિવત રીતે આજે પ્રવેશ કર્યો એડમિસ્ટ્રી ઓફિસ નું આજે મુરત કર્યું બેસવાનું ચાલુ કર્યું. હવેથી આ સંસ્થા અહીંયા ખુબ દીકરા દીકરીઓ સંસ્કાર માટે અને શિક્ષણ માટે સમાજનો ડેવલોપમેન્ટ થાય દીકરા દીકરીઓ ભણીને ખૂબ આગળ વધે એના માટે આજે દીપ પ્રાગટ્ય કરી ઉમિયા માતાજી ને પ્રાર્થના કરી અને વિધિવત પ્રવેશ કર્યો..જય ઉમિયાજી 🙏

વિકસિત ગુજરાતનો નિર્ધાર શિક્ષણ કરશે સપના સાકાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દ્વારા સમગ્ર રાજ્યમાં બાળકોનો શ...
27/06/2026

વિકસિત ગુજરાતનો નિર્ધાર
શિક્ષણ કરશે સપના સાકાર
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દ્વારા સમગ્ર રાજ્યમાં બાળકોનો શાળામાં પ્રવેશ કરાવવામાં આવી રહ્યો છે ત્યારે શાળા પ્રવેશોત્સવ-2026 શ્રી ઉમિયા કે. વી. સી.સંચાલિત મેઘમણી ઉમિયા પરિવાર હાઇસ્કુલ ઉમિયા કેમ્પસ એસ.જી હાઇવે ખાતે આયોજિત કાર્યકમ માં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો સાથે પુસ્તકો ભેટ આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો તથા ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

મહેસાણા જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ, મહામંત્રી , જિલ્લા કિસાન મોરચાના જિલ્લાના મહામંત્રી અને તાલુકા મંડળના મહામંત્રી શ્રીઓને...
22/06/2026

મહેસાણા જિલ્લા ભાજપ ના ઉપપ્રમુખ, મહામંત્રી , જિલ્લા કિસાન મોરચાના જિલ્લાના મહામંત્રી અને તાલુકા મંડળના મહામંત્રી શ્રીઓને હાર્દિક અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Address

Patel Society, Jai Ambe Nagar
Ahmedabad
380054

Website

Alerts

Be the first to know and let us send you an email when Kirit D Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category