21/08/2026
જાગૃતિથી જવાબદારી તરફ… 👮♂️🩺
મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ હેઠળના લોકરક્ષક તાલીમાર્થીઓ માટે “સ્ટ્રોક ફ્રી અમદાવાદ અભિયાન” અંતર્ગત વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
સેમિનારમાં સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણોની ઓળખ, ઇમરજન્સી સમયે ઝડપી પ્રતિસાદ અને જીવન બચાવતી પ્રાથમિક સારવાર અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું.
Recognize Early • Respond Fast • Save a Life ❤️
SaveALife
Harsh Sanghavi Gujarat Police CMO Gujarat