28/01/2026
જય ભીમ સાથીઓ
લડેન્ગે જીતેન્ગે
15/03/2022 ના રોજ શરુ કરવામાં આવેલી લડતનું પરીણામ.
અત્યાર સુધીમાં 117 પ્લોટ ફાળવવામાં આવેલ હતા તેમાં આજે બીજા 24 પ્લોટ ફાળવવામાં આવ્યા.
આજ રોજ માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામમાં100 ચોરસ વાર ના પ્લોટ જરૂરિયાત મંદ લાભાર્થીઓને માણાવદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમના પ્રમુખ દેવાયત ભાઈ મગરા તથા ઉપ પ્રમુખ રમેશભાઇ રાઠોડ
માણાવદર શહેર પ્રમુખ સુરેશભાઈ કાબા, મગનભાઈ પારઘી-થાનિયાણા, કાંતીભાઈ રાઠોડ- કોઠારીયા, રમેશભાઈ રાખડીયા- પાજોદ, વિનોદભાઈ રાખડીયા - પાજોદ, રમેશભાઈ રાઠોડ - નાનડીયા, મેઘજીભાઈ દાફડા - નાકરા, અશ્વિનભાઈ ચૌહાણ- લિંબુડા, દિલીપભાઈ સોંદરવા , મનસુખભાઇ સોંદરવા, ગોરધનભાઈ સોંદરવા- મરમઠ,
રસીકભાઈ દાફડા - કોઠડી, અને
કાથડ વિશાલ તથા નામી અનામી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સાથીઓ તથા દલિત સમાજ માણાવદરના આગેવાનોની વર્ષોની લડતના પરીણામે
આજ રોજ સરદારગઢ મુકામે 24 લાભાર્થીઓને રમેશભાઈ રાઠોડ ઉપપ્રમુખ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માણાવદર અને અરજદારોની હાજરીમાં પ્લોટ સોંપવામાં આવેલ.
જય ભીમ ઈન્ક્લાબ ઝીંદાબાદ