Gnansagar Primary School

Gnansagar Primary School GNANSAGAR PRIMARY SCHOOL

રમતોત્સવ 2016
22/12/2016

રમતોત્સવ 2016

तालुका लेवल विज्ञान प्रदर्शन दिनांक 17-9-2016
17/09/2016

तालुका लेवल विज्ञान प्रदर्शन दिनांक 17-9-2016

18/02/2016

આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!

બાળકો સાથે કામ કરવું એટલેઆનંદિત મુંઝવણોનો અનુભવ કરવો, પણમોટાભાગે બને છે એવું કે આપણી અથાગમહેનત પછી પણ આપણે આપણા ધોરણનાબધા જ બાળકોની ક્ષમતા સિધ્ધ કરી શકતાનથી અથવા તો એક બાળકમાં બધી જક્ષમતાઓ સિધ્ધ કરી શકતા નથી. તે માટે ઘણાબધા કારણો હોઇ શકે છે, તેમાંનું એક કારણ છે

“બાળકના સ્વભાવિક રસ રૂચિથી શિક્ષકનો અપરિચય “

તે માટેનું ઉદાહરણ આપું તો, હિન્દુ સંસ્ક્રુતિમાંયજ્ઞનું ખૂબ જ મહત્વ રહેલું છે. બ્રાહ્મણો ધ્વારાસારા-નવિન કામ પૂર્વે યજ્ઞ [હોમ-હવન]કરાવવામાં આવે છે. તેમાં બ્રાહ્મણ યજમાન[યજ્ઞ કરાવનાર ] ને યજ્ઞકુંડમાં આહૂતિ આપવાબેસાડે છે અને સાથે-સાથે યજમાનને સૂચનાઆપવામાં આવે છે કે જ્યારે “સ્વાહા”બોલવામાં આવે ત્યારે અને તરત જ આહૂતિઆપવી , કારણ કે એવી માન્યતા છે કેબ્રાહ્મણના શ્લોક પઠન પછી જ્યારે ‘સ્વાહા’ઉચ્ચારવામાં તે સમયે જ યજ્ઞકુંડનું મુખધ્વારખુલે છે અને તે સમયે જ આપેલી આહૂતિ યજ્ઞદેવ સુધી પહોંચે છે.

આ યજ્ઞદેવની જેમ આપણાબાળદેવોનું પણ કંઇક આવું જ છે ! બાળકનું જ્યારે રમત –ગમત રૂપી શ્લોક પઠન ચાલુ હોયત્યારે આપણે શિક્ષણ રૂપી આહૂતિ આપવા બેઠા હોઇએ, અને પછી તે સમયે ભણવામાં રસ નદાખવનાર બાળક ઉપર ‘ રમતિયાળ’ જેવાંઘણા લેબલ લગાવી દઇએ છીએ, અને જ્યારેબાળક શિક્ષણ રૂપી આહૂતિ સ્વિકારવા તૈયારીબતાવે ત્યારે કદાચ આપણું શ્લોક પઠન ચાલતુંહોય છે. કહેવાની વાત ફક્ત એટલી છે કે બાળકોતો નાના છે માટે આપણે જ તેમના અનુકૂલનમુજબ જ્યારે જ્યારે શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિહોય ત્યારે જ શિક્ષણ આપવું અથવા તો શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ પેદા કરી શકે તેવીપ્રવ્રુત્તિ કરાવવી અને સાથે-સાથે જ્યારેબાળકના વર્તનમાં સ્વાહા દેખાય ત્યારે શિક્ષણઆપવું જોઇએ....

[ આ વાત એટલા માટે કે આપણે આપણા જઘણા શિક્ષક મિત્રો પાસેથી સાંભળીએ છીએ કે “11 થી 5 નહી પણ આપણે બે કલાક જભણાવીએ છીએ પણ તે બે કલાક પૂરેપૂરાદિલથી ભણાવીએ છીએ.” ત્યારે મને પ્રશ્નએથાય છે કે આપણા આ મિત્રને બે કલાકશિખવવા માટેનું જ્યારે શુરાતન ચડે તે સમયે {આ શિક્ષક મિત્રના તે બે કલાક સિવાયનાબાકીના કલાકોની જેમ} બાળકો શિક્ષણકાર્ય કરવાના મૂડમાં ન પણ હોય !!! તો શું કરશો ?]

નવા નદીસર પ્રાથમિક શાળા આચાર્ય

18/02/2016

Address

NEAR VIJAY PETROL PUMP, RAKHIAL Road, AHMEDABAD
Ahmedabad
380021

Opening Hours

Monday 11:45am - 5:30pm
Tuesday 11:45am - 5:30pm
Wednesday 11:45am - 5:30pm
Thursday 11:45am - 5:30pm
Friday 11:45am - 5:30pm
Saturday 7:45am - 11:30am

Website

Alerts

Be the first to know and let us send you an email when Gnansagar Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gnansagar Primary School:

Share