JanvikalpInd

JanvikalpInd કેમ જન વિકલ્પ?
હવે ગુજરાતની પ્રજા, સામ?

કેમ જન વિકલ્પ?
હવે ગુજરાતની પ્રજા, સામાજીક સ્થિતિને સ્પર્શતા મુદ્દાઓથી પ્રજા અવગત છે. કોઇપણ સમાજમાં આવા પ્રશ્નોના નિરાકરણ લાવે તેવા નેતૃત્વ-સમૂહની હંમેશા આવશ્યકતા હોય છે. ભારતની સ્વસ્થ લોકશાહીમાં આવા નેતૃત્વની પસંદગીની સ્વતંત્રતા પ્રજાના હાથમાં આપણા મજબૂત સંવિધાન અને તેના ઘડવૈયાઓએ આપી છે. આ પ્રકિયાના અંતે જ ગુજરાતની પ્રજા પણ તેમના જન પ્રતિનિધિઓને તેમની આશાઓને પૂર્ણ કરવાની જવાબદારીઓ આપતી હતી, એવી આ

શા સાથે કે આવા પ્રતિનિધિઓ લોકો વચ્ચે રહી-સહજ પરિશ્રમ કરીને લોકોના દુ:ખ સમજશે-તેમના સપના સાકાર કરશે. આ સપનાઓ સાકાર કરવા માત્ર વાતો કરે ના ચાલે, દુરંદેશી કેળવવી પડે અને લોકોને લાભ મળે, લોકોના દુ:ખ દુર થાય તેવું કાર્ય કરવું પડે. કેટલીક વખત આ પ્રકિયામાં આવતી કઠોર પરિસ્થિતિઓનો સામનો કરી ત્વરીત નિર્ણયો લેવાના પરિપક્વ વિચારનું નિદર્શન પણ કરવું પડે.

47- Naroda Vidhansabha Na umedvar AMITPATEL
09/12/2017

47- Naroda Vidhansabha Na umedvar
AMITPATEL

એક વિકલ્પ - જન વિકલ્પ દેશ માં સૌપ્રથમવાર મહિલા માટે સરકારી અર્ધ સરકારી અને સહકારી સહાય મેળવતી સંસ્થાઓમાં 30%  #અનામત ની ...
06/12/2017

એક વિકલ્પ - જન વિકલ્પ

દેશ માં સૌપ્રથમવાર મહિલા માટે સરકારી અર્ધ સરકારી અને સહકારી સહાય મેળવતી સંસ્થાઓમાં 30% #અનામત ની જાહેરાત।

05/12/2017

જાણો ઉમેદવારો નું લીસ્ટ

www.janvikalp.info

गुजरात के युवानो की शक्ति :
शक्तिदल
(The Fighting Force)

05/12/2017
47 - નરોડા વિધાનસભાના જન વિકલ્પ મોરચાના લોકલાડીલા ઉમેદવાર અમિત કુમાર પટેલ ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો. ત...
05/12/2017

47 - નરોડા વિધાનસભાના જન વિકલ્પ મોરચાના લોકલાડીલા ઉમેદવાર અમિત કુમાર પટેલ ને આપનો કિંમતી અને પવિત્ર મત આપી વિજય બનાવો. તેમનું ચૂંટણી નિશાન છે ટ્રેક્ટર ચલાવતો ખેડૂત.

" નરોડા ના વિકાસ ની ચાલશે ટ્રેન।..જયારે આવશે અમિત પટેલ "

05/12/2017

નરોડા ના #વિકાસ ની ચાલશે રેલ જયારે આવશે અમિત પટેલ .

વોટ ફોર #અમિત પટેલ ..

47 - #નરોડા વિધાન સભા

 #નરોડા ના  #વિકાસ  ની ચાલશે રેલ જયારે આવશે અમિત પટેલ .વોટ ફોર  #અમિત પટેલ.47 -  #નરોડા વિધાન સભા
05/12/2017

#નરોડા ના #વિકાસ ની ચાલશે રેલ જયારે આવશે અમિત પટેલ .

વોટ ફોર #અમિત પટેલ.

47 - #નરોડા વિધાન સભા

https://www.youtube.com/watch?v=7_eU_OdBCOc
25/11/2017

https://www.youtube.com/watch?v=7_eU_OdBCOc

પટેલ અમિત ભાઈ મોહન ભાઈ જનવિકલ્પ પાર્ટી નરોડા વોર્ડન ના ઉમેદવાર પદ નું ફોર્મ ભરવા અમદાવાદ કલેક્ટર કચેરી.આરટીઓ સુભાસબ્રિજ. તારીખ 24/11/2017 સમય 12 વગ્યે હજાર ર...

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when JanvikalpInd posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JanvikalpInd:

Share