Cha.vasna Primary school

Cha.vasna  Primary school A govt school

Date: 27.9.2025Navratri celebration
05/10/2025

Date: 27.9.2025
Navratri celebration

તા: 10.9.2025 શાળાના શિક્ષકશ્રી દિનેશભાઈ, પુષ્પાબેન, નયનાબેન, શીતલબેન, બંસીબેન,  નિશાબેન તથા કુંજલબેન તરફથી શાળાના તમામ ...
16/09/2025

તા: 10.9.2025
શાળાના શિક્ષકશ્રી દિનેશભાઈ, પુષ્પાબેન, નયનાબેન, શીતલબેન, બંસીબેન, નિશાબેન તથા કુંજલબેન તરફથી શાળાના તમામ બાળકોને લાડુ,દાળ,ભાત, શાક,પૂરી,પાપડનું તિથીભોજન કરાવવામાં આવ્યુ..

તા: 5.9.25શિક્ષક દિન નિમિતે અમારી શાળાના મધ્યાહન ભોજન સંચાલકશ્રી અને ગામના વતની એવા કાંતિભાઈએ શાળાના દરેક બાળકોને ભજીયાન...
16/09/2025

તા: 5.9.25
શિક્ષક દિન નિમિતે અમારી શાળાના મધ્યાહન ભોજન સંચાલકશ્રી અને ગામના વતની એવા કાંતિભાઈએ શાળાના દરેક બાળકોને ભજીયાનુ ભોજન કરાવ્યુ..

Yuvraj std 8પોતાનાં જન્મદિવસની ઊજવણી  શાળામાં વૃક્ષ રોપીને કરી...
04/09/2025

Yuvraj std 8

પોતાનાં જન્મદિવસની ઊજવણી શાળામાં વૃક્ષ રોપીને કરી...

Teacher's Day celebration શાળામાં  શિક્ષક દિનની ઊજવણી.આજના શિક્ષકો  - ધોરણ 8 ના બાળકો
04/09/2025

Teacher's Day celebration
શાળામાં શિક્ષક દિનની ઊજવણી.
આજના શિક્ષકો - ધોરણ 8 ના બાળકો

તા: 30.8.2025 બેગલેશ ડે અંતર્ગત માટીમાંથી ગણપતિજી ની મૂર્તિ બનાવવાની પ્રવૃતિ કરતા અમારી શાળાના બાળકો..
04/09/2025

તા: 30.8.2025
બેગલેશ ડે અંતર્ગત માટીમાંથી ગણપતિજી ની મૂર્તિ બનાવવાની પ્રવૃતિ કરતા અમારી શાળાના બાળકો..

તા: 21.08.2025 ના રોજ અમારા ગામ ચા.વાસણાનાં વતની શ્રી ધનાભાઈ ભરવાડ અને તેમના પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને બટુક ભોજન....
04/09/2025

તા: 21.08.2025 ના રોજ
અમારા ગામ ચા.વાસણાનાં વતની શ્રી ધનાભાઈ ભરવાડ અને તેમના પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને બટુક ભોજન...

Moraiya ગામનાં વતની Dashrathbhai Desai તરફથી અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓને આજે પુરી, શાક, ખીર, દાળ, ભાત વગેરે નુ તિથીભ...
19/08/2025

Moraiya ગામનાં વતની Dashrathbhai Desai તરફથી અમારી શાળાના તમામ વિદ્યાર્થીઓને આજે પુરી, શાક, ખીર, દાળ, ભાત વગેરે નુ તિથીભોજન કરાવવામાં આવ્યું,
શાળા પરિવાર તરફથી તેઓનો ખૂબ ખૂબ આભાર 🙏

Date : 11.8.2025જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી
15/08/2025

Date : 11.8.2025
જન્માષ્ટમી નિમિત્તે ઉજવણી

15/08/2025
15.8.2025Independence day celebration
15/08/2025

15.8.2025
Independence day celebration

Address

Vasna Chachravadi
Ahmedabad
382213

Alerts

Be the first to know and let us send you an email when Cha.vasna Primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Cha.vasna Primary school:

Share