Gagji Sutariya

Gagji Sutariya President @ Sardardham-Ahmedabad

Advisory Board Member @ Kelavanidha

24/07/2026
A Milestone Towards Innovation & EntrepreneurshipSardardham proudly signed an MoU with i-Hub Gujarat for the proposed Sa...
22/07/2026

A Milestone Towards Innovation & Entrepreneurship

Sardardham proudly signed an MoU with i-Hub Gujarat for the proposed Sardardham Incubation Centre.
This collaboration marks a significant step towards fostering innovation, nurturing startups, and empowering Patidar youth.
We sincerely thank our distinguished guests, i-Hub Gujarat, and everyone who made this event a success.

Together, we are building the future of innovation.

21/07/2026
Applications for the Academic Year 2026–27 are now open.📅 Last Date to Apply: 31 July 2026
20/07/2026

Applications for the Academic Year 2026–27 are now open.
📅 Last Date to Apply: 31 July 2026

સરદારધામ દ્વારા સમાજ સેતુ સમિતિના વિસ્તૃતિકરણ માટે સમર્પિત અને અનુભવી ભાઈઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.📌 અરજી કરવાની છ...
11/07/2026

સરદારધામ દ્વારા સમાજ સેતુ સમિતિના વિસ્તૃતિકરણ માટે સમર્પિત અને અનુભવી ભાઈઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

📌 અરજી કરવાની છેલ્લી તારીખ: ૩૧-૦૭-૨૦૨૬
🌐 અરજી માટે મુલાકાત લો: www.sardardham.org

Application Form -
https://www.sardardham.org/upload/20260711035756e09.jpeg

સરદારધામ મિશન-૨૦૪૭ | વિચારથી વિકાસ તરફ… 🚀સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણના સંકલ્પ સાથે સરદારધામ, અમદાવાદ ખાતે આયોજિત મિશન...
06/07/2026

સરદારધામ મિશન-૨૦૪૭ | વિચારથી વિકાસ તરફ… 🚀

સમાજના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણના સંકલ્પ સાથે સરદારધામ, અમદાવાદ ખાતે આયોજિત મિશન-૨૦૪૭ ચિંતન શિબિરમાં દાતાશ્રીઓ, સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ, GPBO, યુવા સંગઠનના હોદ્દેદારો, સમાજના આગેવાનો અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો એક જ મંચ પર જોડાયા હતા.

બે દિવસના વિચારમંથન દરમિયાન શિક્ષણ, સમૃદ્ધિ, રોજગાર, ઉદ્યોગ, યુવા સશક્તિકરણ, સામાજિક સંગઠન, સુરક્ષા, સ્વાસ્થ્ય અને નેતૃત્વ જેવા વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ અને વર્ષ ૨૦૪૭ સુધીના પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે દિશાસૂચક સૂચનો સાથે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો હતો.

Address

Vaishnodevi Circle
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Gagji Sutariya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gagji Sutariya:

Shortcuts

Share

Category