AMC-Amdavad Municipal Corporation

AMC-Amdavad Municipal Corporation Official page of Amdavad Municipal Corporation, the city government of Amdavad , India (in 1950) to 190.84 Sq.Km. (in 1991) over 43 wards. Km. in Vatva ward.

Established in the year 1950, the Ahmedabad Municipal Corporation (AMC) grew from an area of 52.49 Sq.Km. The urban agglomeration is spread over 259.63 Sq.Km. In 2001, the population of Ahmedabad Urban Agglomeration was 4.51 million while the AMC area was 3.51 million. The average decadal growth rate of population in the AMC area since 1901 has been 37.55% against a national average of 25% approxi

mately. The population in AMC area is expected to double by 2011. The average density of population in AMC area is 18420 persons/Sq. The densities range from the highest of 85,120 persons/Sq. in Dariapur ward, to 3,709 persons/Sq.

તા.5/9/2026 ના રોજ ઇન્દ્રપુરી વોર્ડના કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશ દ્વારા કચરાની ડોર ટુ ડોર ની ગાડીમાં ભૂલથી ...
05/09/2026

તા.5/9/2026 ના રોજ ઇન્દ્રપુરી વોર્ડના કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા સ્થાનિક રહીશ દ્વારા કચરાની ડોર ટુ ડોર ની ગાડીમાં ભૂલથી મોબાઈલ કચરા સાથે નાખી દેવામાં આવેલ હતો, તેમને ખબર પડતા તરત જ ઇન્દ્રપુરી વોર્ડના સુપિરિયર સ્ટાફને ફોન કરતા તેઓએ ડોર ટુ ડોરના સુપરવાઇઝર શ્રી રોહિતભાઈનો કોન્ટેક કરવામાં આવેલ, રોહિતભાઈ દ્વારા ડોર ટુ ડોરના ગાડીના ડ્રાઈવર શ્રી સુનિલભાઈ ડામોરનો કોન્ટેક્ટ કરતા કચરાની ગાડી માંથી મોબાઇલ શોધી સ્થાનિક રહીશ ને પરત કરવામાં આવેલ છે જે તેઓની સાચી ઈમાનદારી બતાવે છે. સ્થાનિક રહીશ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ખુબ ખુબ આભાર માનેલ છે.

A spinal cord injury can be life changing. AMC continues to support those affected by making mobility easier around the ...
05/09/2026

A spinal cord injury can be life changing. AMC continues to support those affected by making mobility easier around the city and removing social barriers. Let’s build a society where every citizen can participate with independence and dignity.

This Teacher’s Day, AMC salutes the dedicated teachers who go beyond classrooms to inspire and educate young minds. Your...
05/09/2026

This Teacher’s Day, AMC salutes the dedicated teachers who go beyond classrooms to inspire and educate young minds. Your lessons and values guide us for life and shape our tomorrow.

04/09/2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ તથા એ-ડીવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત નાઈટ દબાણ ડ્રાઈવ કરી સાયન્સ સીટી રોડ પર 4-વ્હીલર ઉભી રાખી ગાડીમાં વિવિધ પ્રકારની વસ્તુઓનો વેચાણ કરવા રોડ પર દબાણ કરતી 12 ગાડીને લોક મારી રૂ.27,500 /- વહીવટી દંડ વસુલ લીધેલ છે તથા દેવનગર વિસ્તારમાં ડ્રાઈવ કરી સાદી લારી- 1, બોર્ડ વાળી લારી- 5, મોટી છત્રી- 1, પ્લાસ્ટિક સ્ટુલ- 60, પ્લાસ્ટિકના ટેબલ- 2, લોખંડના ટેબલ- 3, સ્ટીલનું કાઉન્ટર-1, પરચુરણ- 19, પ્રેમમેવાડ ટેમ્પો- 2, સાદો ટેમ્પો- 1, પેડલ સાયકલ - 1, ગેસ નો સગડો-1 એમ કુલ - 97 માલ સામાન જપ્ત કરવામાં આવેલ છે. વધુમાં રોડ તથા ફૂટપાથને દબાણ મુક્ત રાખવા માટે આવી સઘન નાઇટ દબાણ ડ્રાઈવ આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માતૃભાષા અભિયાનના સહયોગથી, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૬ના અનુસંધાને આયોજિત'‘મા...
04/09/2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માતૃભાષા અભિયાનના સહયોગથી, અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ૨૦૨૬ના અનુસંધાને આયોજિત

'‘મારું પ્રિય-પુસ્તક’'

અંતર્ગત યોજાનારા પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપ સૌને હાર્દિક આમંત્રણ.

ચાલો, આ સુંદર પુસ્તકયાત્રામાં જોડાઈએ, પુસ્તકો વિશે જાણીએ, વિચારોને સાંભળીએ અને માતૃભાષાના માધ્યમથી વાંચનના આનંદને વધુ ગાઢ બનાવીએ.

તારીખ: 6 સપ્ટેમ્બર 2026, રવિવાર
સમય:સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ કલાક સુધી

સ્થળ: શેઠ એમ. જે. પુસ્તકાલય, એલિસ બ્રિજ, અમદાવાદ

શ્રોતા તરીકે ઉપસ્થિત રહેવા માટે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી.

On National Wildlife Day, let’s remember the importance of protecting wildlife in their natural habitats. AMC advocates ...
04/09/2026

On National Wildlife Day, let’s remember the importance of protecting wildlife in their natural habitats. AMC advocates for more open green spaces in the city where our diverse species of animals and birds can survive and thrive.

Swing the cradle, pray with devotion, welcome Kanha with joy! AMC wishes everyone a joyful and blessed Janmashtami. May ...
04/09/2026

Swing the cradle, pray with devotion, welcome Kanha with joy! AMC wishes everyone a joyful and blessed Janmashtami. May Shri Krishna’s blessings bring happiness and prosperity to every home.

A cleaner city begins with an aware and responsible generation . IEC Team of the SWM Department, Ahmedabad Municipal Cor...
03/09/2026

A cleaner city begins with an aware and responsible generation . IEC Team of the SWM Department, Ahmedabad Municipal Corporation, brought waste management awareness to school through an engaging and energetic Nukkad Natak. Students learned the basics of waste segregation, proper disposal, and their role in keeping the city clean. Small habits like putting waste in the right bin can create a big change in our surroundings. Together, let’s inspire young minds to become the change-makers of a cleaner, greener, and healthier Ahmedabad!

03/09/2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા (ઉત્તર ઝોન) દ્વારા બાપુનગર પોલીસ સ્ટેશન તથા H-ડિવિઝન ટ્રાફિક પોલીસના સંકલનમાં બાપુનગર વિસ્તારમાં દબાણ દૂર કરવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી.
બાપુનગર પોલીસ સ્ટેશનથી ડાયમંડ પોલીસ ચોકી, બજરંગ સોસાયટી, ગરીબનગર ચાર રસ્તા, હરદાશનગર ચાર રસ્તા, ભીડભંજન મંદિર થઈ બાપુનગર ચાર રસ્તા સુધીના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરી માર્ગ વ્યવસ્થા વધુ સુગમ બનાવવા કામગીરી કરવામાં આવી.

Bid opportunity extended! Explore the potential of WGN-03 & WGN-04 at Sabarmati Riverfront, a prime location offering ma...
03/09/2026

Bid opportunity extended! Explore the potential of WGN-03 & WGN-04 at Sabarmati Riverfront, a prime location offering maximum built-up potential, volumetric GDCR and ready physical infrastructure.

Last date for bid submission: 23 September 2026.

Address

SARDAR PATEL BHAVAN, DANAPITH
Ahmedabad
380001.

Alerts

Be the first to know and let us send you an email when AMC-Amdavad Municipal Corporation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to AMC-Amdavad Municipal Corporation:

Shortcuts

Share