Pradhyumansinh gadaliya

Pradhyumansinh gadaliya National joint coordinator-media cell
De-notified nomadic tribes development council ( all india )

14/08/2026

મારા સમગ્ર ભારત દેશના દેશવાસીઓને 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની ખૂબ ખૂબ હાદિક શુભકામનાઓ..

ગાડલીયા લુહાર સમાજ ને નમ્ર અરજ..
05/08/2026

ગાડલીયા લુહાર સમાજ ને નમ્ર અરજ..

*ગુરુ પૂર્ણિમા*     *||નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્||*  (જગતમાં ગુરૂ જેવું કોઈ પરમ તત્વ નથી)          ભારતીય પુરાણોમાં ગુરુ...
29/07/2026

*ગુરુ પૂર્ણિમા*

*||નાસ્તિ તત્ત્વં ગુરોઃ પરમ્||*
(જગતમાં ગુરૂ જેવું કોઈ પરમ તત્વ નથી)

ભારતીય પુરાણોમાં ગુરુનો મહિમા ઈશ્વરની સમકક્ષ વર્ણવાયો છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે ત્રિદેવો જ સૃષ્ટિના કર્તાહર્તા મનાય છે. પણ, ગુરુનો મહિમાગાન કરતાં પુરાણોમાં તો શ્રેષ્ઠ ગુરુને સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સમકક્ષ ગણાવાયા છે. માટે જીવનમાં સર્વ પ્રથમ નમન તો ગુરુવરને જ હોય. પણ, શું તમે જેમને ગુરુ માનો છે તેમના આવાં ત્રિદેવ સમાન ગુણ છે ? આ વાતને ગુરુના પ્રકાર પરથી સમજી શકાય છે.
આપણાં પુરાણોમાં અને પ્રચલિત માન્યતાઓમાં ગુરુના પણ પ્રકાર વર્ણવાયા છે. તે અનુસાર ગુરુના કુલ સાત પ્રકાર છે.
( આમ તો જન્મ થયા પછી મોટા થઇ એ ત્યાં સુધી માં માતા,પિતા, શિક્ષક, જેવા જ્યાં જ્યાં જીવન માં કઇક શિખવા મળે તે તમામ ગુરુ જ છે ) પણ પુરાણો માં સાત પ્રકાર જણાવ્યા છે.

*સૂચક ગુરુ* સૂચક ગુરુ એટલે એવાં ગુરુ કે જે તેમની વાકચાતુર્યતાથી સૌને આંજી દે છે. અલબત્, તેઓ હૃદયથી કશું જ નથી કહેતા !

*વાચક ગુરુ* વાચક ગુરુની વાત કરીએ તો તેમનું જ્ઞાન વધુ તીવ્ર તો નથી હોતું. પરંતુ, તેઓ શાસ્ત્રો વાંચી-વાંચીને લોકોને સમજણ આપે છે.

*બોધક ગુરુ* બોધક ગુરુ એક એવાં ગુરુ છે કે જે કંઠી બાંધીને શિષ્યો બનાવે છે. અને તેને પંચાક્ષર મંત્ર આપે છે.

*નિષિદ્ધ ગુરુ* લોકોની લાગણીઓ સાથે રમત કરતાં ગુરુ શાસ્ત્રોમાં નિષિદ્ધ મનાય છે. એટલે કે આવાં ગુરુ ક્યારેય ન કરવા ! વશીકરણ કે મેલી વિદ્યાઓ કરનારા લોકોને ગુરુ તરીકે નિષિદ્ધ ગણાવાયા છે.

*વિહિત ગુરુ* વિહિત ગુરુની વાત કરીએ તો તે એવાં ગુરુ મનાય છે કે જે શિષ્યોને વેદાંતની સમજ આપે છે. અને સંસારને દુ:ખનું કારણ માની વૈરાગ્યને મહત્વ આપે છે.

*કારણખ્ય ગુરુ* વેદાંત અને શાસ્ત્રોનો અર્થસભર ઉપદેશ આપનારા ગુરુ કારણખ્ય ગુરુ તરીકે પૂજાય છે. તે સંસારની પીડાઓના શમન માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

*સદગુરુ* ગુરુના સાતેય પ્રકારમાં સર્વોત્તમ તો મનાય છે સદગુરુ. સદગુરુ એક શાંત તપસ્વી સમાન હોય છે. જે તેમના શિષ્યોના પ્રશ્નોનું પૂર્ણપણે સમાધાન કરે છે. કહે છે કે મુક્તિની કામના રાખનાર વ્યક્તિએ હંમેશા સદગુરુનું જ શરણું લેવું જોઈએ. આવાં સદગુરુ વ્યક્તિના ભવના ભવ તારી દેતા હોય છે.
પ્રધ્યુમનભાઇ અજાણી ના જય મસાણીયા વીર 🙏
જય ગુરુદેવ 🙏

વીજળી ના વીજ થાંભલા અંગે ગુજરાત સરકાર નો પરિપત્ર.
28/07/2026

વીજળી ના વીજ થાંભલા અંગે ગુજરાત સરકાર નો પરિપત્ર.

હવે આરોપી ની ધરપકડ કર્યા બાદ સાવચેતી રાખવા માટે ની સુચના ઓ આપવા માં આવી.હવે પોલીસ આરોપીનું સરઘસ નહીં કાઢી શકે.ઘૂંટણિયે ચ...
13/05/2026

હવે આરોપી ની ધરપકડ કર્યા બાદ સાવચેતી રાખવા માટે ની સુચના ઓ આપવા માં આવી.

હવે પોલીસ આરોપીનું સરઘસ નહીં કાઢી શકે.
ઘૂંટણિયે ચલાવવા જેવી ઘણી બધી કાર્યવાહી ઉપર પણ પ્રતિબંધ.

बंगाल में आज सिर्फ कमल नहीं खिला है, बल्कि माँ-माटी-मानुष के नाम पर हो रहे वर्षों के अत्याचार का अंत हुआ है!यह जीत सभी  ...
04/05/2026

बंगाल में आज सिर्फ कमल नहीं खिला है, बल्कि माँ-माटी-मानुष के नाम पर हो रहे वर्षों के अत्याचार का अंत हुआ है!

यह जीत सभी के समर्पित कार्यकर्ताओं के संघर्ष की है तथा हमारे नेतृत्व - माननीय गृहमंत्री श्री जी, हमारे राष्ट्रीय अध्यक्ष श्री जी और प्रदेश अध्यक्ष श्री जी के अथक प्रयासों की हैं। आज हर उस कार्यकर्ता का बलिदान सफल हुआ जिसने बंगाल की गलियों में लोकतंत्र को जीवित रखने के लिए लाठियां खाईं।
अब आदरणीय प्रधानमंत्री श्री जी के मार्गदर्शन में बंगाल में 'सोनार बांग्ला' का स्वप्न साकार होगा।

"भाजपा के विजय की सज रही है थाल
फिर से इतिहास रचेगा पश्चिम बंगाल !"

परिवर्तन की लहर जन-जन का विश्वास, युवाओं की ऊर्जा और विकास की आकांक्षा-सब एक नई दिशा की ओर बढ़ रहे हैं।

भारतीय जनता पार्टी के साथ एक सशक्त, सुरक्षित और समृद्ध बंगाल का संकल्प अब साकार होने के करीब है...!!

અમારા સૌથી મોટા ભાઇ સ્વ.રમેશભાઇ એમના થી નાના મમતા બહેન એમના થી નાના મહેશભાઇ અને સૌથી નાનો હું પ્રધ્યુમન અમારા સર્વે નો બ...
11/04/2026

અમારા સૌથી મોટા ભાઇ સ્વ.રમેશભાઇ એમના થી નાના મમતા બહેન એમના થી નાના મહેશભાઇ અને સૌથી નાનો હું પ્રધ્યુમન અમારા સર્વે નો બાળપણ નો યાદગાર ફોટો.

Address

Ahmedabad
382481

Alerts

Be the first to know and let us send you an email when Pradhyumansinh gadaliya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pradhyumansinh gadaliya:

Shortcuts

Share

Category