Indian National Congress - Gujarat

Indian National Congress -  Gujarat Official page of
Gujarat Pradesh Congress committee. President: Shri Amit Chavda
CLP : Shri Dr Tushar Chaudhary Congress is 125 years old party.
(293)

It has navigated the country through all odds, not to mention the freedom struggle. Be it very delicate economic crisis or any social upheaval or a threat to the security of the nation. It has given the direction to the nation in a very positive manner.. Every citizen of the country, not only knows the true spirit of Congress, but he feels a sense of security with Congress behind him. Every caring

citizen of India feels a natural affinity with Congress. Congress has led the country from freedom to industrialization to liberalization to globalization and is carrying the country forward on the path of being a super power. Gujarat Pradesh Congress started its first office at Khamasa in Ahmedabad under leadership of Shri Kantilal Ghiya as a first President. In 1971, it was shifted to Shahpur. Then it was shifted to Hawawala Blocks on Ashram Road, Ahmedbad. In 1977, it was shifted to Khanpur in the premises, which was till recently Ahmedabad City Congress Office. Then it was shifted to Vikram Chambers on Ashram Road. Then, the place where Rajiv Gandhi Bhavan stands at present was handed over to Congress by Late Shri Hitendrabhai Desai. Gujarat Congress was run from this premises, till the construction work started for Rajiv Gandhi Bhavan. Meanwhile it was shifted to Mirzapur earlier and then to Vasna. And on 28th December 2006 Political secretary of Hon. Congress President shri Ahmedbhai Patel hoisted the flag on new building (Rajiv Gandhi Bhavan).

03/06/2026

राहुल गांधी की चेतावनी भयंकर आर्थिक सुनामी

03/06/2026

ભાજપના શાસનમાં મિડલ ક્લાસ - ગરીબો માટે જીવન બન્યું દુષ્કર

कर्नाटक के नवनियुक्त मुख्यमंत्री श्री डी. के शिवकुमार जी को हार्दिक बधाई एवं शुभकामनाएं।
03/06/2026

कर्नाटक के नवनियुक्त मुख्यमंत्री श्री डी. के शिवकुमार जी को हार्दिक बधाई एवं शुभकामनाएं।

ખેડૂતો ને વાવણીની સિઝન ચાલુ હોય અને ખેડૂતોને ડીઝલ પૂરતા પ્રમાણ માં મળતું નથી આજે ખેડૂત વાહન બળદ ગાળું લઈ ને ટ્રાસપોટરો, ...
03/06/2026

ખેડૂતો ને વાવણીની સિઝન ચાલુ હોય અને ખેડૂતોને ડીઝલ પૂરતા પ્રમાણ માં મળતું નથી આજે ખેડૂત વાહન બળદ ગાળું લઈ ને ટ્રાસપોટરો, નાનવેપારીઓ, રિક્ષા ચાલકો ને પણ ડીઝલ મળતું નથી,દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે એ બાબતે આજરોજ જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

કેન્દ્રની ભાજપ સરકાર સર્જીત રાજ્ય ભરમાં તેમજ જુનાગઢ જીલ્લામાં ડિઝલની ભયંકર તંગી ઉભી થયેલ છે. ખેડૂતોને તેમજ આમ જનતાના કોમર્સીયલ વાહનોને પુરતું ડિઝલ મળતું નથી. બે-બે દિવસ સુધી લાઇનમાં ઉભુ રહેવું પડે છે. આવી ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યા કેન્દ્રની ભાજપ સરકારના કશૂરના કારણે જગતનોત્તાત ખેડૂત અને કોમર્સીયલ વાહન માલીકો ભયંકર મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે.

હાલમાં જુનાગઢ જીલ્લામાં જગતનાત્તાત ખેડૂતને પોતાની એકમાત્ર આજીવિકા સમાન ખેતીની જમીનમાં ચોમાસાની વાવણીની તૈયારી પહેલા પાંચ વખત ટ્રેક્ટરથી સાતી ચલાવવાના હોય છે. તે સાતી ચલાવવના કામે ટ્રેક્ટરમાં ડિઝલ હોવું જરૂરી છે. જે ડિઝલ ન હોવાના કારણે જગતનાત્તાત ખેડૂતો ભયંકર મુશ્કેલીમાં મુકાઇ ગયેલ છે. જેથી પ્રત્યેક્ષ ખેડૂતોને વિઘે ૧૦-લીટર ડિઝલ આપવામાં આવે તો જ જગતનાત્તાત ખેડૂતોને પોતાની ૮૦% જરૂરીયાતો પુરવાર થઇ શકે તેમ છે. તે મુજબનો જગતનાત્તાત ખેડૂતોના હિતમાં સરકારશ્રી સબંધીત વિભાગને આદેશ કરે.

વધુમાં જગતનોત્તાત ખેડૂતોએ જે ટ્રેક્ટર વાહન લીધેલ છે. તે બેન્ક લોન ફાઇનાન્સ કરીને લીધેલ હોય, જેના દર માસે આર્થીક હપ્તાની રકમ ભરવાની હોય છે. જે રકમ ખેડૂત પોતાના
ખેતરમાં ટ્રેક્ટર વાહન ચલાવીને તેમાંથી બચતા સમયમાં અન્ય ખેડૂતના ખેતરમાં ભાડાથી તેમજ વિગેરે ભાડાથી ટ્રેક્ટર વાહન ચલાવીને હપ્તાની આર્થીક રકમની ફાઇનાન્સ માટે વ્યવસ્થા કરતા હોય છે. હાલમાં પુરતું ડિઝલ ન મળવાના કારણે ખેડૂતોના ટ્રેક્ટર ચાલી શકતા નથી. જેના કારણે ફાઇનાન્સ બેન્ક લોનના હપ્તા ભરી શકે તેવી ખેડૂતોની આર્થીક સ્થિતિ સધર નથી. તો સરકારશ્રીએ ૬-માસ સુધી ટ્રેક્ટર વાહનના હપ્તા ભરવામાંથી જગતનાત્તાત ખેડૂતોને મુક્તિ આપવી જોઇએ.

ઉપરોક્ત રીતે જગતનાત્તાત ખેડૂતોની જેવી સમસ્યા છે. તેવી જ સમસ્યા જાહેર જનતાના પ્રાઇવેટ કોમર્સીયલ વાહનની પણ આજ સ્થિતી છે. જે કોમર્સીયલ વાહનના માલીકો અને ચાલકો પોતાનું કોમર્સીયલ વાહન ભાર વહન કરવા ભાડામાં અને પેસેન્જર વહન ભાડામાં ચલાવીને પોતાના પરીવારનું માંડ-માંડ ગુજરાન ચલાવતા હોય, અને સાથો સાથ ફાઇનાન્સ બેન્કના હપ્તાની પણ આર્થીક વ્યવસ્થા માંડ-માંડ કરતા હોય, તેવા કોમર્સીય વાહન ચાલકો અને માલીકોને ડિઝલ ન મળવાને કારણે વાહન ચાલતું નથી. તેવા નાના-મોટા કોમર્સીયલ તમામ પેશેન્જર વાહન અને ભાર વાહનના બેન્ક અને ફાઇનાન્સના આર્થીક હપ્તા ભરવામાંથી ૬-માસ સુધી મુક્તિ આપવામાં આવે.

કેન્દ્રની ભાજપ સરકાર સર્જીત ડિઝલની તંગીના કારણે જગતનોત્તાત ખેડૂત અને આમ જનતાના કોમર્સીય અને પેસેન્જર તથા ભાર વાહનના આર્થીક હપ્તા ભરવા પણ મુશ્કેલ બનેલ છે. કારણ કે, ડિઝલની તંગીના કારણે ડિઝલ ન મળે તો કોઇપણ વાહન ચાલી શકવાનું નથી. તે વાહન ના ચાલવાના કારણે સરકારશ્રીનો ટેક્ષ અને બેન્ક ફાઇનાન્સ લોનના હપ્તા તો ચાલું જ રહેવાના છે. જે હપ્તા ન ભરવાના કારણે બેન્ક કે ફાઇનાન્સ વાળા વાહન જપ્તી સુધીની પ્રોસેસ કરી શકે છે. તેવી નોબત લોકો પર ન આવે માટે સરકારશ્રીએ ૬-માસ સુધી આવા વાહનોના હપ્તા ભરવા માંથી મુક્તિ આપવી જોઇએ. તેવી કાર્યવાહી કરવાનો સબંધીત વિભાગને હુકમ કરવામાં આવે તેવી જુનાગઢ જીલ્લા અને શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જાહેર હિતમાં આજની માંગણી અને લાગણી સાથેનું આજનું અમારૂ આ આવેદન છે. આ આવેદનને આપના માધ્યમથી ગંભીરત્તાથી ધ્યાને લઇ સબંધીત વિભાગ સુધી અમારો આવાજ પહોંચાડવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી છે. બસ એજ આપના સહકારની અપેક્ષા સહ....

03/06/2026
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી ચીમનભાઈ પટેલની જન્મજયંતિએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ।ગુજરાતના વિકાસ માટે તેમની દુરંદ...
03/06/2026

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. શ્રી ચીમનભાઈ પટેલની જન્મજયંતિએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ।
ગુજરાતના વિકાસ માટે તેમની દુરંદેશી નેતાગીરી અને યોગદાન હંમેશા યાદ રહેશે.

02/06/2026
છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1572 રૂપિયા મોંઘો. મોદી સરકાર રેસ્ટોરન્ટ,ખાણીપીણી, ક્લાઉડ કિચન, ગૃહ ઉદ્યોગ, ...
01/06/2026

છેલ્લા પાંચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1572 રૂપિયા મોંઘો.

મોદી સરકાર રેસ્ટોરન્ટ,ખાણીપીણી, ક્લાઉડ કિચન, ગૃહ ઉદ્યોગ, ફૂડ બિઝનેસના નાના અને મધ્યમ યુનિટ્સને ખતમ કરી રહી છે

• પીડિત પરિવારને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ પાટીદાર પ્રતિનિધિ મંડળની અસરકારક રજૂઆત.મેહસાણા ખાતે બનેલી યુવતી સંગીતા પટે...
01/06/2026

• પીડિત પરિવારને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ પાટીદાર પ્રતિનિધિ મંડળની અસરકારક રજૂઆત.

મેહસાણા ખાતે બનેલી યુવતી સંગીતા પટેલની દુઃખદ ઘટનાને પગલે ડૉ. હિમાંશુ પટેલ, ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ, કાઉન્સિલર અમિતભાઈ પટેલ, SPG પ્રમુખ સતીશભાઈ પટેલ, વિજાપુરના વતની કૈવલ પટેલ તથા મેહસાણા મહિલા કોંગ્રેસ પ્રમુખ મેઘાબેન પટેલ સહિતના ગુજરાત કોંગ્રેસ પાટીદાર પ્રતિનિધિ મંડળે પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી અને તેમની વ્યથા સાંભળી.
પ્રતિનિધિ મંડળે પરિવારને સંવેદના પાઠવી સાથે મજબૂત આશ્વાસન આપ્યું કે ન્યાય માટે તેમની લડતમાં તેઓ પરિવારની સાથે અડગપણે ઉભા રહેશે. રાજ્ય સરકારને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી કે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ, ઝડપી અને પારદર્શક તપાસ કરી દોષિતો સામે કડક અને દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે.
સાથે જ પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય, માનસિક સહારો અને ન્યાય સુધી પહોંચે તે માટે જરૂરી તમામ વહીવટી પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.
પ્રતિનિધિ મંડળે ચેતવણીરૂપ સંદેશ આપતા જણાવ્યું કે જો સરકાર દ્વારા આ સંવેદનશીલ મુદ્દે યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો લોકશાહી માર્ગે પીડિત પરિવાર સાથે રહી ન્યાય માટે સશક્ત આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.
ન્યાય માત્ર આશ્વાસનથી નહીં, પરંતુ ઝડપી અને અસરકારક કાર્યવાહીના માધ્યમથી મળવો જોઈએ - એ જ અમારી સ્પષ્ટ માંગ છે.

(ડૉ. હિમાંશુ પટેલ)
પ્રવક્તા

મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત ઝોનના ગાંધીનગર જિલ્લા, સાબરકાંઠા જીલ્લો, અરવલ્લી જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ...
01/06/2026

મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત ઝોનના ગાંધીનગર જિલ્લા, સાબરકાંઠા જીલ્લો, અરવલ્લી જિલ્લા અને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ તથા હોદ્દેદારોની સમીક્ષા બેઠક…

Address

Gujarat Pradesh Congress Committee, Rajeev Gandhi Bhavan, Sanskar Kendra Marg
Ahmedabad
380006

Alerts

Be the first to know and let us send you an email when Indian National Congress - Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian National Congress - Gujarat:

Share