DD News Gujarati

DD News Gujarati વાત વિશ્વાસની | Official Facebook account of DD News Gujarati | Doordarshan Ahmedabad | Whatsapp🔗: https://whatsapp.com/channel/0029VajQrpmGufJ5RCsdj73D

06/09/2026

દિલ્હીના સત્ય નિકેતનમાં અંદાજિત પાંચ માળની ઇમારત ધ્વસ્ત, 3 લોકોનું મૃત્યુ, 11 લોકોનો સુરક્ષિત બચાવ | @08.30PM

06/09/2026

ફ્રાન્સથી બ્રિટન જવા માઇગ્રન્ટ્સની જોખમી દરિયાઈ સફર

યુરોપમાં ગેરકાયદેસર સ્થળાંતર (Migration) નો મુદ્દો સતત ગંભીર બનતો જઈ રહ્યો છે. રવિવારે (૬ સપ્ટેમ્બર) વહેલી સવારે ફ્રાન્સના દરિયાકાંઠેથી ડઝનેક પ્રવાસીઓએ રબરની નાની હોડીઓ (ડિંગ્ઝ) માં બેસીને જોખમી ઈંગ્લિશ ચેનલ પાર કરી બ્રિટન તરફ જવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાસ્થળે ફ્રેન્ચ પોલીસ પગપાળા અને પેટ્રોલિંગ બોટ દ્વારા આ પ્રવૃત્તિ પર નજર રાખી રહી હતી. પોલીસે આ હોડીઓને રોકવા અને તેના રવાના થવા સામે અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં કેટલીક હોડીઓ ફ્રાન્સના દરિયાકાંઠેથી નીકળવામાં સફળ રહી હતી, જ્યારે ડઝનેક માઈગ્રન્ટ્સ હોડીમાં સવાર થઈ શક્યા ન હોવાથી કિનારે જ રહી ગયા હતા.

• અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ ધમધમાટ• 1600 થી વધુ પદયાત્રા સંઘો અંબાજી પહોંચશે• મંદિરના શિખર પર  માત્ર 5 મીટરની ધજ...
06/09/2026

• અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈ ધમધમાટ
• 1600 થી વધુ પદયાત્રા સંઘો અંબાજી પહોંચશે
• મંદિરના શિખર પર માત્ર 5 મીટરની ધજા જ ચઢાવાશે
• લાંબી ધજા સાથે ન આવવા મંદિરના ટ્રસ્ટની અપીલ

06/09/2026

આજે શું થયું ?

- PM મોદીનું 'સ્વચ્છતા સે સ્વાગત'
- આદિમજૂથના વિકાસ માટે CMનો નિર્ણય
- પોરબંદર સહિત 4 જિલ્લાના પશુપાલકોને રાહત
- યુપીથી બિહાર સુધી પૂરને પગલે તારાજી
- દિલ્હીમાં ચાર માળની ઈમારત ધરાશાયી, બેનું મોત
- ગૃહમંત્રીના નાર્કો ટેરર પર પ્રહાર
- રાજ્યમાં ડ્રગ્સ માફિયા પર લાગશે લગામ
- ચાઈના માસ્ટર્સ બેડમિન્ટનની આજે ફાઈનલ
- ફ્રાન્સથી બ્રિટન જવા માઇગ્રન્ટ્સની જોખમી દરિયાઈ સફર

06/09/2026

ઓછા વરસાદ વચ્ચે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છના પશુપાલકો માટે રાહતના સમાચાર | @7.00PM

06/09/2026

મોતને માત! 10 દિવસ બાદ ચીની નાગરિકનો બચાવ

નેપાળમાં આવેલા કુદરતી આપત્તિના ૧૦ દિવસ બાદ પણ ચમત્કારિક રીતે જીવિત બહાર આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. પૂરના કારણે સૂર્યપ્રકાશ અને ભોજન વગર ટનલમાં ફસાયેલા એક ચીની નાગરિકને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી   તિમોર-લેસ્તે પહોંચ્યાWHOના દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિના 79મા સત્રમાં ભાગ લઈ પ્રાદેશિક ...
06/09/2026

કેન્દ્રીય આરોગ્ય મંત્રી તિમોર-લેસ્તે પહોંચ્યા

WHOના દક્ષિણ-પૂર્વ એશિયા પ્રાદેશિક સમિતિના 79મા સત્રમાં ભાગ લઈ પ્રાદેશિક આરોગ્ય સહકાર અને પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરશે.


06/09/2026

દિલ્હી ઈમારત દુર્ઘટના: 2નાં મોત

AIIMS ટ્રોમા સેન્ટરમાં 7 દર્દીઓને લવાયા, જેમાં 2ને મૃત હાલતમાં લાવવામાં આવ્યા; અન્યની સારવાર ચાલુ.

સુરતમાં ‘વિકસિત ભારત સંવાદ’ યોજાયોકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું—નવીનતા, રોકાણ અને રોજગાર સર્જનથી 2047 સુધીમાં ...
06/09/2026

સુરતમાં ‘વિકસિત ભારત સંવાદ’ યોજાયો

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું—નવીનતા, રોકાણ અને રોજગાર સર્જનથી 2047 સુધીમાં ભારતને વૈશ્વિક નેતૃત્વ ધરાવતું વિકસિત રાષ્ટ્ર બનાવી શકાશે.

Address

Doordarshan Kendra Ahmedabad
Ahmedabad
380054

Alerts

Be the first to know and let us send you an email when DD News Gujarati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to DD News Gujarati:

Shortcuts

Share