DCP Zone 5 Ahmedabad

DCP Zone 5 Ahmedabad Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DCP Zone 5 Ahmedabad, Police station, Ahmedabad.

21/07/2026

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં ૦૪ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરતી એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮

19/07/2026

“ચોકલેટ રેપર” માં સંતાડેલ 127.950 ગ્રામ એમ.ડી.ડ્રગ્સનો “કોમર્શીયલ કોન્ટીટી” જથ્થો કિ.રૂ.3,83,850/- તથા ગાંજો 132.420 ગ્રામ, કિ.રૂ.6,621/- તથા રોકડા રૂ.1,12,870/-મળી કુલ્લ્લે રૂ.5,03,341/- મુદ્દામાલ સાથે મહીલા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એલ.સી.બી.ઝોન.5 ટીમ તથા ગોમતીપુર પોલીસ. 👮

11/07/2026

અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ ૦૭ મોટર સાયકલ જેની કુલ્લે કિમત રૂપિયા ૧,૮૬,૦૦૦/- ની મત્તાના મુદ્દામાલ રિકવર કરી એક આરોપી પકડી પાડી ચોરીના કુલ્લે
સાત વણશોધાયેલ ગુના શોધી કાઢતી કૃષ્ણનગર પોલીસ 👮

08/07/2026

ગુનાહીત ઇતિહાસ ધરાવતા પતિ સાથે ખુનની કોશીષના ગુનામાં સંડોવાયેલ અમરાઇવાડી પોલીસ સ્ટેશનના નાસતા-ફરતા મહીલા આરોપીબેનની ધરપકડ કરતી એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮

07/07/2026

૧૫ ગુનાઓ આચરી ચુકેલ રીઢા વાહન ચોરીના આરોપીને પકડી પાડી બાપુનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીને મુદ્દામાલ સાથે હસ્તગત કરતી એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮

06/07/2026

આગામી રથયાત્રા અનુસંધાને ઝોન 5 ના પો.સ્ટે વિસ્તારમાં ડી.સી.પી. ઝોન 5 નાઓ દ્વારા અસરકારક ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું.. 👮

04/07/2026

અમરાઇવાડી પોલીસ સ્ટેશનના રાયોટીંગના ૦૨ ગુનાઓમાં છેલ્લા ૦૬ વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા-ફરતા આરોપીની ધરપકડ કરતી એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮

30/06/2026

આંગડીયા પેઢીમાંથી રોકડા ₹૫૦ લાખ લઈ જતા વેપારીને વાહન અથડાવવાના બહાને રોકી, કારનો કાચ તોડી લૂંટ ચલાવનાર “અજુબા ગેંગ” ની મુખ્ય મહિલા સૂત્રધારને ₹૨૫ લાખના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રિષ્નનગર પોલીસ તથા ઝોન-૫ એલ.સી.બી. ની સંયુક્ત ટીમ. 👮

24/06/2026

“તુફાની ગેંગ” ના સાગરીતને ચોરીના એકટીવા સાથે ઝડપી પાડી બાપુનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી એલ.સી.બી.ઝોન-5 ટીમ. 👮

Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when DCP Zone 5 Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category