ACB Gujarat

ACB Gujarat The purpose of ACB, Gujarat, is to uproot corruption from all government and public sector enterprise
(2225)

Anti Corruption Bureau, Gujarat was established on 30th September, 1963 after formation of the state of Gujarat from the Bombay state. 70 officers of inspector rank are serving in 33 major districts of the state. One police station is situated in each district of the state. In each police station, one or two police inspectors and several constables are appointed to assist in anti-corruption activi

ties. The purpose of ACB, Gujarat, is to uproot corruption from all government and public sector enterprises located in the state of Gujarat.

ટોલ ફ્રી નંબર 1064 ઉપર મળેલ ફરિયાદ આધારે સતલાસણ પોલીસ સ્ટેશન, જી.મહેસાણા ખાતે ફરજ બજાવતા (૧) પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વ...
31/08/2026

ટોલ ફ્રી નંબર 1064 ઉપર મળેલ ફરિયાદ આધારે

સતલાસણ પોલીસ સ્ટેશન, જી.મહેસાણા ખાતે ફરજ બજાવતા (૧) પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ વિરમાભાઈ ચૌધરી તથા (૨) પ્રજાજન આશિષભાઈ નાનજીભાઈ ચૌધરી રૂ. ૮૩,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદી તથા તેમની સાથેના અન્ય વ્યક્તિઓને પોલીસ સ્ટેશનમાં હાજર કરી માર નહીં મારવાના અવેજ પેટે આરોપીઓએ માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

લાંચથી રક્ષા માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો આપને આપશે લાંચથી સુરક્ષા સંપર્ક કરો: ૧૦૬૪Harsh Sanghavi Ipspiyushpatel Gujar...
28/08/2026

લાંચથી રક્ષા માટે
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો
આપને આપશે લાંચથી સુરક્ષા
સંપર્ક કરો: ૧૦૬૪

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya
Deepak Meghani

Dial 1064

ખેડા-નડિયાદ ખાતે યોજાયેલ ડી.જી.પી. કપ ૨૦૨૬-૨૭માં એ.સી.બી.માં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ સોનલ તુકારામ પાટીલે Arm-wrestl...
27/08/2026

ખેડા-નડિયાદ ખાતે યોજાયેલ ડી.જી.પી. કપ ૨૦૨૬-૨૭માં એ.સી.બી.માં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ સોનલ તુકારામ પાટીલે Arm-wrestling અને Boxingની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેમજ તેઓશ્રીએ Ultra-Marathon તથા K D Marathonમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે.
એ.સી.બી. પરિવાર તેઓશ્રીને આ ઉપલબ્ધિ બદલ તથા સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે તેઓ દ્વારા લેવામાં આવેલ initiative બદલ શુભકામના પાઠવે છે.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

ટોલ ફ્રી નંબર 1064 ઉપર મળેલ ફરિયાદ આધારે રેલવે સ્ટેશન, ડીસા (પશ્ચિમ ઝોન,અમદાવાદ) ખાતે ફરજ બજાવતા ચીફ બુકિંગ ક્લાર્ક (સી....
26/08/2026

ટોલ ફ્રી નંબર 1064 ઉપર મળેલ ફરિયાદ આધારે

રેલવે સ્ટેશન, ડીસા (પશ્ચિમ ઝોન,અમદાવાદ) ખાતે ફરજ બજાવતા ચીફ બુકિંગ ક્લાર્ક (સી. બી.સી.) સુરેશકુમાર રામુજી સોલંકી રૂ. ૫૦૦/- ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદી દિલ્હી જવાની તત્કાલ ટિકિટનું રિઝર્વેશન કરાવવા સારું ડીસા રેલવે સ્ટેશન ગયેલ ત્યારે આક્ષેપિતે તત્કાલ રિઝર્વેશન કરવાની અવેજ પેટે ફરિયાદી પાસે માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

(૧) જામનસા ઓસામણ સૈયદ (ખાનગી વ્યક્તિ-મિડલમેન) તથા (૨) ભચાઉ નોર્મલ રેન્જ કચ્છ ખાતે ફરજ બજાવતા વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચ...
25/08/2026

(૧) જામનસા ઓસામણ સૈયદ (ખાનગી વ્યક્તિ-મિડલમેન) તથા (૨) ભચાઉ નોર્મલ રેન્જ કચ્છ ખાતે ફરજ બજાવતા વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી વિરુદ્ધ રૂ.૧૦૦/- ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો.

લાકડા ભરીને જતા દરેક વાહનોને હાઈવે પર આવતી સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટના અધિકારી/કર્મચારીઓ તથા તેમના મળતીયાઓ દ્વારા લાકડા ભરેલ વાહનોના ચાલક પાસે વાહત્તુક પાસમાં સિક્કા કરી આપવા અને રજીસ્ટરમાં નોંધ કરવા બાબતે ગેરકાયદેસર લાંચની માગણી કરતા હતા.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારેસતશંકર રામચરિત્ર મિશ્રા (મુન્નાભાઇ), પત્રકાર,  રૂદ્ર સંદેશ પ્રેસ, નવસારી રૂા.૫૧,૦૦...
24/08/2026

ટોલ ફ્રી નં.૧૦૬૪ ઉપર મળેલ ફરિયાદ આધારે

સતશંકર રામચરિત્ર મિશ્રા (મુન્નાભાઇ), પત્રકાર, રૂદ્ર સંદેશ પ્રેસ, નવસારી રૂા.૫૧,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદી વિરુદ્ધ સમાચાર નહિ છાપવા અને સાચવી લેવાના અવેજ પેટે માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

24/08/2026

"૧૦૬૪ પર કરો ફરિયાદ, ભ્રષ્ટાચાર સામે બનો અવાજ."

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya Deepak Meghani

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન જી.અમરેલી ખાતે ફરજ બજાવતા ASI શ્યામભાઇ અનંતરાય બગડા રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.ફરિયાદી ...
20/08/2026

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન જી.અમરેલી ખાતે ફરજ બજાવતા ASI શ્યામભાઇ અનંતરાય બગડા રૂા.૫,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.

ફરિયાદી અગાઉ દેશી દારુનો ધંધો કરતા હતા, પરંતુ હાલ ઘંઘો બંધ કરી દીધેલ હોવા છતાં, આરોપીએ દારૂનો ધંધો ફરીથી શરૂ કરવા દબાણ કરેલ અન્યથા ખોટા કેસો કરવાની ધમકી આપેલ હતી અને ફરીથી દારૂનો ધંધો શરુ કરી તેની અવેજ પેટે માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

ઉદવાડા ગ્રામ પંચાયત જી.વલસાડ ખાતેના (૧) સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ડાહ્યાભાઇ પટેલ (૨) ઉપસરપંચ સરોસ બહેરામ ઇરાની તથા ...
20/08/2026

ઉદવાડા ગ્રામ પંચાયત જી.વલસાડ ખાતેના (૧) સરપંચ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઇ ડાહ્યાભાઇ પટેલ (૨) ઉપસરપંચ સરોસ બહેરામ ઇરાની તથા (૩) સભ્ય ધર્મિષ્ઠા ઉર્ફે જીગીબેન W/O ઉમેશચંદ્ર પટેલનાઓ વિરુદ્ધ રૂ. ૩,૦૦,૦૦૦/- લાંચની માંગણી અને સ્વીકારવાનો ગુનો દાખલ કરતી એ.સી.બી.

જમીન ખેતીવાડી ઝોનમાંથી રહેણાંક ઝોનમાં ફેરવવાના કામે તથા ગ્રામ પંચાયત સામાન્ય સભાના ઠરાવો કાઢી આપવાના અવેજ પેટે માંગી હતી લાંચ.

Harsh Sanghavi Ipspiyushpatel Gujarat Information Bharti Pandya

Address

નિયામક શ્રી, , લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરી, , બંગલા નં. ૧૭, ડફનાળા, શાહીબાગ
Ahmedabad
380004

Alerts

Be the first to know and let us send you an email when ACB Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to ACB Gujarat:

Shortcuts

Share