Gujarat State Legal Services Authority

Gujarat State Legal Services Authority Empowering Justice, Ensuring Equality

અમદાવાદ રથયાત્રા 2026માં 149 વર્ષમાં પ્રથમવાર 'કાનૂની જાગૃતિ રથ' ફરશે. તે કાયદાકીય જાગૃતિ, બંધારણીય અધિકારો અને નિઃશુલ્ક...
16/07/2026

અમદાવાદ રથયાત્રા 2026માં 149 વર્ષમાં પ્રથમવાર 'કાનૂની જાગૃતિ રથ' ફરશે. તે કાયદાકીય જાગૃતિ, બંધારણીય અધિકારો અને નિઃશુલ્ક કાનૂની સહાયની માહિતી આપશે.

અમદાવાદ રથયાત્રા 2026માં 149 વર્ષમાં પ્રથમવાર 'કાનૂની જાગૃતિ રથ' ફરશે. તે કાયદાકીય જાગૃતિ, બંધારણીય અધિકારો અને નિઃશુલ્ક...
16/07/2026

અમદાવાદ રથયાત્રા 2026માં 149 વર્ષમાં પ્રથમવાર 'કાનૂની જાગૃતિ રથ' ફરશે. તે કાયદાકીય જાગૃતિ, બંધારણીય અધિકારો અને નિઃશુલ્ક કાનૂની સહાયની માહિતી આપશે.

ન્યાયનો સરળ અને ઝડપી માર્ગ: લોકઅદાલત
14/07/2026

ન્યાયનો સરળ અને ઝડપી માર્ગ: લોકઅદાલત

📺 જુઓ વિશેષ કાર્યક્રમ: "હાઝિર હો" - વિષય: લોક અદાલત ⚖| DD Girnar પર 📺પ્રસારણ સમય : ૦૯/૦૭/૨૦૨૬ થી ૧૧/૦૭/૨૦૨૬  (DD Girnar ...
08/07/2026

📺 જુઓ વિશેષ કાર્યક્રમ: "હાઝિર હો" - વિષય: લોક અદાલત ⚖| DD Girnar પર 📺
પ્રસારણ સમય : ૦૯/૦૭/૨૦૨૬ થી ૧૧/૦૭/૨૦૨૬ (DD Girnar અને Youtube પર)

The Gujarat Darts Sports Council, in association with the Indian Darts Council, organized a national-level darts champio...
04/07/2026

The Gujarat Darts Sports Council, in association with the Indian Darts Council, organized a national-level darts championship on 25 June 2026 at Karnavati Club, attended by the Hon’ble Chief Justice of Gujarat High Court, Mrs. Sunita Agarwal, and other Hon’ble Judges. A major highlight of the event was its focus on inclusivity, featuring 27 specially-abled employees of Mitti Café and 18 deaf and mute players, showcasing sports as a platform for equal opportunity and empowerment.

(ગુજરાત ડાર્ટ્સ સ્પોર્ટ્સ કાઉન્સિલે, ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલના સહયોગથી, 25 જૂન 2026 ના રોજ કર્ણાવતી ક્લબ ખાતે રાષ્ટ્રીય સ્તરની ડાર્ટ્સ ચેમ્પિયનશિપનું આયોજન કર્યું હતું, જેમાં ગુજરાત હાઇકોર્ટના માનનીય મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને અન્ય માનનીય ન્યાયાધીશોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સમાવિષ્ટતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું, જેમાં મિટ્ટી કાફેના 27 વિશેષ રીતે દિવ્યાંગ કર્મચારીઓ અને 18 બહેરા અને મૂંગા ખેલાડીઓનો સમાવેશ થતો હતો, જે રમતગમતને સમાન તક અને સશક્તિકરણ માટેના પ્લેટફોર્મ તરીકે રજૂ કરતા હતા.)

The Gujarat State Legal Services Authority, under the patronage of Hon’ble Mrs. Justice Sunita Agarwal, Chief Justice, H...
30/06/2026

The Gujarat State Legal Services Authority, under the patronage of Hon’ble Mrs. Justice Sunita Agarwal, Chief Justice, High Court of Gujarat & Patron-in-Chief, GSLSA and Hon’ble Mr. Justice Alpesh Y. Kogje, Judge, High Court of Gujarat & Executive Chairman, GSLSA, had organized Training Programme for the Legal Aid Defense Counsels (LADCs). Total 277 candidates had participated in this training. Said training was imparted batches wise during 22nd June, 2026 to 30th June, 2026 at Gujarat State Judicial Academy.

Under the Shala Praveshotsav-2026 programme held at P.M. Shri Thaltej Anupam Primary School in Ahmedabad, 303 children w...
29/06/2026

Under the Shala Praveshotsav-2026 programme held at P.M. Shri Thaltej Anupam Primary School in Ahmedabad, 303 children were enrolled in formal education as part of a rehabilitation and inclusion initiative for vulnerable children. The enrolled children included 20 rescued from begging, 233 from signal schools, and 50 newly admitted students.
The event was graced by Deputy Chief Minister of Gujarat Harsh Sanghavi, emphasized the importance of integrating rescued children into mainstream education to promote long-term social development. The event was also attended by Director General of Police (DGP) G.S. Malik, Member Secretary Hetal Pawar, Standing Committee Chairman Kamlesh Patel, BJP City President Prerak Shah, Project Officer of the Gujarat State Legal Services Authority M. A. Piparani, along with school staff, parents, and students.
(શાળા પ્રવેશોત્સવ–૨૦૨૬ અંતર્ગત અમદાવાદ સ્થિત પી.એમ. શ્રી થલતેજ અનુપમ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિયાન પુનર્વસન અને સામાજિક મુખ્ય પ્રવાહમાં સમાવેશના અભિયાન હેઠળ ૩૦૩ સંવેદનશીલ બાળકોને ઔપચારિક શિક્ષણમાં પ્રવેશ અપાવવામાં આવ્યો. આ બાળકોમાં ભિક્ષાવૃત્તિમાંથી બચાવાયેલા ૨૦ બાળકો, સિગ્નલ સ્કૂલના ૨૩૩ બાળકો તેમજ નવા પ્રવેશ મેળવનારા ૫૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બચાવાયેલા અને વંચિત બાળકોને મુખ્ય પ્રવાહના શિક્ષણ સાથે જોડીને તેમના સર્વાંગી વિકાસ તથા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી જી. એસ. મલિક, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રીમતી હેતલ પવાર, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ શ્રી કમલેશ પટેલ, ભાજપ શહેર અધ્યક્ષ શ્રી પ્રેરક શાહ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના પ્રોજેક્ટ અધિકારી શ્રી એમ. એ. પીપરાણી, તેમજ શાળાના શિક્ષકગણ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.)

Address

3rd Floor GSLSA Building, Near Post Office High Court Campus, Sola
Ahmedabad
380060

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Alerts

Be the first to know and let us send you an email when Gujarat State Legal Services Authority posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share