Pmay-G Ahmedabad

Pmay-G Ahmedabad Pradhan Mantri Awas Yojana - Gramin
પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ
Ahmedabad
🏡

પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણમાત્ર એક મજબૂત ઘર જ નહીં, પરંતુ સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન પણ
24/03/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ
માત્ર એક મજબૂત ઘર જ નહીં, પરંતુ
સુરક્ષિત અને ગૌરવપૂર્ણ જીવન પણ






ધુળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
04/03/2026

ધુળેટીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....

બાવળા તાલુકાના રજોડા ગામે લાભાર્થી ઓના આવાસોની મુલાકાત લઈ માર્ક ટુ રિચેક સર્વે કરવામાં આવેલ છે.
03/03/2026

બાવળા તાલુકાના રજોડા ગામે લાભાર્થી ઓના આવાસોની મુલાકાત લઈ માર્ક ટુ રિચેક સર્વે કરવામાં આવેલ છે.





હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ
02/03/2026

હોલિકા દહનની હાર્દિક શુભકામનાઓ

માંડલ તાલુકાના કાચરોલ ગામે તલાટી કમ મંત્રી, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીની હાજરીમાં લાભાર્થી આવાસોની સમીક્ષા કરવામાં આવ...
02/03/2026

માંડલ તાલુકાના કાચરોલ ગામે તલાટી કમ મંત્રી, ગ્રામસેવક અને વિસ્તરણ અધિકારીની હાજરીમાં લાભાર્થી આવાસોની સમીક્ષા કરવામાં આવી હતી. તેમજ માર્ક ટુ રિચેક દર્શાવેલ લાભાર્થીઓના આવાસોની ચકાસણી કરવામાં આવી હતી.





પ્રધાનમંત્રી આવાસ યોજના નવા ઘરનું તમારું સ્વપ્ન પૂર્ણ કરો ...
19/02/2026

પ્રધાનમંત્રી આવાસ યોજના

નવા ઘરનું તમારું સ્વપ્ન પૂર્ણ કરો ...






માંડળ તાલુકાના નાના ઉભડા ગામમાં નિયામક સાહેબશ્રી દ્વારા આવાસની વિઝિટ કરવામાં આવી હતી તેમજ સરું ના થયેલ આવાસના લાભાર્થીઓન...
10/02/2026

માંડળ તાલુકાના નાના ઉભડા ગામમાં નિયામક સાહેબશ્રી દ્વારા આવાસની વિઝિટ કરવામાં આવી હતી તેમજ સરું ના થયેલ આવાસના લાભાર્થીઓની મુલાકાત લઇ આવાસ સરું કારવા સૂચના આપવામાં આવી હતી.





“ઘર માત્ર ઈંટ-પથ્થર નથી… એ સુરક્ષા, સન્માન અને નવી શરૂઆત છે.”
06/02/2026

“ઘર માત્ર ઈંટ-પથ્થર નથી… એ સુરક્ષા, સન્માન અને નવી શરૂઆત છે.”

આજ રોજ માન. નિયામકશ્રી દ્વારા PMAY-G યોજના અંર્ગત તમામ તાલુકાના વિસ્તરણ સાધિકારીશ્રીની રીવ્યુ મિટિંગ રાખવામાં આવી તેમજ ડ...
31/01/2026

આજ રોજ માન. નિયામકશ્રી દ્વારા PMAY-G યોજના અંર્ગત તમામ તાલુકાના વિસ્તરણ સાધિકારીશ્રીની રીવ્યુ મિટિંગ રાખવામાં આવી તેમજ ડિલીશન મોડ્યુલની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં સૂચના આપવામાં આવી છે.






બધાનો વિકાસ, બધાનો આવાસ
29/01/2026

બધાનો વિકાસ, બધાનો આવાસ






કાચા મકાનથી મુક્તિ, પાકા આવાસની શક્તિ
22/01/2026

કાચા મકાનથી મુક્તિ, પાકા આવાસની શક્તિ





પ્રધાન મંત્રી આવાસ યોજના - ગ્રામીણદરેક પરિવાર માટે પકક્કું ઘર, સન્માનભર્યું જીવન
20/01/2026

પ્રધાન મંત્રી આવાસ યોજના - ગ્રામીણ
દરેક પરિવાર માટે પકક્કું ઘર, સન્માનભર્યું જીવન





Address

Ahmedabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Pmay-G Ahmedabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share