રાજકારણ - Radar Gujarat

રાજકારણ - Radar Gujarat Just A Ordinary Person

08/09/2026

આવીને આવી સરકાર જો હજુ પાંચ વર્ષ ચાલી ગઈને તો દેશની જીડીપી ખત્મ થઈ જશે!
દેશનું યુવાધન ખતમ થઈ જશે, વિજ્ઞાન ખતમ થઈ જશે,જોઈ લો ઈસરો ની હાલત!

07/09/2026

સરકાર કદાચ જાતે થાંભલાના પ્લાન નાખતી હોય તો ખેડૂત હસતા હસતા આપવા તૈયાર છે!

પોલીસ પ્રશાસન આપણા માટે છે પણ
પૈસા લઈને ભાડે આપવામાં આવે છે!

07/09/2026

કોંગ્રેસે વિકાસ નથી કર્યો અમે તો કર્યો એવી વાતો હવે બંધ કરી દો 35 વર્ષ થઈ ગયા!

35 વર્ષથી તમે સત્તામાં છો હવે કોંગ્રેસના માથે ઠેકડું ફોડવાનું બંધ કરો, અને કામ કરો!

06/09/2026

અમે ડબલ એન્જિન ની જગ્યાએ ચાર એન્જિન વાળી સરકાર આપી!

જમીન આકાશ સુધી બધે ભાજપના માણસો આપ્યા તોય આવું!

06/09/2026

કેટલીક વાર ગામમાંથી, સગામાંથી બધા પૂછે કે સરકારનો જ વિરોધ કેમ?

અમારી માંગણી સરકાર સામે છે બાકી કોઈ અમારા દુશ્મન નથી બધા આપણા જ છે!

05/09/2026

સરકારની શરમ રાખી આંદોલનમાં આવતા નથી, એમને મારે કહેવું છે!

કલાકારોને બોલાવીને રાણો રાણાની રીતે કહેવાથી કાંઈ નો થાય અહીંયા અમારા સામે આવો!

05/09/2026

ન્યાય કરવો હોય તો સારો કરાય સરકારને ન્યાય કરતા નથી આવડતું!

ગંદુ પાણી પીવાથી નાના છોકરાઓને કેન્સર થાય છે લોકો મરી રહ્યા છે!

04/09/2026

અમારા દોહા એ કીધું હતું તમે ભૂલ કરો હો મોટી આમાં જવાય નહીં

રામ નો વિશ્વાસઘાત કરીને બેસી ગઈ છે સરકાર રામના નામે અને ગાયો ના નામે!

03/09/2026

સરકાર ખાલી વાયદાઓ આપે છે અને નેતાઓ પોતાના ખીચા ભરીને જતા રહે છે!

ધારાસભ્ય બન્યા પછી તમારા જોડે ફોટો પડાવવા આવી જશે અને કામ કશું કર્યું નથી!

03/09/2026

બહેનો બહેનો કરી કરીને બહેનોને આગળ લાવી ભાઈઓને રખડતા કર્યા!

બનેવીઓ ને રખડતા કર્યા અને ભાણિયાઓને જેલમાં નાખ્યા આજ કર્યું છે!

Address

Abc
Ahmedabad
382422

Website

Alerts

Be the first to know and let us send you an email when રાજકારણ - Radar Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share