આઁજણા ચૌધરી ગૃપ ACG

આઁજણા ચૌધરી ગૃપ ACG સમાજ હિત સર્વોપરી 🙏 સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ👳

ઓમ શાંતિ... 🙏​સ્વ. સુનિલકુમાર લાલજીભાઈ ધૂળિયા (તાલુકા વિકાસ અધિકારી - ચૌધરી) ​સ્વર્ગવાસ તારીખ: ૦૬/૦૯/૨૦૨૬ (રવિવાર)​બેસણા...
06/09/2026

ઓમ શાંતિ... 🙏
​સ્વ. સુનિલકુમાર લાલજીભાઈ ધૂળિયા (તાલુકા વિકાસ અધિકારી - ચૌધરી)

​સ્વર્ગવાસ તારીખ: ૦૬/૦૯/૨૦૨૬ (રવિવાર)
​બેસણા તારીખ: ૦૭/૦૯/૨૦૨૬ (સોમવાર)
​ગામ: નોદોતરા | તાલુકો: વડગામ | જિલ્લા: બનાસકાંઠા

​પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ! શાંતિ! શાંતિ! 🙏

દિલગીરી સાથે જણાવવાનું કે સ્વ. મોંધજીભાઈ લાલજીભાઈ ચૌધરી (ગામ: બ્રાહ્મણવાડા) સ્વર્ગવાસ પામેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માન...
06/09/2026

દિલગીરી સાથે જણાવવાનું કે સ્વ. મોંધજીભાઈ લાલજીભાઈ ચૌધરી (ગામ: બ્રાહ્મણવાડા) સ્વર્ગવાસ પામેલ છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. ૐ શાંતિ... 🙏

ઓમ શાંતિ... ૐખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે, સ્વ. અજીતભાઈ બબાભાઈ ચૌધરી તા. ૦૫/૦૯/૨૦૨૬, શનિવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. ઈશ...
06/09/2026

ઓમ શાંતિ... ૐ

ખૂબ જ દુઃખ સાથે જણાવવાનું કે, સ્વ. અજીતભાઈ બબાભાઈ ચૌધરી તા. ૦૫/૦૯/૨૦૨૬, શનિવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. ઈશ્વર તેમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

🙏🏻 બેસણું / શોકસભાની વિગત:
તારીખ: ૦૬/૦૯/૨૦૨૬, રવિવાર
સમય: સવારે ૦૮:૦૦ કલાકથી ૦૫:૦૦ કલાક
સ્થળ: રામજી મન્દિર, ગામ: બ્રાહ્મણવાડા, તાલુકો: ચાણસ્મા, જીલ્લો: પાટણ
તમારી યાદો હંમેશા અમારી સાથે રહેશે. ૐ શાંતિ... શાંતિ... શાંતિ...

અભિનંદન અને ગૌરવની ક્ષણ! 💐નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર સંલગ્ન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, ભુજ-કચ્છ દ્વારા ડૉ...
06/09/2026

અભિનંદન અને ગૌરવની ક્ષણ! 💐

નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર સંલગ્ન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, ભુજ-કચ્છ દ્વારા ડૉ. વિષ્ણુભાઈ એમ. ચૌધરી (આચાર્ય, સારસ્વતમ સંચાલિત પી.એ. હાઈસ્કૂલ, તા. નિરોણા) ને શિક્ષણ અને સમાજ ઉત્કર્ષના ક્ષેત્રે આપેલ પ્રશંસનીય લોકસેવા બદલ 'જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રમાણપત્ર - ૨૦૨૫' થી સન્માનિત કરવામાં આવ્યા છે.

આપને આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ભવિષ્યની શૈક્ષણિક યાત્રા માટે અનંત શુભેચ્છાઓ! 🎓✨

તાવડીયા ગામ અને સમગ્ર ચૌધરી-આંજના સમાજનું ગૌરવ વધારનાર શ્રીમતી એલ.કે. સંઘવી ઉ.મા. કન્યા વિદ્યાલય, વાંકાનેરના મદદનીશ શિક્...
06/09/2026

તાવડીયા ગામ અને સમગ્ર ચૌધરી-આંજના સમાજનું ગૌરવ વધારનાર શ્રીમતી એલ.કે. સંઘવી ઉ.મા. કન્યા વિદ્યાલય, વાંકાનેરના મદદનીશ શિક્ષક ચૌધરી ડઈબેન લવજીભાઈને ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા "જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક - સન્માનપત્ર 2026" એનાત થવા બદલ હાર્દિક અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે અનંત શુભકામનાઓ! 💐👏

અધ્યાપન ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપીને વાંકાનેર તાલુકા અને તાવડીયા ગામનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય અર્બુદા! 🙏

ઓમ શાંતિ... 🙏સ્વ. સુનિલભાઈ ચૌધરી (ટીડીઓ શ્રી ગીર સોમનાથ) ના અચાનક અને દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અન...
06/09/2026

ઓમ શાંતિ... 🙏

સ્વ. સુનિલભાઈ ચૌધરી (ટીડીઓ શ્રી ગીર સોમનાથ) ના અચાનક અને દુઃખદ અવસાનના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો અને ભારે દુઃખ થયું. ભગવાન એમના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના.
ઓમ શાંતિ! શાંતિ!! શાંતિ!!! 🙏💐

05/09/2026

હો ... રે... માનવી
જરા થોભી ને વિચાર કર ..
જે વાવ્યું છે જીવનમાં એ જ લણવાનું છે ..

અતિ દુઃખ સાથે જણાવવાનું કે, અ.નિ. ચૌધરી ભરતભાઈ કાંતિભાઈ તા. ૩-૬-૨૦૨૬ ને ગુરુવારના રોજ દેવલોક પામેલ છે. બેસણું તા. ૪-૬-૨૦...
04/09/2026

અતિ દુઃખ સાથે જણાવવાનું કે, અ.નિ. ચૌધરી ભરતભાઈ કાંતિભાઈ તા. ૩-૬-૨૦૨૬ ને ગુરુવારના રોજ દેવલોક પામેલ છે.

બેસણું તા. ૪-૬-૨૦૨૬ ને શુક્રવારના રોજ સવારે ૮:૦0 થી સાંજે ૪:૦0 કલાકે

સ્થળ: ઉનાવા રોડ, બાલવા ખાતે રાખેલ છે. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ!

#બેસણું #શ્રદ્ધાંજલિ #ચૌધરીસમાજ

ઓમ શાંતિ 🙏​અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, સ્વ. અંબારામભાઈ મગનભાઈ ચૌધરી તારીખ ૦૩/૦૯/૨૦૨૬ના રોજ દેવલોક પામ્યા છે. ઈશ્વર તે...
04/09/2026

ઓમ શાંતિ 🙏
​અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે, સ્વ. અંબારામભાઈ મગનભાઈ ચૌધરી તારીખ ૦૩/૦૯/૨૦૨૬ના રોજ દેવલોક પામ્યા છે. ઈશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

​લૌકિક ક્રિયા (પ્રાર્થનાસભા / બેસણું) નીચે મુજબ રાખવામાં આવેલ છે:

​તારીખ: ૦૫-૦૯-૨૦૨૬ (શનિવાર)
​સમય: સવારે ૮:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી
​સ્થળ: રામજીમંદિર વાડી, બોરીયાવી, મહેસાણા

ૐ શાંતિ... 🙏🏻અતિશય દુઃખ સાથે જણાવવાનું કે, કુણસેલા (શેરગંજ) નિવાસી સ્વ. ચૌધરી બાબુભાઈ પરાગભાઈ અચાનક દેવલોક પામ્યા છે. ઈશ...
29/08/2026

ૐ શાંતિ... 🙏🏻

અતિશય દુઃખ સાથે જણાવવાનું કે, કુણસેલા (શેરગંજ) નિવાસી સ્વ. ચૌધરી બાબુભાઈ પરાગભાઈ અચાનક દેવલોક પામ્યા છે. ઈશ્વર તેમના દિવ્ય આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ વજ્રઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.

🔹 બેસણું વિગત:
તારીખ: ૩૧-૦૮-૨૦૨૬, સોમવાર (શ્રાવણ વદ-૩)
સમય: સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાકે
સ્થળ: કુણસેલા (શેરગંજ), તા. રાધનપુર, જિ. પાટણ.
ૐ શાંતિ! ૐ શાંતિ! ૐ શાંતિ! 🙏🏻

Address

Ahmedabad
0000

Website

Alerts

Be the first to know and let us send you an email when આઁજણા ચૌધરી ગૃપ ACG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category