Dr. Brijraj Sinh Gohil

Dr. Brijraj Sinh Gohil Sr. Div. Commander &
P.R.O. for Gujarat State Home Guards
In-charge, Ahmedabad City Traffic Branch.

06/07/2026

⌛વીતેલા સમયની નોંધ રાખો કે ન રાખો. પરંતુ તેમાંથી મળેલા અનુભવની નોંધ જરૂર રાખજો...🔏

શ્રી પ્રફુલભાઈ ખોડાભઈ પટેલ (પ્રશાસક શ્રી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, સેલવાસ, દિવ-દમણ,અને લક્ષદ્વીપ. તથા ગુજરાત રાજ્યના પૂ...
24/06/2026

શ્રી પ્રફુલભાઈ ખોડાભઈ પટેલ
(પ્રશાસક શ્રી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલી, સેલવાસ, દિવ-દમણ,અને લક્ષદ્વીપ.
તથા ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી શ્રી)
ના ધર્મપત્ની. અને
શ્રી સિધ્ધાર્થ પ્રફુલભાઈ પટેલ
(“ટ્રસ્ટી” શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ. તથા સાબરકાંઠા ભારતીય જનતા પક્ષ ના યુવા અગ્રણી)
નામાતૃ શ્રી.
શ્રીમતી ભાવનાબેન પ્રફુલભાઈ પટેલના દુઃખદ અવસાન થી અત્યંત વ્યથિત અને શોકમગ્ન થયો છું.

શ્રીમતી ભાવનાબેનનું અવસાન માત્ર એક પટેલ પરિવાર માટે જ નહીં, પરંતુ તેમના સાથે કૌટુંબિક અને સામાજિક રીતે સંકળાયેલા આપણા જેવા અસંખ્ય લોકો માટે પણ અપૂર્ણીય ક્ષતિ સમાન છે. એક માતૃતુલ્ય, સ્નેહાળ અને સંસ્કારી વ્યક્તિત્વને ગુમાવવાનું દુઃખ શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.

અચાનક્ આવી પડેલા આ કપરા સમયમાં હું શોકસંતપ્ત પરિવાર પ્રત્યે મારી હૃદય સ્પર્શી સંવેદના સભર લાગણી વ્યક્ત કરું છું.

ભગવાન…
શ્રી સોમનાથ મહાદેવ.
માં ભગવતી…
શ્રી ચામુંડા માતાજી.
એને ‘દેવ ગદાધર’
શ્રી શામળાજી મહારાજ.

દિવંગત્ આત્માને પોતાના પાવન ચરણોમાં સ્થાન આપી ચિરશાંતિ અર્પે.
તથા પરિવારજનોને આ અસહ્ય વિયોગની પરીસ્થિતિ સહન કરવાની શક્તિ, ધૈર્ય અને સંબળ પ્રદાન કરે એજ પ્રાર્થના.

બિ્જરાજ સિંહ ગોહિલ “ટિમ્બા પરિવાર" 🙏🏻💐🙏🏻

ૐ શાંતિ… ૐ શાંતિ… ૐ શાંતિ:

With Suhani Shah – I just got recognised as one of their top fans! 🎉
19/06/2026

With Suhani Shah – I just got recognised as one of their top fans! 🎉

Address

South Bopal
Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Dr. Brijraj Sinh Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr. Brijraj Sinh Gohil:

Shortcuts

Share