Gujarat Labour Welfare Board

Gujarat Labour Welfare Board Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Gujarat Labour Welfare Board, Government Building, Shramyogi kalyan bhavan shukhramnagar, Ahmedabad.

    PMO India CMO Gujarat
18/09/2021

PMO India CMO Gujarat

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો મ...
18/09/2021

માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે વિનામુલ્યે તબીબી સારવારનું ગુજરાતભરમાં આયોજન કરવામાં આવ્યું. PMO India CMO Gujarat

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા માન. ચેરમેનશ્રી સુનીલ સિંઘીના વરદહસ્તે સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટેની કલ્યાણકારી ...
03/07/2021

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા માન. ચેરમેનશ્રી સુનીલ સિંઘીના વરદહસ્તે સંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓ માટેની કલ્યાણકારી યોજનાઓના ૨૮૦૦થી વધુ લાભાર્થીઓને રૂ.૭૯ લાખથી વધુ સહાયની ચુકવણી DBT દ્રારા તા.૦૩-૦૭-૨૦૨૧ના રોજ કરવામાં આવેલ છે. PMO India CMO Gujarat

20/05/2020
02/04/2020

SKOCH award received from HRD Minister Dr. Ramesh Pokhriyal in Gold category. It’s awarded as a top 10 good project init...
25/09/2019

SKOCH award received from HRD Minister Dr. Ramesh Pokhriyal in Gold category. It’s awarded as a top 10 good project initiative in India. it’s pioneer project and uniq project of Gujarat Labour welfare board.Sunil Singhi

05/08/2019

Our Department is going to organize a Seminar of HR related to Welfare Schemes of Organized Sector Worker on 08/08/2019,Mahatma Gandhi Labour Institute,Memnagar,Ahmedabad Sunil Singhi CMO Gujarat Labour & Employment Department Gujarat

Interactive session of MLW students of Gujarat University. here by successful event of interactive session of students o...
26/07/2019

Interactive session of MLW students of Gujarat University.
here by successful event of interactive session of students of MLW. we gave them precious knowledge of about our board's activity and schematic structure of our board.

cheque distribution
03/02/2018

cheque distribution

બોર્ડ દ્વારા ૧ મે ૨૦૧૭ ના રોજ ગુજરાત ગૌરવ દિન તથા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિનની ઉજવણી નિમિતે તા: ૦૧-૦૫-૨૦૧૭ ના રોજ મહાત્મા ...
05/05/2017

બોર્ડ દ્વારા ૧ મે ૨૦૧૭ ના રોજ ગુજરાત ગૌરવ દિન તથા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિનની ઉજવણી નિમિતે તા: ૦૧-૦૫-૨૦૧૭ ના રોજ મહાત્મા ગાંધી નગરગૃહ, જ્યુબીલી બાગ, વડોદરા ખાતે શ્રમયોગી સમેલનનુ આયોજન હાથ ધરવામાં આવેલ. જેમા અંદાજે ૨૦૦૦ જેટલા લાભાર્થીઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમ અંતર્ગત બોર્ડની વિવિધ યોજનાઓની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ શ્રમયોગીઓ તથા તેમના આશ્રીતોને બતાવવામાં આવેલ હતી. તેમજ બોર્ડની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામાં આવેલ. તથા ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રમયોગીઓને શ્રમયોગીઓને શ્રમ પારિતોષિક એનાયત કરવામાં આવેલ.બોર્ડ દ્વારા ૧ મે ૨૦૧૭ ના રોજ ગુજરાત ગૌરવ દિન તથા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિનની ઉજવણી નિમિતે તા: ૦૧-૦૫-૨૦૧૭ ના રોજ મહાત્મા ગાંધી નગરગૃહ, જ્યુબીલી બાગ, વડોદરા ખાતે શ્રમયોગી સમેલનનુ આયોજન હાથ ધરવામાં આવેલ. જેમા અંદાજે ૨૦૦૦ જેટલા લાભાર્થીઓ હાજર રહેલ હતા. આ કાર્યક્રમ અંતર્ગત બોર્ડની વિવિધ યોજનાઓની માહિતી આપતી ડોક્યુમેન્ટરી ફિલ્મ શ્રમયોગીઓ તથા તેમના આશ્રીતોને બતાવવામાં આવેલ હતી. તેમજ બોર્ડની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમનુ આયોજન હાથ ધરવામાં આવેલ. તથા ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રમયોગીઓને શ્રમયોગીઓને શ્રમ પારિતોષિક એનાયત કરવામાં આવેલ.

Address

Shramyogi Kalyan Bhavan Shukhramnagar
Ahmedabad
380021

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Labour Welfare Board posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Labour Welfare Board:

Share