15/07/2026
આજરોજ મેટોડા GIDC ખાતે ઓમવાલ કંપનીમાંમાલિક મારા મીત્ર સ્વ. વિજયસિંહ જાડેજાની સ્મરણાંજલિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વ. વિજયસિંહ જાડેજા આમ આદમી પાર્ટી રાજકોટ જિલ્લાના યુવા પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા છે અને તેમના સંગઠન પ્રત્યેના યોગદાનને આ પ્રસંગે સૌએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ સાથે હાજરી આપી
રક્તદાન એ મહાદાન છે — આપણી નાની સહાય કોઈના જીવન માટે અમૂલ્ય બની શકે છે.