15/02/2026
*જય યાદવ જય માધવ*
*જય હૌ આહીરાત*
આશારા ધર્મ અને વતન પ્રેમ ને એકના એક દિકરાનું બલિદાન આપી ઉજાગર રાખનાર વિર પુરુષ
*આહીર દેવાયત બાપુ બોદર*
ની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ તા:22-2-2026 નાં રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના માયધાર આહીર સમાજ દ્વારા માયધાર ગામનાં આંગણે થય રહ્યો છે ત્યારે ગામ વતી સર્વે બધુંને ભાવભર્યું આમંત્રણ
ખુબ ખુબ અભિનંદન માયધાર સમસ્ત ગામને અને આહીર સમાજને કે વિરતા નું પ્રતિક દેવાયત બાપુની પ્રતિમા અનાવરણ શુભ કાર્ય કરવા બદલ
*આહીર એકતા મંચ ગુજરાત- પરીવાર*